________________
કેટલાક વૈદ્યકીય પ્રયાગા
૩૦૭
ગાળીને શીશીમાં ભરી લેવું. તેનાં ટીપાં કાનમાં નાખવાં. બહુ દરદ હેાય તે ગરમ ટીપાં નાખવાં. હૃદયમાં સાજાની દવા:–પાંચથી દશ કાળાં મરી ચવરાવી ઉપર તાજી ગેમૂત્ર એક તાલે પાંચથી છ દિવસ સુધી પાવાથી આરામ થશે.
જાની કફવાળી ખાંસી તેમજ વાયુના ગાળાની દવા:–મુસખ્ખર, ટંકણખાર, રેવતીની, એ ત્રણે સરખા વજને લઇ અને ઝીણી વાટી વિરયાળીના અર્કમાં ચણા જેવડી ગાળી સાંજસવાર એકથી ખબ્બે ગોળી લેવી.
કરવી.
એળ, જાનાં ગુમડાં, ખરજવુ વગેરેના મલમ: કાથા તાલે ૧, મેદીનાં પાન તેાલા ૪, કબીલાં (રાણનાં ફળ) એ તેાલા, મારથુથુ ૧ તાલે, ઝુલાવેલી ફટકડી ૧ લેા, બધાને બારીક વાટી તેલમાં ઘુંટી ચેપડવુ. આથી આ દર્દીમાં ફાયદો થશે. .
જીની ખાંસી કફવાળી વૃદ્ધાવસ્થામાં હેાય તેની દવા:-અરડુશીનાં પાનની રાખ, કેળનાં પાનની રાખ, પરવાળાંની ભસ્મ, સાફ કરેલ શક્રતગાર, એ ચીજો સમભાગે લઇ ખલ કરી મધની સાથે ચાર રતી આપવી. દૂધનું સેવન વધારે કરવુ અને દવા સવારે અથવા સાંજે આપવી. મરડાની દવા:—સમુદ્રપીણ એક માસા દહીંમાં મેળવીને ખવડાવવાથી મરડા મટી જાય છે. પ્રમેહની દ્વવા:—નીચે લખેલી ચીજોને ઇંદ્રિયજીલાખ આપવા. શરદચીની માસા ૩ અને સુરેઆર માસા ૫, એ ખતે ચીજો પાણીમાં વાટી બશેર પાણી તથા એક શેર દૂધ નાખી તે બે ચાર વખતે થઇને પાઇ દેવું. પિશાબમાં બળતરા થાય તેા ખાવળનાં કુણાં પાન તેાલા ૨, ઝીણાં માખણ જેવાં વાટી તેની પાટલી કરી ગાયના શૅરેક દૂધમાં ગાળો લઇ કુચા ફેકી દેવા. તેમાં ત્રણથી પાંચ તેલા સાકર નાખી સવારે પી જવું. ગરમ પ્રકૃતિવાળાએ સાત દિવસ અને વાયુ પ્રકૃતિવાળાએ પાંચ દિવસ પીવુ. તેલ, મરચુ, ખટાઇ ન ખાવી.
પીશાબમાં બળતરા ન હેાય પણ પરૂ કે પીશાખમાં પહેલાં કે પછી કે વચ્ચે ધાતુ જતી હાય, તેણે લીમડાની અંતરછાલ, તાલમખાના, બાવળના ગુંદર, એ ત્રણે અર્ધો શેર લેવુ. ખાવળના ગુંદરને ઘીમાં તળવા. ખજી ચીજોને ઝીણી ખાંડી નાખવી. તેની અર્ધ તેાંલાની પડીકીએ કરવી. તે પડીકી પાણી સાથે સવારમાં એકતાળીસ દિવસ સુધી લેવી. પિત્ત પ્રકૃતિ હોય તે ચણાનાં છેડાં પાંચ તાલા ભીંજવી તેના પાણી સાથે લેવી. આ દવાથી પ્રમેહ નિર્મૂળ જાય છે.
ટાઢા ધનુર્વા ઉપર:ટાઢા ધનુર્વા ઉપડયા હાય તેને કાંટાશેરીઆનાં મૂળ તાલા પા થી અર્ધા સુધી તે જુવારના દાણા જેટલું અપીણુ તેને આપવુ. તેનાથી ધનુવાં બેસી જાય છે અને ચમક ઉપડી હાય તથા રાડીયેા ધનુર્વા (ખૂમેા પાડે તે) હોય તે ખાજવણીનાં મૂળ અાઁ તાલે અને ચણાભાર અપીણુ મેળવીને પાઇ દેવાથી આરામ થાય છે.
છેકરૂ ભરાઈ ગયું' હાય તા:—હરણનાં શીગડાંના ગાભાને બાળીને પાવલીભાર રાખ તેની માતાના ધાવણમાં પાવાથી આરામ થાય છે.
મરણ વખત શ્વાસ ઉપડયા હાય તા:-—ઉપલી રાખ અર્થાથી રૂપીઆભાર પાણી સાથે . આપવાથી એસી ાય છે.
મુંઝારાની દવા:
જેમાં ઉધરસ સાથે લેાહી પડતું હેાય તેની ) આસેાંદરા(આશેતરીનાં)નાં મૂળ અર્ધું તાલે, સાબરશીંગાના ભૂકા, ગધેડાનું લીંડુ, એ બધાની પાટલી બાંધી તેને આઠગણા પાણીમાં ઉકાળવી. ઉપરની ચીજો અાઁ તેાલાથી એ તેાલા થાય ત્યાંસુધી વાંધા નિહ. પાણી એક તાલેા રહે એટલે ઉતારીને પાવું. આથી દરદીને તરત આરામ થાય છે. ઘણા દર્દીઓ ઉપર આ અજમાવેલેા છે.
આંખના રોગ ઉપર:કાળા સુરમા ૧ તાલા, લીલુ. ખાપરીયું ૧ તાલેા, તુળસીના પાનના રસ અૌં તાલે, ભીમસેની (બરાસ) કપૂર અર્ધું તાલા, માતીને દૂધમાં પકાવેલા ભૂકા ખેઆની ભારતથા મેાચરસ,ટંકણખાર, ધેાળાં મરી, શંખના નાભી, ખીલીનેા રસ, કાઠાનાં ખીયાં, ઉનના ુચામાં રાખી ઝુલવેલી ફટકડી, મનશીલ, પરવાળાં, એ .બધી ચીજો પા પા તાલા લઇ એસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com