________________
૩૬૪.
શભસંગ્રહ-ભાગ ત્રીજો - ગુજરાતને માટે થોડાજ મહાપુરુષો લખાયા છે. એમાંના આ એક છે. ધંધુકાને એક ગુજરાતી આત્મબળે વિદત્તા સંપાદન કરી “ કલિ-કાલ–સર્વજ્ઞ બને છે. ગુજરાત વિદ્વત્તામાં, રસમાં, સર્જકતામાં સદાય આર્યાવર્તની બહાર ગણાતું તે-ઈતિહાસમાં પહેલી વાર અને હજી સુધી છેલ્લી વારપિતાની વિદ્વત્તાને પડકાર આખા વિશ્વમાં અનંતકાળ સુધી સંભળાય એમ એ “કલિ-કાલ-સર્વજ્ઞ’ની કૃતિઓ દ્વારા કર્યું જાય છે. આર્યાવર્તના સરસ્વતી મંદિરમાં ભગવાન પતંજલિ, પાણિનિ ને મમ્મટ -આદિના સમૂહમાં એક ગુજરાતી પહેલી વાર આવે છે.
તે ઉપરાંત આ દેશમાં સદીઓ થયાં શ્રમણભાવના ચાલી આવે છે. એ ભાવના એક સૂત્રમાં સમાઈ શકે છે – ચતરામયાધ:” એ ભાવનાવિષે વાત કરવી સહેલી છે, એને સિદ્ધ કરતાં માનવતાની ખરી કસોટી થાય છે. મધ્યકાલના અંધકારમાં આ ગુજરાતીએ એ ભાવના સાથે નતાદાભ્ય મેળવવા પ્રયાસો કર્યા, એટલું જ નહિ પણ એ ભાવનાથી રાજ્યકારભાર પ્રેર્યો. જિનશાસન સમસ્ત ગુજરાત પર ઇતિહાસમાં પહેલી ને છેલ્લીવાર પ્રવર્તાવ્યું. એક દેશને અહિંસાભૂમિની ભાવનામય ભૂમિકામાં સ્થાપવાનો પ્રયત્ન કર્યો. પ્રયત્નજ માનવીને નશીબે છે. સિદ્ધિ તેના હાથમાં નથી.
આ પ્રયત્ન કરનાર ધંધુકાના ચાંગાનું સ્થાન ગુજરાતના તિધરામાં અમર નથી, એમ કોણ કહેશે ? (“મુંબઈ સમાચાર”ના સં. ૧૯૮૩ના દીપોત્સવી અંકમાં લે:-શ્રી. ક. મા. મુનશી)
૧૭૨–શ્રીરામ
સાલ-ભર કે બાદ શ્રીરામનવમી નર- અવધપતિ મહારાજા દશરથ કે લાડકે કિશોર કી નિરુપમ કાર્યાવલિ સ્મૃતિ-પટ પર અંકિત કરાને, હમારી સોઈ હુઈ શક્તિ કે સંસાર કે અદ્વિતીય આદશવાદી કે પાવન ચરિત્ર કે સુના કર જાગૃત કરાને ઔર માતા-પિતા, બંધુ-ભાઈ, સમાજ, સાધુસંત, પુરુષ–સ્ત્રી આદિ કે પ્રતિ ઊંચિત કર્તવ્ય કી શિક્ષા દેને આતી હૈ. આજ કે હી દિન પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી કા જન્મ હુઆ થા, જિનકી જોડ કા કોઈ વ્યક્તિ આજતક સંસાર કે કિસી સમાજ, કિસી રાષ્ટ્ર તથા કિસી ધમ-ગ્રંથ કે અંદર નહીં પાયા ગયા. ઉનકે આદર્શ—ચરિત્ર જે જવલંત ઉદાહરણ હમારે સન્મુખ રખે ગયે હૈ, યે ચિરકાલ તક હિંદુઓં કે મુખ કી લાલી બનાયે રખેંગે. ભગવાન રામ ધર્મનિષ્ઠ, કર્મનિષ્ટ, ગો-બ્રાહ્મણ-પ્રતિપાલક, ગુરુજન–સેવક, પિતૃ-ભક્ત, ભક્તવત્સલ, દુષ્ટકર્તા, બલબ્રેટ, સાધુસંતહિતૈષી ઔર અંત્યજો કે અપનાનેવાલે થે. વૈભવ, વિભૂતિ ઔર ધાન્ય સે પરિપૂર્ણ રાજ્ય કે આધિપત્ય કે તૃણવત પરે સે કરતે હુએ પિતા કા આદેશ–પાલન કરને કે લિયે ગિરિ, બન-કન્દરાઓ મેં નાના પ્રકાર કે કષ્ટ કે સાનંદ સહન કરના તથા પ્રજા કો પ્રસન્ન કરને કે લિયે કેવલ જરા-સી બાતપર અપની રહમયી ભાર્યા કે હંસતે-હંસતે તિલાંજલિ દે દેના ઉહી મહાન આત્મા કા કામ થા. ઉનકી જીતની કારવાઈ હૈ, સબ અનુષ્ઠાપન લિયે હુએ હૈ. બાલ્યાવસ્થા મેં હી ઉન્હોંને બડે બડે અનર્થકારી અસુર કા નાશ કિયા. સમગ્ર દેશ કે બલવાન રાજાઓ સે ભી ન નમનેવાલે શિવજી કે ધનુષ કો બાત-કી-બાત મેં ખંડ-ખંડ કર દિયા. ભીલની શબરી કે જૂઠે બૈર ખાયે ઔર નિકૃષ્ટ નિષાદ કે ભી ગલે લગાયા હી ઉનકે આદર્શ, ગૌરવ ઔર હૃદય કી સચ્ચી જ્યોતિ છે; પરંતુ સબ કુછ હોતે ભી હમ આજ ઉસકે આદર્શ કો ભૂલ ગયે હૈઆજ ઉનકે આદર્શ કેવલ કાલ્પનિક એવં કથન–માત્ર કો રહ ગયા હૈ. આજ અજ્ઞાનતા કે અંધકાર મેં હમ ઇસ તરહ બેહોશ હે કર ૫ડે હૈ, કિ હમમેં ધર્માધર્મ, સત્યાસત્ય, ન્યાયાખ્યાય-બુદ્ધિ હિ નહીં રહી. ઇતના હેતે હુએ ભી હમ અપનેકો રામ કા અનુયાયી માનતે હૈ ઔર સમઝતે હૈ, કિ સિફ ઉસકા નામ લેને સે તથા ઝાંઝ-ઢોલક પર “રામા-હ-રામા ગાને સે હી હમારે કર્તવ્ય કિ ઇતિશ્રી હો જાતી હૈ. યહ હમારી ભ્રાંતિ હૈ—વહ તો તભી પ્રસન્ન હોંગે, જબ હમ ઉનકે આદર્શી કા પ્રતિપાલન કરેંગે!!
(“હિંદૂપચ”ના “રામાંક'માં લેખક –બી. દેવકીનંદન શ્રીવાસ્તવ ગૌર' )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com