________________
૭૭૪
શુભસંગ્રહ-ભાગ ત્રીજો વાઈ અથવા મૃગી:શંખના કીડા અર્ધી તેલ, છીંકણું અર્ધો તોલો, નાગદેણ લાકડી અર્ધો તોલો અને સોડા ધાયેલો) અર્ધો તોલો; એ બધી ચીજો ઝીણી વાટી ચાર રૂપીઆભાર તાજા તલના તેલમાં નાખી ચાર કલાક સુધી ખૂબ ઘુંટી શીશીમાં ભરી લેવી. દરદીને ૪૧ દિવસ સૂર્ય સામે બેસાડી સવારમાં પાંચથી સાત વખત સુધાડવી. એકતાલીસ દિવસ સુધીમાં એક દિવસે ગંદા પાણી , નીકળી જશે; જે તેમ ન થાય તે દવા વધારે દિવસ સુધાડથા કરવી. મૃગીવાળાનો જોડો તેને : સુંઘાડ, તેથી તેને તુરત હોશ આવે તે મૃગી છે એમ જાણવું, નહિ તો વા વગેરે જાણવું અને ઉપકારી દવા તેવા માણસને ન આપવી.
ચાંદીની દવા–રસકપૂર માસા પાંચ, લવિંગ એકવીસ, મરી માસા બે, એ ત્રણે ચીને : જૂદી જૂદી ખરલ કર્યા પછી એકત્ર કરીને તેની સારસા પરીવાના પાણીમાં સાત ગળી કરવી. પહેલાં દરદીને જુલાબ આપી પછી દવા શરૂ કરવી. એક ગેળી પાવલીભાર સારસાપરીલામાં આપવી.. ગાયનું દૂધ, ઘી અને ઘઉંની રોટી સિવાય કોઈ પણ ખોરાક લેવો નહિ; નહિ તો ફૂટી નીકળશે.. આ દવા ઘણાએ ઉપર અજમાવેલી છે.
ચાંદીરોગમાં ચોપડવાની દવા –મુડદાશીંગ, રાળ અને લીલા રંગનું થાય ત્યાંસુધી જોયેલું ઘી (ઘીને બદલે ગાયનું માખણ મળે તે વધારે સારું; તેને પણ લીલું થતાં સુધી દેવું) ઉપરની ચીજો ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં મેળવી તે ચોપડવું. આની ઉપર જે દવા જણાવી છે તેનાથી અંદરનો રોગ નાબુદ થશે અને તેના પછી લખેલી આ દવા ઉપરના ઘા રૂઝવવા માટે છે..
ધોળા કઢનીદવા –ગંધક,ગેરૂ, બાવચી અને દાડમનાં ફૂલ રોગના પ્રમાણમાં સરખા વજને લેવાં. તેના ચણાના દાણા જેવડા કડકા કરી કાચ અથવા માટીના વાસણમાં રાત્રે પલાળવાં. તેમાંથી એક તેલ પાણી સવારમાં ધીરેથી નીતારીને પી જવું. બાકીના પાણીમાં ખરલ કરવું. તેનું પાણી જરાય ફેંકી દેવું ન પડે તેટલું પહેલેથી નાખવું. તે દવા પિચે પોચે હાથે કાઢવાળા ભાગ પર બે કલાક સુધી મસળ્યા કરવી. પંદર દિવસમાં ચામડીનો રંગ બદલાઈ જશે. આ દવા ચાળીસ વર્ષની અંદરનાં માણસોએ કરવી, એથી વધુ ઉંમરવાળાને આરામ થતું નથી. દવા જ જોઈએ તેટલી તાજી બનાવવી અને રાજ પાણી પણ નીતારીને પીવું. પરહેજી કંઈ પણ નથી. આ થડા કેદ્રને માટે છે. આખા શરીરે અથવા ઘણી જગ્યાએ કેદ્ર હેય તેણે નીચે પ્રમાણે દવા કરવી.
આખે શરીરે કોઢ ધોળા હોય તે માટે –બાવચી તેલો ૧, વકી હડતાલ તેલ , કુવાડીયાનાં બી તેલો ૧, લોઢાનો કાટ તેલ ૧, મનસીલ તેલ કા, ગંધક તેલો હા, ભાંગરાનો રસ તોલો ૧, રસવંતી (રસૌત) તેલો છે, હીરાકશી તોલે છે, એ બધી ચીજોને રોગના પ્રમાણમાં વધારે અથવા ઓછી લઇને ગાયની મૂત્રમાં ઝીણી લસોટીને તેને લોખંડના વાસણમાં ત્રણ દિવસ રાખી મૂકવી. પછી તેને ઉપર પ્રમાણે ચોપડવી. આ દવા છ માસ સુધી કરવી.
ગર્ભ ન રહેતા હોય તેના ઉપાય–સ્ત્રી અને પુરુષની પહેલાં પરીક્ષા કરવી. થોડે છેડે અંતરે જમીનના બે નાના ખાડા કરી તેમાં તેલ બળે તેલ જવ વાવવા, તેમાં સ્ત્રી અને પુરુષે રોજ સવારમાંજ પોતપોતાના ખાડામાં પીશાબ કરવો. જેના પીશાબથી જવ ન ઉગે તેનામાં દેવ છે એમ જાણવું. જે સ્ત્રીમાં દોષ હોય તો તેને પ્રથમ નીચે પ્રમાણે જુલાબ આપવા. જે સ્ત્રીનું શરીર નબળું હોય તે દવા શરૂ કરતાં પહેલાં છ માસથી પુરશે તેને સંગ ન કરે અને દવા ત્યાર બાદજ શરૂ કરવી. સૂંઠ તોલો ૧, મીઠીઆવળ તાલે ૧, ગુલાબનાં ફૂલ તેલા ૨, જેઠીમધનાં મૂળ તોલો ૧, પોયણી ફૂલ તેલ ૧, નાની હરડે તોલો , ત્રબી તેલો ૧ (પીળી હોય છે), મોટી દ્રાક્ષ તેલા ૨, બદામની મંજ તેલા ૨, એ સર્વે ચીજો વાટી તેની ત્રણ પડીકી કરવી. સવાશેર પાણીમાં એક પડી. નાખી ઉકાળવું. અધું પાણી રહે એટલે પાંચ તેલ સાકર નાખવી. ઉતારીને ઠંડુ થયા પછી તે પીવું. એક પડીકાથી દશ દસ્ત થાય તે પછી બીજા પડીકાને ઉપયોગ કરે નહિ. એછા થાય તે કરો, સ્ત્રીને ઋતુકાળથી દશ દિવસ પહેલાં.. જુલાબ આપો. આથી અંદરનો કોઠે શુદ્ધ થશે. હવે ઋતુશોધન માટે -જાવંત્રી, કાંટાળું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com