________________
એક દિવાનાના અડખડાટ
૪૦૫ આવ્યે અનુભવ થઇ રહેશે. આપણે અત્યારે તેમને સમજાવી શકતા નથી તેનું કારણ એજ છે કે, જે ચીજ તેઓએ જો-જાણી નથી, તે તેમને સમજાવીજ શકાતી નથી તે સમજાવવા જઇએ તેા એક સવાલના જવાબ આપતાં અનેક સવાલ ઉભા થયા કરીને તેને છેડેાજ આવતા નથી. કેમકે પૂછનાર પેાતેજ તે સવાલ સમજ્યું હતું નથી. જેને એ વાતની સમજ પડી હોય, તેના સવાલ આપે!આપજ અંધ થવા જોઇએ; તેમ ખુદાની બાબત પણ માણસ એકદમ અધટતે વખતે સમજવા માગે તે તે પણ બની શકતુ નથી. કેમકે તે એક જવાબમાંથી અનેક સવાલે ઉભા કરશે તે ગેટાળા વધ્યાજ કરશે. તેથી કહેવત છે કે “જિનને પાયા ઉનને છુપાયા.” જેણે મેળવ્યું તેણે પાવ્યું. તેને છુપાવવાની જરૂર પણ હેાતી નથી ને તે છુપાવવા માગતા પણ નથી; પણ લેવાને લાયક લેનારજ કાઈ તૈયાર નથી, તેને તે શું કરે? લેવાને લાયક બનવાની જે કાઈ કરણી કર્યો જાય છે, તેને આપેઆપ ખરાબર અનુભવ થતા જાય છે. માટે ધર્મોની પેાથીએ વાંચ્યાથી તે કાઇ સમજાવે તેથી પણુ ખુદાની સમજ પડતી નથી. જે જાણે છે તે તે! સમજે છે તે સમજાવી પણ શકે છે; પરંતુ સમજ લેવાવાળામાં તેટલી અક્કલ, મુદ્ધિ ને જ્ઞાનનું ભડાળ પણ જોઇએ ને ! જ્યારે સમજ પડતી નથી ત્યારે પછી અયેાગ્ય શ્રોતાતે। એમજ કહેશે કે, બધુ' ખાટુ' તે દગા છે તે નહિ બની શકે તેવું છે. વળી સમજાવનાર વાહિયાત તે ભેજાના ધસેલા, ને ધખારાના ભરેલા છે, એવું પણ માનવા તેવાએ તૈયાર થઇ જાય છે. વળી કરણી પણ ચેાક્કસ પ્રકારની જોઇએ ને તે ષષ્ણુ તેની મુદત સુધી ને તેની સ`ખ્યા જેટલી ઠેરવી હેાય તેટલી પૂરી કર્યાંથીજ અનુભવ થાય છે. એજ પ્રમાણે ખુદા પણ મેઢેથી સમજાવ્યાથી સમજાતા નથી ને આંખેાથી જોઇ શકાતા નથી. ખુદ્દા અનુભવથીજ દેખી શકાય એવા છે તે જેતે અનુભવ થયા હાય તેજ જાણે છે કે, તે ક્યાં છે તે ક્રમ જોઈ શકાવાના છે. માટે એ લેભાગુ અભ્યાસીએ ને ધી'માં ખપતા પણ ખાતેનમાં તે। ધર્મના ખરા દુશ્મના! ધની સાહદા ટાંકી ખતલાવવાથી હાથ ઉઠાવા ને જેએ ખુદાને માર્ગે જઈ રહ્યા છે તેને ઉત્તેજન આપેા. ખુદાને (લૌકિક) ધમની સાથે પહેાંચાતું નથી. નદીને પેલે પાર જવા ઈચ્છનારે પાણી ને નાવ બન્ને પાછળ મૂકી દેવાં પડે છે, તેમ ખુદા પાસે પણ (લૌકિક) ધર્માંની સાથે પહેાંચી શકાતું નથી. પણ જેમ આખી નદી એળંગ્યા સિવાય પેલે પાર ઉતરાતું નથી, તેમ સપૂ` રીતે ધર્મને અનુસરતી કરણી કરીને ચાલશેા ત્યારેજ પેલે પાર ખુદાના દરબારમાં દાખલ થઈ શકશેા. ખુદાને કાઇ પણ ધર્મ નથી, કારણ તે નિરાકાર છે. તેને શરીરજ નથી તે। ધર્મ ક્યાંથી? તેથી ખુદા ધરહિત છે તે તેની પાસે જઇ રહેવા સારૂ ધરહિત અવસ્થાની જરૂર છે. ધર્મારહિત અવસ્થા ધમ સંપૂર્ણ રીતે પાળામૈં પૂરા થયા પછીજ આવે છે. ખુદાને સ ધર્મો એકસરખાજ છે. તે દરેક ધર્મોમાંથી ખુદાને પહેાંચાય છે. તેથી એક ધમ છેડીને બીજો લેવાની જરૂર નથી; પણ એમ બને છે કે, કેાઈ રસ્તા વપરાશ વગર લાંખે વખત પડી રહેલા હેાવાથી તેનાપર ધૂળ ને કચરે! જમા થઈ જવાથી ભૂંસાઅંને નિરુપયેાગી થઈ પડે છે તે કાઇમાના સપુત રંજ ઉઠાવીને તે રસ્તા સાફ કરીને પાછે વપરાશમાં ન લાવે ત્યાંસુધી, જ્યાં જવું છે ત્યાં ખીજે રસ્તે ન જવું એવુ ક્માન પણ નથી; તેમ ડહાપણનું કામ પણ નથી. જે રસ્તાપર ધૂળ ને કચરા જમા થયેલે! હાય છે, તે રસ્તાપરથી ડાળધાલુ ધર્મી કચરા કાઢીને સાફ કરવાને ખદલે ઉલટા પેાતાની અજ્ઞાનતા ને અભિમાનને કચરા તે પર નાખીને તેને વધુ નિરુપયેાગી બનાવે છે. રસ્તા હયાત છે, ભૂલાઇ ગયેા છે, પણ ભુસાઇને નાખુદ નથી થયા; તેથી જેએતે તે પિતાના અસલ ઘેર જવાની કાળજી ને પ્રેમ ઉત્પન્ન થયા છે, તેઓ પરમાર્થ સાધવા સારૂ ખીજે રસ્તે લે નહિ તે શું કરે ? તમારામાં ખીજે રસ્તા લેવાની હિંમત નથી, તમારા પેાતાના નિરુપયેાગી તે ભૂલાઈ ગયેલા રસ્તા ખુલ્લા કરવાનુ તમારામાં બળ તે જ્ઞાન નથી; પણ જેએ બાપિકા મકાને કાઇ પણ રસ્તે જવા નીકળ્યા છે તેને દુઃખ દેવાનુ` ને હરકતા ઉભી કરવાનુ` તમારામાં અભિમાન છે. જેએએ બીજો રસ્તા પણ લીધેા તે તે કઈ દુનિયાના સુખ તરફનેા નથી લીધેા, ખુદા તરફનાજ લીધેા છે. ધર્મ ખુદા તર જવાને સારૂ છે, દુનિયાનાં સુખ મેળવવા સારૂ નથી. જેમણે ખીજે રસ્તે જઇને દુનિયાનુ સુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com