________________
અમેરિકામાં પણ કામઢારાનીજ કુરબાની ! !
13. એની કિંમત વધતી જાય છે, તેમ તેમ તારાં એકમાં રાખેલાં નાણાંની કિંમત ઘટતી જાય છે. વહાલા મિત્ર ! હમણાં તે તું સવારે ચાર વાગે ઉઠતા હાઇશ; ચા સાથે એ ત્રણ પાના ટુકડા વહેલેા વહેલે ગળે ઉતારી દેતા હે, તારાં સસલાં કે મરધાંને દાણા નાખીને તું ઝટપટ કામે દોડી જતેા હાઇશ. આજે ચાળીસ વર્ષથી અઠવાડીઆના છ દિવસને તારા કાર્યક્રમ આ મુજબ થઇ પડયા હશે; અને દિવસના આઠ-નવ કલાક તેાકરી કરી રાતે તું થાક્યા પાયેા ઘેર જતે। હશે. ધ્યાન રાખ, જી ! અમેરિકામાં તારા જેવી જીંદગી ગુજારનારા ચાર કરેડ કામદારા. છે અને તેઓ જે મહેનતવડે અઢળક લક્ષ્મી પેદા કરે છે, તેને ઉપભાગ તેએ કરી શકતા નથી. જુડ ! મેટાં આલીશાન મકાનમાં અને આપીસમાં ટેબલ-ખુરશીપર હાથપર મેાં ટેકવી રાખતા ધેાળા સજ્જને તે આ ગરીબ કામદારાના ગહાવતરાની જરાએ ખખ્ખર હેાતી નથી. જ્યારે કામ દારા સખ્ત ટાઢ કે તાપમાં વૈતરું કરે છે, ત્યારે આ સજ્જનેને એસીને વિચાર કરવા સિવાય ખીજાં કાંઇ કામ હેાતું નથી; અને આ વિચાર એકજ હેાય છે કે, તમારા જેવા ગરીબ કામદારા પાસેથી વધારે નાણાં શી રીતે કમાવાં? આ લેાકા કહે છે કે, અમે ઘણાં મોટાં કામેના ફેસલા ઘેાડી વારમાં કરી નાખીએ છીએ; પણ કામના ફેસલા કરવાને બદલે આ લેાકેા બિચારા કામદારને નિર્દય રીતે ફૈસલેા કરે છે અને તેમને લૂંટવાને માટે આ લેાકેાએ મેાટી ઇંદ્રજાળ ઉભી કરી છે, કે જેનાવડે તમારી મહેનતથી પેદા કરેલી લક્ષ્મી તેએ ભાગવે છે અને આ પ્રમાણે માનવજાતિના ઋતિહાસમાં બની રહ્યું છે. આ ઈંદ્રજાળ કેવી રીતે રચવામાં આવી છે તે હું તને મારા બીજા પત્રમાં સમજાવીશ.
પત્ર—૨
વહાલા મિત્ર બુડ,
ગયા પત્રમાં હું તને સમજાવી ગયેા કે, ધનિકાએ કેવી ઇંદ્રજળ ઊભી કરી છે કે જેના વડે તેઓ તારા જેવા હજારા બલ્કે લાખા કામદારાને નીચેાવીને તાલેવત બને છે. આપણે જાણીએ છીએ કે, માણુસને એકલેા રોટલેા મળ્યા એટલે તે સુખી થયેા ગણાતા નથી. રોટલા ઉપરાંત તેને આ જમાનામાં ઘણી વસ્તુની જરૂરીઆતે રહે છે. તેને રહેવાને સુઘડ ઘર, પહેરવાને સારાં કપડાં, વાંચવાને પુસ્તકેા અને કામ પછી કાંઈ રમતગમતની શાંતિની જરૂર છે. પારાવાર ગરીબાઇ જેવું ખીજું એક પણ ભયંકર દુ:ખ નથી, કે જે માણસનાં સુખ અને શરીરસંપત્તિના નાશ કરનાર હાય. પેાતાનાં વહાલાં ખાળખાંઓને માટે શ્વેતી ચીજો ન મળે એના જેવું ખીજું દારુણ્ દુઃખ કયુ હેાઇ શકે ?
દુનિયાના કેટલાક ભાગેામાં ગરીબાઇ એ કુદરતી કેાપસમાન આવી પડે છે, પણ ૧૯૨૫૨૬ના અમેરિકામાટે તેમ નથી. આપણા દેશને વિસ્તાર ૪૦ લાખ ધનમાઇલ જેટલેા છે. અને આપણે ત્યાં દુનિયાના કાઇ પણ દેશ કરતાં વધારે કુદરતી પદાર્થો પેદા થાય છે. હાલના મેટામાં મેટા ઉદ્યોગેા આપણે ત્યાં છે. આપણે ત્યાંથી જે વસ્તુએ નીકાશ થાય છે, તેમાંની ઘણી ખરી મેાજોાખની વસ્તુએ છે. જેવી કે સંગીતનાં વાજી ંત્રો, બીજી ફેશનની ચીજો વગેરે. આપણા દેશમાં તાલીમ પામેલા ચારકરાડ કામદારા છે. અને સારામાં સારા પાયા ઉપર ચાલતા હુન્નરઉદ્યોગા છે. આપણે દુનિયાનું ૪૦ ટકા જેટલુ લેાખડ, પર ટકા જેટલા કાલસે, ૬૦ ટકા જેટલું તાંત્રુ, ૭૫ ટકા જેટલુ અનાજ અને ૮૫ ટકા જેટલી મેટરકારે બનાવીએ છીએ.
વીસ વર્ષ પહેલાં યારે આપણી સરકારે ગણત્રી કરી, ત્યારે એવું માલમ પડયું હતું કે, હાથથી દશ હળેા બનાવવાને માટે ૧૧૮૦ ક્લાક લાગતા હતા,. તેને બદલે અત્યારે તેટલાંજ હળેાને મશીનરીથી બનાવતાં ફક્ત ૩૭ કલાક લાગે છે; ૧૦૦ બ્રેડ ખુટ હાથથી બનાવતાં ૧૪૩૬ કલાક લાગતા, તેને બદલે હવે મશીનરીથી ફક્ત ૧૫૪ કલાક લાગે છે. આ ઉપરથી જોઇ શકાશે કે, યંત્રને લીધે મનુષ્યની કેટલી બધી મહેનત અચી જવા પામી છે. આજે ફ્રાની ફેક્ટરીમાં ૧,૬૫૦૦૦ માણસેા કામ કરે છે, અને દર વર્ષે ૨૫ લાખ મેટા અને ખીજી ગાડીઓ ઉત્પન્ન કરે છે. શીકાગામાં મેટી ફેકટરીઓ છે, જેમાં દરરાજના ૧૪,૪૦૦ પાઉં અને છે. આવી અજાયખીભરેલી વસ્તુઓ આપણે ત્યાં ઢગલાઅધ અને છે. અને ઢગલાબંધ ધન દેશમાં ખડકાય છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com