Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 408
________________ ૩૯૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો શું એક જુટ્ટાબેલા, નિંદક અને ધોબીના રૂપમાં આવેલા કાળા ઝેરી નાગની વાતને મનરૂપી મણિમય સિંહાસન ઉપર બેસાડીને સાચા સતી–રત્નને ફગટ કાદવ-કીચડમાં ફેંકી દેવા ઈચ્છો છે? જે સંતશિરોમણિ સીતાની સાથે સ્વયં મર્યાદાપુરુષોત્તમ શ્રીરામજ આવું વર્તન કરશે, તો પછી પતિવ્રતા સીતાનું સરળ હૃદય એ પુરુષના વિલાસની સામગ્રી જ ગણાશે. સૌને હાર્દિક પ્રેમ પુરુષના ઉપહાસનું રમકડુંજ બની જશે. ભારતીય રમણીઓની પતિભક્તિનો ભારતવર્ષમાંથી લોપ થઈ જશે “દિ તો ના-ધર્મ ના, ના 7 ના હૈ जब कि जनता के लिये, पित्तल व सोना एक है ॥ इस लिये मानो मेरी भैया! न त्यागो जानकी । जानकी संसार की, शोभा है जीवन-प्राण की ॥" રામ – જ્ઞાન મા નર, વિકટ હૈ ઘટ્ટ અપમાન કરી डर के मारे त्याग दी, जीवन में मैंने जानकी । कह दिया परित्याग तो, परित्याग टल सकता नहीं। મે પ્રતિજ્ઞા વિશ્વ મેં, વોર્ડ વત્ર શતા ની ” લમણ-(રામને ચરણે પડીને) “આહ ! ભાઈ ! ભાઈ! !:-- __ " भैया ! ऐसे न कठोर बनो, माँ सीता परम पुनीता है। सीता भी वह सीता जिसने, पति-सेवा का धन जीता है। श्रीराम ! प्रतिज्ञा की दृढता का, त्याग करो, वह सीता है। સીતા માત કી પુuથમથી, iT-Tયત્રી-રતા હૈ !” રામ “લક્ષ્મણું! લક્ષ્મણ !! તે શું રામને ભૂલી ગયો? “चिह्न बाकी हैं रघुकुल के, अभी तक भालपर । क्योकी बेटा हूँ मैं दशरथ का, पितामह थे सगर । इस लिये मुझको लखन ! अपने बचन से प्रीति है। प्राण जाये पर न जाये, धर्म कुल की रीति है ॥" લમણુ“એ સત્ય છે, ભાઈ ! પરંતુ સીતા-અ-સતી ” રામ-(ધુરકીને) “લમણું !” લક્ષ્મણ-(ધ્રુજતાં પ્રજતાં) “ભાઈ !” રામ-પંઢર દૃષ્ઠ મારિ વઢવાનાતુમ હૈં તાત સવા વસ્થાના | यह मम बचन पाल लघु भाई । प्रात जानकी जाओ लिवाई ॥ શા મોરિ જાદુ તાતા ! દેન પ્રાણ તાત મા જાતા ! ” (શ્રી તુ ત-રામાયણ). (શ્રીરામ છાતીમાં છરી મારવા જાય છે, લક્ષ્મણ રોકે છે. ) લક્ષ્મણ-“શાન્ત થાઓ, ભાઈ ! શાન્ત થાઓ !! રામ-પ્રતિજ્ઞા પૂર્ણ થશે—” (જાય છે) (રામનું મૂર્ણિત થઈ પડી જવું.) કૌશલ્યા–(પ્રવેશ કરીને) “હે હે બેટા! આ શું અનર્થ કરવા બેઠે છે? શું સર્વસ્વ નાશ કરવા ઈચ્છે છે ?” રામ-(ભાન આવતાં) ““લક્ષમણ ! ગયો ?-માતા! તું અહીં ?” કૌશલ્યા–“બેટા! શું હું અહીં ન આવું? તું જડમૂળથી કપાયેલા વૃક્ષની પેઠે ભૂમિ ઉપર બેભાન અવસ્થામાં પડે છે અને હું ન આવું ? મારા પેટનું રત્ન, રધુકલને દી૫ક અને ભારતને સમ્રાટ આત્મહત્યા કરે અને હું ન આવું?” રામ-“આ માતા ! આ એ જનની ! આ ઓ માતેશ્વરી ! આવ! રામને આપની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432