Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 397
________________ અપસ્માર રાગના અનુભવેલ ઉપાય ૩૮૧ તાલેા, રેવંચી ના તાલેા, સૂ`છુ તેલે, બાવળનેા ગુંદર બેઆનીભાર, કુંવારપાઠાના ગ દશ તાલા, એ બધાને ખરલ કરવું. જ્યારે ગાળી વળે એમ થાય ત્યારે મરી જેવડી ગાળી વાળવી. રાજ એ ગાળી આપવી. ચેાથીઆ તાવની દવા:—જાયફળ અને કાચી ફટકડી, એ બેઉને ખાળી ખરલ કરી શીશીમાં રાખવી. તાવ આવ્યા પહેલાં બે કલાકે સાકરની વચ્ચે વાલભાર વા નાખી ફાકી જવી. મરડા ઉપર:—ઉમરડાના ફળને વાટી દહીં સાથે આપવાથી મરડા મટે. ઉમરડા ન મળે તેા રાળને વાટી વાલભાર દહી સાથે ત્રણ દિવસ આપવાથી મરડા મટે. કાનમાં પરૂ વહેતુ હાય તાઃ—કાડીની રાખ તથા સમુદ્રપીને ભૂકા એમાંથી ગમે તે નાખ વાથી વહેતું પરૂ તથા ગુમડુ વગેરે બંધ થાય છે. વાના સણકા:—કાનમાં આવતા હોય તે! બ્રાન્ડી દારૂનાં ટીપાં નાખવાથી અધ થાય છે. ખસની દવા:—ધી ગરમ કરીને અંદર ગંધક નાખી તેનાથી ચાથા ભાગના ખરાસકપૂર નાખી મલમ કરીને ખસ ઉપર ચાળવાથી મટી જાય છે. ધાતુનું પાતળા પડવુ' અને ધાતુક્ષય ઉપર:--કાળી મુસળી, મુગલાઇ દાણા અને બહુફળી,. એ ત્રણે વસ્તુ સમાન વજને લઇ ચૂર્ણ કરી આઠ દિવસ દૂધમાં પીવાથી સારા ફાયદા થાય છે. તેલ, મરચું ને ખટાઇ ન ખાવું. ૧૮૧–અપસ્માર રાગના અનુભવેલ ઉપાય An આવા પવિત્ર અને પાવનકારી ઘી ઉપર કદી પણ અવિશ્વાસ કરવા જોઇએ નહિ. રાજા કે પ્રજા, વૃદ્ધ કે જીવાન, સ્ત્રી કે પુરુષ દરેકને માટે તેને! ઉપયેગ ફાયદાકારક છે. મેં જોયું છે કે, જેમને કાઢની શરૂઆત થતી હતી, જેમના માથાના વાળ સફેદ થઈ ગયા હતા, તેમનામાં તેજીવન આપ્યું અને તેમનું શરીરજ બદલાઇ ગયું. આ અસત્ય વાત ન માનતા, સાચેજ તે પ્રત્યક્ષ ફળદાયક છે. એક વખત હું. ખંડવા પ્રાંતના એક ગામમાં ગયા હતા. ત્યાં એક દર્દીએ મતે ખેલાવવાથી હું તેની પાસે ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં હું ટ્રેનના જે ડખામાં ખેડી હતેા ત્યાંજ પહેલાંથી એક સન્યાસી બેઠા બેઠા અન્ય સજ્જને સાથે વાદવિવાદ કરતા હતાં. હું તેા એક બાજુ એસીને તેમની વાતા સાંભળવા લાગ્યા. તે વાતે કાઇ ૨ાત્ર મટાડવાવિયેતી ચાલતી હતી. સ્વામીજીએ કહ્યું:-‘હું પ્રતિજ્ઞાપૂર્વક કહુ છુ કે, આ ઔષધિથી માનસિક અને શારીરિક સધળા વ્યાધિ દૂર કરીને માણસ જીવનમાં અપૂર્વ આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે.' મા ઔષધિ શી હતી, તે મને ખબર ન હતી. તેનું નામ મારા શાવ્યા પહેલાં દેવાઇ ગયુ હતું; પણુ આ ઔષધિ જાણી લેવાની મને તીવ્ર ઇચ્છા થઈ. વે હું પણ ધીમે ધીમે મહારાજની પાસે ગયે અને જણાવ્યું કે, ગુરુજી ! જેનાથી શારીરિક અને માનસિક યાતનાઓ નાશ પામે છે એવી એ કયી દિવ્ય ઔષધિ છે ? સાધુ પરમદયાળુ, શ્રદ્ધાળુ, ચતુર અને ઈશ્વરભક્ત હતા. વળી વેદને જાણનારા વ્યાકરણી હતા. તેમણે કહ્યું કે, તમે તેને પૂછીને શું કરશે! ? એટલે મેં હાથ જોડીને તેમને વૈદ્યકસ બાંધીને મારા પણ કઇક પરિચય જણાવીને કહ્યું કે, મહારાજ ! હું એ ઔષધિને લેકાના સદુપયેાગમાટે ફેલાવીશ. કાણુ જાણે શાથીયે હું તેમના પ્રેમપાત્ર બન્યું. વૃત્તાંત લાંબુ છે, તેમણે પેલા સજ્જને આગળ કહી બતાવેલી ઔષધિ મતે વિસ્તારપૂર્વક કહી હતી. તેજ શબ્દેશબ્દ નીચે રજી:કરૂં છું: ગાયનું દૂધ અર્ધો શેર (૨૦ તાલા), ગાયનું મૂત્ર ૫ તેાલા, ગાયના છાણુ રસ રા તાલા, ગાયનું સારૂં દહી ૧ તાલેા, ગાયનુ ઘી ૧૦ માસા અને મધ ૪ માસા, એ બધાને મેળવીને કાચના કે માટીના વાસણમાં ધુંટીને એકરસ કરી લેવુ. ત્યાર પછી સૂર્યોદયસમયે સ્નાનાદિથી પરવારી સ્વચ્છ થઇને સૂર્યનારાયણ તરફ મુખ રાખીને ભગવાનનું ધ્યાન કરીને પી જવું. એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432