________________
શુભસંગ્રહ–ભાગ ત્રીજો
૧૩૩–દાંત અને માઢાના રક્ષણમાટે ઉપચાગી સૂચનાઓ
૧-શરીરની ત ંદુરસ્તીના મુખ્ય આધાર દાંત અને માઢાની સ્વચ્છતા ઉપર રહેલા છે, માટે હમેશાં તેને સાર્ક રાખે.
૩૦૪
૨--તંદુરરત બાળકની ઇચ્છા રાખનાર માતાએ ગર્ભાવસ્થા દરમિયાન દાંત અને મે!ઢાને બરાબર સાફ રાખવાની જરૂર છે.
૩--ગર્ભાવસ્થામાં જો માતાએ પેાતાનું માઢું બરાબર સાફ રાખે તે તેથી (અવતરનારા) બાળકનુ મેઢું કે દાંત કદી ખરાબ થતા નથી.
૪—બાળકના જન્મથીજ તેનું માઢું' માતાએ હમેશાં સાફ રાખવું. ધવરાવ્યા પછી પણ સ્વચ્છ પાણી અને ટુવાલવડે હમેશાં તેના મેઢાને સાફ કરી નાખવુ જોઇએ, જેથી તેના ભવિષ્યના દાંત સારા અને સ્વચ્છ તથા મજબૂત બનવા પામે.
૫-~જ્યાંસુધી બાળક ધાવણ ધાવે છે, ત્યાંસુધી માતાએ પેાતાના પણ દાંત અને મેઢુ બરાબર સાફ રાખવુ જોઇએ.
૬—નાનાં બાળકાને થતાં કેટલાંક દર્દીમાં તેનુ` કારણ ઘણે ભાગે તેની માતાના ખરાબ દાંત અને માઢુ હાય છે. એથી માતાની પાચનશક્તિ ખરાબ થઇ તેની અસર બાળકપર થાય છે. આવું ન થવા માટે હમેશાં દાંત સાફ રાખવા જોઇએ.
છ~~~બાળકોને ઉછેરવા માટે માતાના ધાવણ જેવા કાઈ પણ ઉત્તમ ને પેાષણકારક ખેારાક નથી. ૮--બાળકને રૂડે પ્રકારે ધવરાવનારી માતાનું પેાતાનું શરીર પણ સારી પેઠે ખીલે છે. ચણા માણસા એમ માને છે કે, તેથી માતાનું શરીર ઘસાય છે. તે વાત ભૂલભરેલી સમજવી, ૯-જો માતાનુ* દૂધ તંદુરસ્ત હોય તે બાળકાને ઉછરતાં વાર નથી લાગતી.
૧૦—ગરીબ માણુસનું બાળક કે જેને ઉછેરવાને માટે તેની માતા પેાતાની છાતીનું દૂધ પ્રેમથી પાય છે, તેવા બાળકના દાંત દૂધ જેવા સફેદ, માતની હાર માફક ચળકતા અને મજબૂત રહે છે; જ્યારે તેજ ઉંમરનાં ધનવાનેાનાં બાળક જોશેા તે તેને મિઠાઈ વગેરે ચીજો આપવામાં આવતી હાવાથી તેના દાંત સડેલા તથા શરીર તંદુરસ્તીમાં ઢીલું અને રોગીષ્ઠ જણાશે.
૧૧--દાંત આવતી વખતે બાળકેાને થતા દર્દમાંથી બચાવવા ઇચ્છા હેાય તેા જન્મથીજ તમારા બાળકનુ મેઢું ઘસીને સાફ રાખતા જાઓ. એથી આવનારા દાંત વગરઇજાએ પુટી નીકળશે. ૧૨-ળકને ઘણે ભાગે ૬ થી ૭ મે મહીને દાંત ઉગવાનું શરૂ થાય છે. પ્રથમ નીચેના દાંત શરૂ થઇ પછી તેજ જગ્યાએ ઉપરના ભાગના દાંત ઉગે છે; અને પ્રથમની જોડી, વચ્ચેથીજ ઉગે છે. ૧૩—બાળકના દૂધીઆ દાંત જે ખરાબ હશે તે! ત્યારપછીના દાંત પણ ખરાબ આવવાના;માટે જો તમારે સારા દાંતની આશા રાખવી હાય તેા તમે નાનપણથીજ દાંતને સુધારા.
૧૪—દાંત વહેલા કે મેાડા આવવા એમાં કુદરતના મોટા હાથ નથી, પણ તંદુરસ્તીપર આધાર છે. ૧૫-બાળકોને જેમ જેમ દાંત આવતા જાય છે, તેમ તેમ તેને કઠણ ખેારાક આપવાની ખાસ જરૂર છે; કારણ કે તેથી કસરત મળતાં દાંત મજબૂત થતા જાય છે.
૧૬—પાચનક્રિયાનાં તમામ દર। દાંતને આભારી છે; માટે તમે દાંતને બને તેટલી કસરત આપે અને ખારાકને બરાબર ચાવી પાણી જેવે થાય ત્યારેજ કાળીયા ગળે ઉતારે કે જેથી તે તરતજ હજમ થઇ શકે.
૧૭—અતિશય ઠંડા કે અતિશય ગરમ પદાર્થી એક પછી એક ઉપરાઉપરી ખાવા નહિ, કારણ કે તેમ કરવાથી દાંતની ગરમી એકદમ કમી-જાસ્તી થવાથી દાંતમાં ચીરા પડે છે અને તેનાં મૂળ નિળ થઈ જાય છે.
૧૮—હમેશાં બચપણથીજ કઠણ પદાર્થો ખાવાની તે ખાવા આપવાની ટેવ પાડે. કે જેથી દાંતાને ધટતી કસરત મળે અને દાંત સ્વચ્છ તથા મજબૂત અને.
૧૯—હાજરીતે કાંઇ દાંત હાતા નથી, માટે તમારા ખારાક તમે ખરાખર હજમ કરવા ચાહતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com