Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 404
________________ શુભસ’ગ્રહ ભાગ ત્રીજો યવન હાકેમની વાત સાંભળી બાળકનાં આંસુ એકદમ અદૃશ્ય થઇ ગયાં અને તેની આંખેામાં ધર્માંતેજ ભભુકવા લાગ્યું! તે ખેલ્યેા કે “અરે મૂર્ખ સુબા ! તું હજી આ સસ્કૃતિને એળખતે નથી. મૃત્યુના ભયથી ડરતા નથી; પણ તેનુ કારણ બીજીજ છે. શું તે કારણ સાંભળવાને અને સમજવાને તારી પાસે કાન અને હૃદય છે? જો હાય તે સાંભળ. અમે એ ભાઇએમાં હું મેટા છું. ધને માટે પેાતાના પ્રાણની આહુતિ પ્રથમ મેટાએ આપવી જોઇએ, અને પછી નાનાએ; પરંતુ મારા પહેલાં મારા નાનાભાઈના ભાગ લઇને તેં મને એ દિવ્ય યશ લેવા દીધેા નહિ ! મારા પહેલાં મારા નાના ભાઈ એ મહાપુણ્ય કમાઈ ગયા ! મારા એ કમનસીમમાટે મને રડવુ' આવે છે. ” ૩૮ યવન હાકેમ આકાશવાણી થતી હેાય તેમ આ ધર્મવીર બાળકની વાત કાષ્ટના પૂતળાની માફક સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો ! કડીઆએ છેલ્લી ઈંટ મૂકીને તે દિવ્ય બાળકના જીવનદીપક બૂઝાવી દીધે ! જે ધ વૃક્ષના મૂળમાં આવાં નિર્દોષ અને પવિત્ર રુધિરનુ સિંચન થયું છે. એવા મહાન ધર્મવૃક્ષનુ એક પણ પાંદડુ તેડવાની ઈચ્છા રાખનારા વિધમી ભાઈએ !તમે નાહક જખ શામાટે મારા છે ? ( ‘‘આર્યપ્રકાશ”ના જ્ઞાનઅંકમાં લેખક:–શ્રી. હરિશંકર વિદ્યાર્થી) ૧૮૪-મર્યાદા-પુરુષાત્તમ યહ એક પ્રાકૃતિક નિયમ હૈ, કિ વિશિષ્ટ વ્યક્તિયાં કે ચરિત્ર, ઉનકા જીવન ઔર જીવન ક પ્રભાવશાલિની ગતિ, જનસાધારણ કે હૃદયપર અંકિત હુએ બિના નહીં રહે. વિશિષ્ટ વ્યક્તિયે કા મહત્ત્વ ભિન્ન-ભિન્ન દૃષ્ટિ સે ભિન્ન-ભિન્ન વિશેષતા સે સમઝા જાતા હૈ. જિન મહાપુરુષાં કા ચરિત્ર, જિતના હી ન્યાય-પૂર્ણ, સુધારક, નિષ્કપટ એવં છલ-છદ્મશૂન્ય હાતા હૈ, વહ ઉતને હી અધિક સમય તક માનવ-હૃદય પર અંકિત રહેગા. સંસાર કી પ્રત્યેક સભ્ય જાતિ અપની જાતિ કે મહાપુરુષોં કા અનુકરણ કરતી હૈ ઔર કરેગી. યહ ભિન્ન ખાત હૈ, કિ વહ ઉસ મહાપુષ કે જીવનદ્દેશ્ય કા લક્ષ્ય ભૂલ સે કુછ ઔર ખના લે, યા વહી રખે. યહ એક સંદેહહીન ખાત હૈ, કિ હમારી જાતિ કે મહાપુરુષેણં મેં મર્યાદા પુરુષાત્તમ ભગવાન રામ કા જીવન જિતના ધર્મ, સુધાર, કવ્ય, જિતેન્દ્રિયતા આદિ અસાધારણ ગુણાં સે વિભૂષિત હૈ—ઉતના શાયદ હી કિસી દૂસરે કા હા. 'यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः । स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥ અર્થાત્ મહાપુરુષ જો કા કરતે હૈ, સાધારણ-જન ભી ઉન્હીકા કરને કા પ્રયત્ન કરતે હૈ. શ્રીમદ્ભગવદ્ગીતા કા યહ વચન અક્ષરશઃ શ્રીરામપર ટિત હાતા હૈ. ઇસ ક્ષુદ્ર લેખ મે હમ ગ્રહ દિખાને કા પ્રયત્ન કરેંગે, કિ ભગવાન શ્રીરામ ને મર્યાદા કા કિતની ઉત્તમતા સે ઔર કિતના ગંભીર હા કર પાલન કિયા હૈ. મર્યાદા' શબ્દ કા અથ હૈ ન્યાય-પથ-સ્થિતિ. ભગવાન રામ ને ઈસી ન્યાય-પથ-સ્થિતિ કા સેંકડાં કષ્ટ સહ કર ભી નિર્વાહ કિયા. ઉનકે પ્રારંભ કે જીવન સે લે કર અત તક હમેં ઉનકા કાઈ ભી કા ઐસા નહીં દેખ પડતા, જિસમે· અન્યાય કા થાડા સા ભી આભાસ હેા. કહી' કહી તેા ઉનકા ચરિત્ર અત્યંત સુંદર તથા ચમત્કારપૂણું હૈ. જરા ધ્યાન દેને કી બાત હૈ, કિ રાજ્ય-ભર મેં ઉનકે સિહાસનારૂઢ હૈ।ને કૈં લિયે આનંદ મંગલ હૈ। રહે હૈ. લેગ ફૂલે નહીં. સમાતે હૈ, મહારાજ આજ અપના જીવન સફલ સમઝ રહે હૈં ઐસે સમય મે સૌતેલી માતા કૈકેયી ને અપને સ્વા કી વર્તિની હા કર ઉનકે સુખ કી લતાપર એકદમ કુઠારાધાત કર દિયા. ફિર ભી રામ ઉજ્જૈ અપની પ્રિય માતા કૌશલ્યા જૈસા હી આદર કરતે હૈં. અહા ! આજ ભી ઉન વે અક્ષર—અક્ષર હમારી હૃદયશિત્તિપર અંકિત હૈ, ને ઉન્હાંને વન જાતે સમય કૈકેયી કા કહે થે કિ “હું માતા! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432