________________
એક દિવાનાના બડબડાટ
૪૦૭ તેને ફેરફાર યા સૂચના કરવાનુ` મન થાય છે, પણ તે ફેરફાર આખા નાટકને ખધખેતા થઈ પડતા નથી તે નાટકની મઝામાં ભગ પડે છે. જેઓ નાટકપર ટીકા કરે છે, તેઓ દરેક ભાગ છૂટા છૂટા તપાસતા હેાવાથી તેઓને ભૂલ જેવું યા ખેાટુ' માલૂમ પડે છે, પણ જો સામટા યા આખા નાટક એકસામટા સમજી લે તેા તેવી ટીકા કરવાની જગાજ રહે નહિ. ધર્માનું પણ એમજ સમજવું. જે પેગ ખરા ધર્માં લખી ગયા તે કઇ એકજ માણસને કામ લાગે તેવા લખ્યા નથી, પણ સર્વાંને કામ લાગે તેવા લખ્યા છે. તેમાંથી જેએ છૂટાં છૂટાં વાક્યે તપાસવા તથા અ કરવા બેસે છે, તેઓને તેમાં સુધારા ને ફેરફાર કરવાનું સૂઝે છે તે ભૂલેા હેાય તેમ માલૂમ પડે છે, પણ તે ભૂલા નથી. ભૂલ આપણા તરફની છે કે આખા ધર્માં તપાસતા નથી ને એક ભાગ લઇને તેને છૂ તપાસીએ છીએ; માટે જે ધર્મોપર ટીકા કરે છે, તે પૂરા ધર્માં જાણતાજ નથી, એવુ' તેએ પેાતેજ પૂરવાર કરી આપે છે; તેા એવા અધુરાઓના ટીકા યા ફેરફાર યા સુધારાઆને કેટલુ' વજન આપવું તે તમે!જ નક્કી કરી લેજો. એ ધર્મોપર ટીકા લખે છે, તેઓને મન ધર્મીમાં અધૂરાપણું હાવુ જોઇએ. અને તેથી તે ધર્મના પેગંબરે પણ તેમને મન અધુરાજ ઠર્યાં ને તેથી તેઓ પેાતાને પેગ બરેા કરતાં ચઢતા દરજ્જાપર મૂકવાની કાશીષ કરે છે, એવાજ સાર નીકળે છે. આ તેઓનુ ધમી'પણું ને તેઓની પેગમ્બરે તરફની જાનફેશાની તે માન–મહેાખત જોઇ લ્યા. જેએ વિદ્રત્તા તે પતિપણામાં આગળ વધે છે, તેઓ ધર્મમાં ઉલટા પાછળ પડે છે ને ખુદાથી દૂર જાય છે. વિદ્યામાં જોર મેળવે છે, તે પછી બીજાઓને વિદ્વત્તા દેખાડવાની લેાભલાલચ થાભાવી શકતા નથી. કેમકે પેાપટીયા વિદ્યા એ માયા યાને ખોટી બનાવટજ છે ને માયામાંજ લેાભ-લાલચની શક્તિ છે. તેથી વિદ્વાને તેડા પેાતાના વિદ્યાના જોરે ધર્મોપર ટીકા કરે છે ને પેાતાની વિદ્યા ખીજાઓને દેખાડી શકે છે. સાચા જ્ઞાનીની પાસે ગેાખણીયા વિદ્યા હેાતી નથી (તે હાય છે તે દેખાડવા ઈચ્છતા નથી) તેથી તે દેખાડી શકતા નથી, ને જ્ઞાન નિરાકાર હાવાથી દીસી શકતું નથી; તેથી આવા જ્ઞાનીએ, આપણા પડિતે ને વિદ્વાનને તદ્દન સાધારણુ માણુસ યા તે અલવગરના હેાય યા તે। મૂર્ખ હોય તેવા દેખાય છે ને તેનુ પેાતાનું પણ માનવું તેવુંજ હાય છે. દુનિયાઈ વિદ્યા જોઇ શકાય એવી વસ્તુ છે અને ઈશ્વરી સાચું જ્ઞાન જોઈ શકાતું નથી. વિદ્વાન પાસે એવું સાચુ' જ્ઞાન હતુ` નથી પણ દેખાડવાની વિદ્યાજ હાય છે; તેથી તે વિદ્યા અજ્ઞાનતામાંથી બહાર કાઢતી નથી, પણ વધુ ઉંડા અંધકાર તરફ્ જવાના રસ્તા કરી આપે છે. ધ અંધકારમાંથી નીકળવાનેા રસ્તા છે, તેથી વિદ્યા ને ધર્માં ઉલટા-સુલટા છે; તેા વિદ્યાથી ધર્મી કેમ સમજી શકવાના તે તેના ખરે। અ પણ કેમ નીકળી શકવાને ? તેથી જેટલી દુનિયાઇ વિદ્યા વધુ લઈએ તેટલા ધર્માં વધુ છૂટે છે. એવી વિદ્યાએ વિશ્વાસ જાય છે ને તર્ક-કુતર્ક યાને તકરાર, અવિશ્વાસ, શંકા તે મન ડામાડેાલ થાય છે. આ એમ કહે છે તે પેલેા એમ કહે છે; આને મત ને આને મત એક નથી; પેલેા શુ કહેતા હતા તે આ તે કંઇ ઉલટુ જ ખેલે છે-એમ હજારા વિચારા ઉભા થાય છે તે નક્કી છેવટપર અવાતું નથી. આથી એવી વિદ્યા જેમ ઓછી હાય છે. તેમ મન વધારે સ્થિર કરી શકાય છે અને અવિશ્વાસ આવવાનું કારણ રહેતું નથી. એવી વિદ્યા અવિશ્વાસનું કારણ છે, અને ધર્મોની વિરુદ્ધ છે, એવી વિદ્યાથી અભિમાન વધે છે, અભિમાન એ પાપનું મૂળ એટલે પેપટીયા વિદ્યાપણું પાપનું મૂળ છે. જેમ જેમ વિદ્યા આગળ વધે છે, તેમ તેમ આપણે દુગુ ણે તે પાપેા જગતમાં વધી રહેલાં જોઇ રહ્યા છીએ. આગળ લેાક એટલા શીખેલાભણેલા નહિ હતા, પણ ભેાળાભાળા, સદ્ગુણી ને સદાચરણી હતા. હાલના શીખેલા ને સુધરેલાએના જમાનામાં નજર કરેા તે દુગુ તે પાપેા નજરે પડશે, તે માણસે। દહાડે દહાડે વધારે દુર્ગુણી ને દુરાચરણી બનતાજ જાય છે. હાલમાં કાર્ટ ચઢતા ઝઘડા, છુટાછેડાની ફરિયાદીઓ, કુટુ બક્લેશા, ચેરી–લૂંટફાટ, હુલ્લડ તે લડાઇની સખ્યા તપાસે; અને તે આગળ કેટલી કમી હતી તે ધ્યાનપર લ્યા તે ફરક માલમ પડશે. એ સર્વી વિદ્યાનાં ફળ, એ સર્વાં પાપજ છે. જેમ જેમ ભડાળ વધતું જાય છે, તેમ તેમ આપણી વિદ્યાનું માપ મેાટું મપાય છે તે અભિમાની વધુ થતા જએ છીએ; તે પાપેા વધુ તેથી ખુદાથી વધુ દૂર જઇ રહીએ છીએ. જેમ એવી વિદ્યા કમતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com