Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 413
________________ મહાન નરેશને કેમ જન્મ આપશા ? ૩૯૭. પવિત્રતા ઉપર શક ઉત્પન્ન થયા. સ્ત્રીએ પોતાની નિર્દોષતા માટે સેગંદ ખાધા, જેથી તેણીને ભરથાર ફ્રાન્સમાં પેાતાના બાપદાદાના મકાનમાં ખબર કાઢવા ગયા, તે માલૂમ પડયું કે, તેને પાંચમી પેઢીને વડવા એક આફ્રિકન સીધી હતા, જેની અસરથી તેનું પાંચમી પેઢીનું બાળક સીધીજેવું કાળું અવતર્યું. આવા ઘણાક દાખલા-દલીલેાથી માલમ પડે છે કે, માબાપની જેવી મનેત્તિ હેાય તેવા ગુણા એલાદમાં ઉતરે છે; તેથી જો માબાપને બાળકની ઉત્પત્તિ વખતેની ચાક્કસ મનેાત્તિ રાખવાનું જ્ઞાન આપવામાં આવે તે બાળકો પણ તેવીજ મનેાવૃત્તિ ધરાવતાં પેદા થાય; જે દલીલ આપણે હવે દાખલાઓથી પૂરવાર કરી શકીશું. પ્રેમથી ખૂબસુરત ઉત્તમ સ્વભાવનાં બાળક પેદા થાય છે. ડૉકટર ફાઉલર એક વખતે પેાતાની પત્ની સાથે ફરતા હતા. તે વખતે તેમણે એ બાળકેઘણાં ખૂબસુરત અને ઉમદા સ્વભાવનાં નિહાળ્યાં. તુરત એ બાળકાનાં માબાપ કેવાં હશે તેની તપાસ કરવા ‘તેઓનું ઠેકાણું પૂછી લઇ તેઓને ત્યાં તપાસ કરવા ગયા તા માલૂમ પડયું કે, એ બાળકાનાં માબાપ કાંઈ ઘણાં ખૂબસુરત નહેાતાં, પણ તે એકબીજા તરફ ધણા પ્રેમ દેખાડતાં હતાં; અને જણાવતાં હતાં કે, તેઓએ આખી પરણેલી જીંદગીમાં એક પણ સખત અને કુસ’પ ઉત્પન્ન કરે એવા શબ્દ કે કાર્ય કર્યુ નહેતું. જો ખૂબસુરત, ઉમદા અને શાંત સ્વભાવનાં બાળકો દ્વેતાં હાય તેા પતિ અને પત્નીએ એકબીન તરફ પ્રેમ અને ભક્તિ દેખાડવી જોઇએ અને જરા પણ કુસંપ કે કજીયેા-કંકાસ થાય એવા શબ્દો કે કાર્યો કરવાં જોષે નિહ. આવા ઉત્તમ સદ્ગુણુના ફળતરીકે તમને ઘણાં ખૂબસુરત અને ઉમદા સ્વભાવનાં બાળકા પેદા થશે. જે વિચાર કરશેા તા માલૂમ પડશે કે, પરસ્પર પ્રેમ અને ભક્તિભાવવાળાં પતિ-પત્ની જ્યારે એકબીજાના પ્રેમમાં લીન થાય છે, તે વખતે તેઓના ચહેરા ઉપર કેવી ખૂબસુરતી અને શાંતિ પ્રગટી નીકળે છે, તેએનાં શરીરનાં જ્ઞાનતંતુ કેવાં આનંદી થાય છે! આવી સ્થિતિમાં આળકનું બીજ ઉત્પન્ન થાય છે તે તેમાંથી ખૂબસુરત અને ઉમદા બાળક પેદા થાય છે. જે પતિ-પત્નીની સંગત હવસી જુસ્સાથી, ગુસ્સાથી કે વઢવાથી થાય છે, તેએાનાં બાળકા કદરૂપાં, ગુસ્સાવાળાં, ઝનુની કે ખૂની લડાયક પેદા થાય છે. રૂપા માય્યાપ છતાં ખૂબસુરત બાળકે કેમપેદા થાય? અમેરિકાને જાણીતે તખીબ ડૉક્ટર કૈલોગ એક દાખલા પેાતાની ચેાપડીમાં નીચે મુજબ આપેછે: શમશહેરના ન્યાયાધીશ નાના કદના, કદરૂપા અને ખુધા હતા. તેને ત્યાં એક બાળક જન્મ્યું. તે તેના જેવુંજ કપુ અને ઇસાપના પુતળા જેવુ... આબેહુબ હતું. આ ધાસ્તી ઉપજાવે તેવા નાના રાક્ષસના દેખાવથી તે આપને ભય ઉત્પન્ન થયેા કે, તેની આખી એલાદ આ પ્રમાણે કદરૂપી જન્મશે તેથી તે એક બહુજ વખણાયલા ડૉકટર ગેલનની સલાહ લેવા ગયા. ડૉક્ટરે સલાહ આપી કે, બિછાનાની આસપાસ તારે ત્રણ નાનાં ખૂબસુરત પૂતળાં રાખવાં. એક પગ આગળ,. એક જમણા હાથ તરફ અને ખીજું ડાબા હાથ તરફ, કે જેથી તારી સ્ત્રી જ્યાં પશુ નજર ફેકે ત્યાં આ ખૂબસુરત પૂતળાં તેની નજરે પડે. પેલા છૂપા ન્યાયાધીશે ડાક્ટરની સલાહ પ્રમાણે બરાબર અમલ કર્યો અને જે બચ્ચુ જન્મ્યું' તેનાથી સાખીત થયું કે, તે ધારણાથી પણ વધારે ખૂબસુરત હતું. ચિત્રાની અસરથી ખૂબસુરત ખાળક એક જુવાન મહેારદાર અને તેના ભરથારે એક ધણાજ ખૂબસુરત બાળકનું ચિત્ર ખરીદવા આખા એસ્ટન શહેરમાં મુસાફરી કરી. આખરે એવુંજ ચિત્ર ખરીદી પેાતાની પત્નીની આંખે તે ચિત્રપર પાળ્યા કરે તેમ દિવાલપર ટાંગ્યું, કે જેથી કરીને તે ખૂબસુરત બચ્ચાના ચહેરાના ખ્યાલ કરે અને પેાતાના ભવિષ્યના બાળકના ચહેરાની તેવી ખૂબસુરતી બનાવે. થાડા વખતમાં તેઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432