________________
૩૮૨
શુભગ્રહ–ભાગ ત્રીજો
હંમેશાં નિયમસર કરતા રહેવાથી મનુષ્યના રાગમાત્ર છૂમંતર થઇ જાય છે. જ્યાંસુધી માણસ આ પ્રયાગ કરે, ત્યાંસુધી તેણે ઘેાડી ધણી પરહેજી પાળતા રહેવું. અસ્તુ. મહારાજે મને એમ પણ કહેલું કે, તેમાં બ્રાહ્મીના રસ પણ મેળવી શકાય છે અને મેાતીની ભસ્મનુ પણ તેની સાથે સેવન કરવાથી અપૂર્વ કાયદે થાય છે. આનું સેવન કરનાર માણસ ઈશ્વરભક્ત, દયાવાન અને સત્યવાદી હેવા છતાં પણ તે જ્વરથી પીડાતા .હાય, વિનાશકારક રોગોથી ગ્રસ્ત હેાય અને જીવનથી નિરાશ થઇ ચૂક્યા હેાય તે તેણે પેાતાની શક્તિના વિચાર કરીને આ ઔષિધનું ઓછા-વત્તા પ્રમાણમાં સેવન કરવુ. જો આનું પાચન ન થાય તે પછી આ પ્રયોગ કરવા નકામેા છે. વગેરે વગેરે. વૈદ્યકવિષે મહારાજશ્રી સાથે ખીજી અનેક વાતે થઇ. અંતે સ્વામીએ કહ્યું કે, મે' જે પ્રયાગ તમને બતાવ્યા છે તે અપસ્માર અને ઉન્માદ ઉપર પણ અચૂક પરિણામદાયક છે. મદ અને ભ્રષ્ટ બુદ્ધિવાળા પુરુષોને તે। તે નિર્મળ જ્ઞાન દેનાર છે. હું બીજી પણ એક વાત સાંભળીને આનંદ પામ્યા. વામીજીએ કહ્યું કે, આની વડે ઘી :પણ તૈયાર કરી શકાય છે. તે ઘણું કલ્યાણકારક છે. તે વિષે તમે ‘વૈદ્યક’માં જોજો. બસ માત્ર આટલી ચર્ચા થઇને સમાપ્ત થઇ; કેમકે એટલી વાતેામાં તે મારૂ ગામ આવી પહોંચ્યું. હું મહારાજની આ અદ્ભુત યેાજનાઓમાં એટલે! બધા મસ્ત થઈ ગયેા હતા કે મને મહારાજનું નામ દામ પૂછવાનું પણ ભાન ન રહ્યું. તે કયાં જાય છે, તે પણ કશું પૂછ્યાનું યાદ ન રહ્યું. ન તે મારૂં સરનામું કહેવાને અને વિચારમાં ને વિચારમાં બહાર નીકળ્યેા. ગાડી ઉપડી ગયા પછી યાદ કરતા કરતા ઘેર આવી ગૃહકાર્યમાં સામેલ થઇ ગયા. પણ મેં મહારાજના બતાવેલા ઉપાય એક પુસ્તક ઉપર લખી લીધા હતા. આજ કેટલાંક વર્ષ (દશ વર્ષ) પછી જયારે હું આ વિષય ઉપર લેખ લખવા બેઠા, ત્યારે અચાનક મહારાજે બતાવેલા પ્રયાગને ખ્યાલ આવ્યેા; એટલે મેં તે જેમને! તેમ આપ સૌની સમક્ષ રજુ કરવાની હિંમત કરી છે. મે આજપર્યંત આને અનુભવ નથી કર્યાં, મને તે ખ્યાલમાં પણ રહ્યું ન હતું. આશા છે કે, જે મહાશયેા આ પ્રયાગ કરે અને જે પરિણામ આવે તે મને જણાવશે તેા ઘણાજ ઉપકાર થશે. આ પ્રસંગમાં મેં ઘણીખરી વાતા લખી નાખી છે, ક્યાંક ક્યાંક મહાકણુ ઔષધિએ પણ લખી છે. નિવેદન એટલુંજ છે કે, જો કૈાઇ મહાશય આ પ્રયાગ જાતે ન કરી શકે તે કાઇ વૈદ્ય પાસે તૈયાર કરાવે. સંસારમાં અનેક પ્રકારની ઔષધિઓ છે, પણ જે જે મળી આવે છે અથવા માલમ પડે છે, તેને માણસ વિશેષ ઉપયાગ કરી શકે છે. આમાં ઘણી ઔષધએ વંશપર પરાગત અનુભવાતી આવેલી પણ લખેલી છે. મેં પણ મારા અનુભવની ઔષધિએ લખી છે અને ભગવાનને આદરપૂર્વક સાનદ પ્રાર્થના કરૂં છું કે, હે દયામય કરુણાનિધાન ! આ ઔષધિઓથી લેાકાનું જરૂર કલ્યાણ થજે. મારે લખેલે! કાઇ પણ ઉપાય કોઇ પણ માનવના ઉપયાગમાં આવશે તેા મારૂં જીવન સફળ સમજીશ. ( ‘ કૈલાસ ’ના તા-૨૧-૩-૨૭ના અંકમાંથી અનૂદિત લેખકઃ-૫૦ મુરલીધર પરસાઈ વૈદ્ય )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ક્યાંથી આવ્યા ને પણ ખ્યાલ રહ્યો આવ્યું એટલે ખેદ
www.umaragyanbhandar.com