________________
ભાજન
૩૮૫
આંતરડાંમાં એકદમ દાખલ થાય તેવું બહુજ હલકુ` ભાજન જેવુ–ખીચડી, દાળ, જૂના ચેાખાને ભાત, ખીર, દૂધ વગેરે લેવું જોઇએ.
નિયમસર ભેાજન ન મળવાથી આંતરડાં ખાલી હાઇને કાચાઇ જાય છે અને ભૂખથી વાયુ કુપિત થઇને આંતરડાંના મળને સૂકવી દે છે; તેથી આંતરડાંમાં ફેલાઇને સૂકાયેલા મળને કાઢી નાખે એવા પદાર્થીનું સેવન કરવુ' લાભકારક છે. વધારે પૌષ્ટિક વસ્તુએ તથા ઔષધિઓ ખાવાથી કબજીઆત થઇ હોય તેા ધઉંનાં કારીઆ, છેડાં સાથે મગની દાળ, ચેાળાફળી, પાલખ, ખવે (ચીલ), મેથી વગેરેનું શાક, લીંબુ અને તાજા ફળ ખાવાં જોઇએ.
વધારે પાન ખાનારા, તમાકુ ખાનારા-પીનારા તથા સીગારેટ-બીડી પીનારાઓને કમજીઆત થાય તા તેમણે તેનુ સેવન ઓછું કરવું જોઇએ. વીર્યની નબળાઈથી મદાગ્નિ થાય છે અને ભયંકર કબજીઆત થાય છે-અર્થાત્ કમજીઆતથી ખીજા પણ અનેક રાગ ઉત્પન્ન થાય છે.
તેને માટે વિષયને ત્યાગ કરીને વિષયવિકાર દૂર કરવા અને વીર્યવૃદ્ધિ કરનારા તથા પુષ્ટિ આપનારા પદાર્થોનું સેવન કરવુ જોઇએ; પરંતુ એ પણ ધ્યાનમાં રાખવુ' જોઇએ કે, જેએ પારા વગેરે એકદમ બળદાયક વસ્તુએનું સેવન કરે છે, તેએ પહેલા તે એટલા બધા વિષયાસક્ત થયેલા હાય છે કે આગળ પાછળની કઈ ખબરજ નથી રાખતા. જ્યારે વીર્ય એન્ડ્રુ થવાથી અગ્નિ મ થઇ જાય છે અને અનેક રાગ થવા માંડે છે, ત્યારેજ તેએ એકદમ બળવાન બનાવે એવી દવાઓ ખાળે છે.
આ લાલચમાં ફસાઇને તે અજ્ઞાનીએ શરીરમાં હાથી અને વાધ સાથે લડવા જેવું ખળ પેદા કરવા માટે તે જાતની જાહેર ઔષિધઓનું સેવન કરીને વધારે નુકસાન ભાગવે છે.
એકદમ પારા વગેરેનું સેવન કરવાથી તેમની સ્થિતિ વળી વધારે ખરાબ થાય છે. વળી યાદ રાખવું જોઇએ કે, ખળદાયક દવાઓ પચાવવામાટે પણ ખળની જરૂર છે, તેથી પ્રથમ તે બળદાયક દવાએ પચાવવા માટે શરીરમાં બળ પેદા કરવું જોઇએ; અને ત્યારેજ તે દવાએ કાયદેા કરશે.
આને માટે કુદરતી પદાર્થી(ખારાક)જ પૂરતા છે. વીય ઉત્પન્ન કરનારા, વીને પુષ્ટ કરનારા અને વધારનારા ખારાક લેવા જોઇએ.
જરૂરની સૂચના
કખઆત થતાં લેાકેા આઠમે દશમે દિવસે કે મહીને બે મહીને જુલાબ લીધા કરે છે. કેટલાક તેા આઠમે દિવસે જુલાબ લીધાજ કરે છે. આ તેમની જખરી ભૂલ છે. વારવાર જુલાબ લેવાથી વળી વધારે કબજીઆત થાય છે, એછી નથી થતી; અને આંતરડાં દિનપ્રતિદિન નિળ થતાં જાય છે. કાઈ કાઈ તા દસ્ત સાફ લાવવાની દવા રાજ લે છે, નહિ તેા તેમને દસ્ત પણ ન ઉતરે.
આવી ટેવ પાડવી એ તંદુરસ્તી માટે અત્યંત હાનિકારક છે. કેટલા બધા દુઃખની વાત છે કે, વૈદકશાસ્ત્રનું કઇં પણ જ્ઞાન ન હોવાથી મનુષ્ય પેાતાને હાથેજ રાગ ઉત્પન્ન કરે છે. જુલાબની સધળી ધ્વા જલદ હેાય છે. પ્રથમ તા તે તેની ગરમીથી મળને કાઢી નાખે છે; પરંતુ પાછળથી તંદુરસ્તીને ખૂબ નુકસાન કરે છે.
વારંવાર જુલાબ લેવાથી શરીરના આંતિરક અવયવના નિળ થઇ જાય છે, તથા તેને લીધે આગળ જતાં અનેક રાગ શરીરમાં ધર ધાલીને બેસે છે; અને શરીર છૂટે છે ત્યારેજ તેમને
નાશ થાય છે.
( “શ્રીચિકીત્સક”ના આગષ્ટ ૧૯૨૬ના એક ઉપરથી અનુવાદ)
શુ. ૨૫
Bakers
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com