________________
૩૪
શુભસ’મહુ–ભાગ ત્રીજો
કે પુષ્ટિ આપનાર પદાર્થો ખાતા નહિ. જે પદાર્થો પુષ્ટિ આપનારા છે, તેમાંના ધણા ખરા કબજીત કરનારા હૈાય છે. વધારે મસાલા ખાવા તે પણ હિતકારક નથી.
શરીરના પોષણમાટે જેટલા ખારાકની જરૂર હાય છે, તે પચાવવા માટે રાજ પાંચ જાતના રસ પેદા થાય છે; અને તે ખારાકને પચાવી તેનું લેાહી વગેરે બનાવી શરીરને પાષણ આપે છે. પરંતુ અનેક પ્રકારના મસાલાવાળું સ્વાદિષ્ટ ભેોજન હોવાથી માણસ ખૂબ ખાય છે, ત્યારે તે પચાવવા માટે રસ એછે! પડવાથી બરાબર પચી શકતું નથી; કેમકે પાચક રસ ઉત્પન્ન કરનાર પેટ વધારે ભરાવાથી તે પેાતાનું કામ ખરાબર કરી શકતું નથી. તેથી પાચક રસ એછે! થવાથી તેમજ પચવામાં વાર થવાથી મળ સૂકાઇને આંતરડાંમાં જામી જાય છે; એટલે તે બહાર નીકળવા મુશ્કેલ થઇ પડે છે. તેથી દરત સાફ નહિ ઉતરતાં તે સૂકાયેલા મળ આંતરડાંમાં એકઠા થઇ તેમને કમજોર બનાવે છે. આ રીતેજ કબજીતમાંથી વધીને બીજા રેગા પેદા થાય છે.
નિયમિત ભાજન નહિ કરવાથી અથવા શરીરના પાષણપૂરતા ખેારાક કરતાં એછે. લેવાથી પણ શરીરનાં યંત્ર તેમનું કામ સારી રીતે નથી કરતાં, તેથી પણ મળ સૂકાને એજ દશા થાય છે. જરૂરવિનાના પુષ્ટિકારક ખેારાકા લેવાથી પણ આંતરડાં તે પચાવવાને અશક્ત થાય છે અને તેથી કબજીઆત થાય છે.
તેથીજ કુદરતે શરીરને નિરંગી રાખી પાષણ કરનારા પદાર્થો સારી રીતે પચે તેટલા માટે તેની સાથે ખીનજરૂરી પદાર્થો પણ ભેળવી દીધેલા છે.
જેમકે: ઘઉં અને તેની ઉપરનાં છેડાં. સ કાઈ જાણે છે કે, ઘઉંના લેટ જેટલે જાડે! તેટલે જલદી પચે છે. .ઘઉંના મેડા જેટલેા વધારે ખારીક તેટલાજ વધારે સમય તેમાંથી બનાવેલી ચીજો પચવામાં લાગશે. માંદા માણસાને જલદી પચે તેટલા માટે ઘઉંનાં ફાડીયાંજ ખવડાવે છે. ઘઉંના લેટ કરતાં મેદા પચવામાં વધારે ભારે છે; તેજ પ્રમાણે મગ, અડદ અને મસુરની છેાડાં વિનાની દાળ પચતાં વધારે વાર લાગે છે; અને છેડાંવાળી જલદી પચી જાય છે. કુદરતે કાઇ પણ પદાર્થ અને તેના કાઇ પણ ભાગ નકામેા બનાવ્યા નથી. તેથી બને ત્યાંસુધી કબજીઆત કરનારા પદાર્થોનુ સેવન નહિ કરવું તેઇએ.
કાઇ કહેશે કે, સઘળા પદાર્થ ખાવા માટેજ બનાવેલા છે. તેા શામાટે ન ખાવા? માણસ કુદરતના નિયમે। પ્રમાણે ઋતુ અને પ્રકૃતિને વિચાર કરીને હંમેશાં તેનું સેવન કરે તે કઈ નુક સાન નથી; પરંતુ વાત એવી છે કે, લેાકેા અજ્ઞાનતાને લીધે જે ભાળ્યું તે ખાધાજ કરે છે. તેમને નથી હેતુ ઋતુનુ ભાન કે નથી થતા પ્રકૃતિને વિચાર કે અમુક વસ્તુ નુકસાન કરશે. અનેક દર્દીએ વધવાનું બસ આ એકજ કારણ છે.
કેટલાક તમાકુ, સીગારેટ, બીડી વગેરે પીએ છે અને કહે છે કે, તેનાથી દસ્ત સાફ આવે છે. તમાકુ ખાઇને દસ્ત સાફ ઉતરવાની આશાએ તેએ જાજરૂ જાય છે, પણ તે જાણી જોઇને પેાતાને હાથેજ પેાતાના પગમાં કુહાડી મારી રહ્યા છે. ભવિષ્યમાં તેમને તેથી ખૂબજ નુકસાન થવાનું છે, કેમકે આ બીનજરૂરી વસ્તુએથી પણ કમજીત થાય છે; પરંતુ તેની તેમને કંઇ
ખબરજ નથી.
વીની નબળાઇથી તેમજ વધારે વિષયસેવનથી પણ પાચનશક્તિ ઓછી થાય છે. તેમને પણ કબજીત અને અજીણું થાય છે; તેથી ઉપર લખેલી કબજીત કરનારી ખાટી આદતેને છેડી દેવી જોઇએ.
કબજીત દૂર કરવાના સરળ ઉપાય
અનેક પ્રકારના ભારે પદાર્થો જમવાથી કબજીઆત થઇ હાય તા મસાલા અને ભારે પદાર્થો ખાવાના છેડવા જોઇએ. અને ત્યાંસુધી સાદું ભેજન અને ફળનું સેવન કરવુ જોઇએ, શાકભાજી જરૂર ખાવી અને ભાજન હમેશાં સારી પેઠે ચાવીને કરવુ જોઇએ.
નિયમિત ભાજન નહિ કરવાથી તથા ઓછુ ખાઇ ભૂખ્યા રહેવાથી કબજીઆત થઈ હેાય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com