Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 414
________________ ૩૮ શુભસંગ્રહું-ભાગ ત્રીજો ત્યાં બાળક જન્મ્યું તે આબેહુબ પેલા ચિત્રમાં દર્શાવેલા ચહેરા જેવુંજ ખૂબસુરતીમાં અને સ્વભાવમાં હતું; એટલે સુધી કે તેઓને ત્યાં આવનારા પરાણાએ પેલું ચિત્ર વ્હેતા ત્યારે પેલા અચ્ચાનુંજ ચિત્ર છે, એમ માનતા હતા. આવીજ રીતે માબાપનાં મનપર દ્રૂપા દેખાવા પડે છે, ત્યારે કછૂપાં ખચ્ચાં જન્મે છે, જેના પણ ઘણા દાખલાઓ મળી આવે છે. સુથારી-લુહારને ત્યાં મહાન નરે કેમ પેઢા થાય છે ? હવે સુથાર, લુહાર કે ખેડુતને ત્યાં મહાન નરેશ કેવી રીતે પેદા તપાસીએ. શીલાડેલ્ફિયાના એક લુહારને ત્યાં એક ધણીજ મુદ્ધિમાન અને હતી. તેણીના બાપ આ છેાકરી પેદા કરવાના કાય વખતે મનની કેવી પ્રમાણે જણાવે છે: “ આ છેાકરીના જન્મની એક વર્ષ અગાઉ વરાળથી ચાલતું એક વહાણ બનાવવાને તે ખતથી રોકાયા હતા. આ વહાણની યેાજના રચવા અને બનાવવાને મગજને એટલું બધું ઉશ્કેરવું પડતું હતું કે કપાળ અને લમણું (ટેમ્પલ) જ્યાં મસ્તકરેખાની વિદ્યા પ્રમાણે ચેતાએ અને કારણુ શે!ધવાની શક્તિઓનું રહેઠાણ આવેલું છે તે ભાગે એટલા તે ગરમ થઇ જતા કે તેઓને ઠંડા કરવા એ ભાગેાપર વારંવાર પાણી લગાડવું પડતું હતું. મનઃશક્તિ આ પ્રમાણે ઉશ્કેરાયલી હતી તે વખતે પેલા બાપે પેાતાની પત્નીની સંગતથી આ ખાળકનું ખીજ પેદા કીધું. આ છેકરી ઉંમરે પહોંચી ત્યારે તેણીનું માથું ૨૩) ઇંચ જેટલુ` મેટુ' હતું; અને કપાળ તથા લમા(ટેમ્પલ)ને ભાગ જે પેલા બાપે મનઃશક્તિ શ્રૃક્ષ વાપરવાથી ગરમ થયાં હતાં, તેજ ભાગે! આ છે!કરીમાં વધારે ખીલેલા માલમ પડતા હતા. આવા દાખલા ઉપરથી માલમ પડે છે કે, કેટલીક વખતે સુથાર-લુહારને નવા દાગીના બનાવવાને માટે યેાજના કરવાની, કારણ શોધવાની, અવલેાકન કરવાની, સંપૂર્ણ અને સુંદર બનાવવાની વગેરે શક્તિ ખૂબ વાપરવી પડે છે. આવી રીતે જ્યારે મનઃશક્તિએ ઘણીજ ઉશ્કેરાયલી હેાય, તે વખતે ખાળકનું બીજ ઉત્પન્ન કરવામાં આવે છે તે! તે ખીજમાંથી મહાન નર પેદા થાય છે. આવીજ રીતે આપણા ઘણાક મહાન તરા સુથાર-લુહારને ત્યાં જન્મ્યા હતા. થયા હતા તેના દાખલા હુશિયાર છે।કરી પેદા થઈ સ્થિતિમાં હતા તે આ આભારી છે મહાન ના માતાને કેટલાક વિદ્વાનનું એવુ કહેવું છે કે, આપણા મહાન નરે। મેટેભાગે પેાતાની માતાની હમેલના વખતની ઉચ્ચ મનની સ્થિતિને આભારી છે. જોસફ કુક નામના વિદ્વાન એ બાબતમાં લખે છે કે જ્યારે બાળક પેટમાં હોય છે, ત્યારે માતાની ઉપર નસીબવંત અથવા કમનસીબ બનાવા અસર કરે છે, તે તે સારા અથવા માઠા પરિણામતરીકે બાળકની જી ંદગીમાં ઘણા અગત્યના ભાગ ભજવે છે.’ પ્રોફેસર નાઇટના પ્રયાગા આ વિદ્વાને રાયલ સેાસાયટીમાં એક નિબંધ વાંચ્યા હતા તેમાં એ વિદ્વાન જણાવે છે કે, તેણે કેટલાંક જાનવરાપર હમેલની વખતે પ્રયોગા કર્યાં હતા. ગવાળાં જાનવા પાસે ચાક્કસ કાર્યો કરાવવામાં આવ્યાં અને તેને ચાક્કસ કળાઓ શીખવવામાં આવી તે માલૂમ પડયુ` કે, તેઓનાં બચ્ચાં વગરશીખવ્યે પેાતાની માતાના જેવાં કાર્યો અને કળા વાપરવા લાગ્યાં. આપણા કેટલાક મહાન ના પેાતાની માતાના હુમેલના વખતની ઉચ્ચ સ્થિતિને આભારી હતા, એમ આપણે દાખલાથી તપાસીશું. તેપેાલિયન મેાનાપા મહાન લડવૈયા તૈપેલિયન ખેાનાપાટ જેણે દુનિયાને જીતવાની કાશીશ કરી હતી, તે કેમ પેદા થયા હતા ? જોસ* કુક લખે છે કે, નેપોલિયનની માતા હમેલદાર હતી, તે વખતે ચૂનાન દેશના પ્રખ્યાત વિદ્વાન પ્લુટાર્ક જેણે નામાંકિત માણસોની જીંદગીના એધદાયક હેવાલા લખ્યા છે, તેની ચેપડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432