________________
શરીર સભાળવાની સૂચના
૧૩૯-શરીર સંભાળવાની સૂચના
પ
અળસીની ચા—ખાંસી અને મૂત્રદાષના અકસીર ઈલાજ
અળસીની ચા જે અંગ્રેજીમાં ‘લિન્સિડ ટી’ તરીકે ઓળખાય છે અને જે જૂની ખાંસી તેમજ મૂત્રદેષના અકસીર ઇલાજ છે, તે એ જાતના દર્દીઓને અજમાવવાની મજબૂત ભલામણ કરૂં છું.. તેને મનાવવાની રીત ' નીચે રજુ કરૂં છું:
એ ડ્રામ જેટલું જેઠીમધનુ છુંદેલું મૂળિયું અને એક ઔંસ અળસી લેવી. અળસીને હુંદવી નહિ. આ બંનેને એક પેટ જેટલા ઉકાળેલા પાણીથી ભરેલા વાસણમાં નાખે. આ વાસણો ચાર કલાકસુધી દેવતા આગળ રાખી મૂકુંા. આ પછી આ મેળવણી મસ્લિન અથવા કેલિકાના કપડામાંથી ગાળી કાઢે અને તેને કાવા કે કાળાતરીકે પીવાના ઉપયાગમાં લેશે તે તમારી ગમે તેવી જૂની ખાંસી કે અલગમ દૂર થઇ જશે; એટલુજ નહિ પણ પેસાબને લગતા રાગે! દૂર થઇ દર્દીઓને ઘણી રાહત અને આરામ મળશે.
૮ ડાકટર ! મને કાંઈ શક્તિની દવા આપે છ
આવી માગણી આજકાલ દર્દીઓમાં ધણી સાધારણ થઇ પડી છે, પણ નામાંકિત તીએને મજબૂત અભિપ્રાય છે કે, શક્તિની દવાથી મગજના તતુઓના ક્રમને પુષ્ટિ મળી શકતી નથી. શરીરનું પુષ્ટિકારક બંધારણ શક્તિની દવાથી નહિ પણ યાગ્ય ખારાકથીજ થઇ શકે છે. શક્તિની દવા, હયાત સ્થિતિને ખરેખરી રીતે સુધાર્યા વિના માત્ર સારી લાગણીજ પેદા કરી શકે છે. આ સિવાય શક્તિની દવા જેને ટાનિક'ના નામે ઓળખવામાં આવે છે, તે શરીરના બંધારણ ઉપર વધુ સારી અસર કરી શકતી નથી.
જન પેથાલાસ્ટા શક્તિની દવાની વિરુદ્ધ મજબૂત અભિપ્રાય રજી કરે છે. શરીરને મળતી સથી વધુ શક્તિ દવાથી નહિ પણ ચેાગ્ય ખારાક, તાજી હવા, યેાગ્ય કસરત અને ઠંડા પાણીવડે નહાવાથી મળી શકે છે. શરીરને સથી વધુ શક્તિ ધરની બહાર સૂવાથી મળી શકે છે. સવારના પહેારમાં ઠંડા પાણીનેા ‘બાથ' સર્વથી સરસ શક્તિ આપનાર સાધન છે. એનાથી વધુ શક્તિ ખીજા કાઇ પણ સાધનથી મળી શકવાની નથી. અગર જો । બાથ' લઈ શકાતા ન હાય તેા ઠંડી હવાના બાથ' તેની જગા રાખી શકે એમ છે.
બાળકોને ખરજવું
બાળકાને ખરજવું થવું ઘણું સાધારણ છે. એનું મુખ્ય કારણ અજીણુ છે. બચ્ચાંઓને ખરજવું જણાતાં તેના ખારાકમાં ફેરફાર કરવા જરૂરી છે. આવાં બચ્ચાંઓને દિવસમાં બે-ત્રણ ઝાડા થવા જોઇએ છે. જુવાન બાળકને થતું ખરજવું ગાયના દૂધને પણ આભારી હોય છે. એવા વખતે દૂધના ખારાક એછેક કરી નાખવાની ઘણી જરૂર છે. કાઇ કાઇ વખતે દૂધના ખારાક દિવસેાસુધી મુલતવી રાખવા પડે છે. આ વેળાએ બાળકેાને તરકારીની પુરી કરી આપવાથી ઘણા સારા ફાયદા થાય છે. વળી ‘મેાલ્ટ સુગર' એટલે કે ભીંજવી કાહાવડાવેલા જવની ખાંડ દરરાજ એકથી એ ઔંસ જેટલી આપવાથી ધણા ફાયદે થતા માલમ પડી આવશે.
જ્યારે ખરજવાથી ચામડી રાતી થઇ સૂજી આવેલી માલમ પડે, તે વખતે તે ઉપર લેનાલીન ક્રીમ લગાડવાથી જરૂર ફાયદો થયા વગર રહેશે નહિ. આ ક્રીમની સમજ અને તેની અનાવટની રીત મેં નીચલા બાબતમાં સમજાવી છે, જે ઉપર વાચકેાનું હુ' ખાસ લક્ષ્ય ખેંચું છું, ચામડી માટે પુષ્ટિકારક ખેારાક
આપણી ચામડી અનેક કીસમના દર્દોથી પીડાય છે; કેમકે ચામડીનાં દર્દો અનેક કીસમનાં હાય છે. ધણી વેળાએ લેાકેા વિલાયતી બનાવટના અનેક કીસમના સ્ક્રીન ઝુડ' વાપરે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com