________________
૧૦
શુભસંગ્રહું-ભાગ ત્રીજો
૯૨–યુજન સેન્ડા
ભીમસેન અને હ્યુલિસ
વજ્રકાય ભીમસેને બાળવયમાં અને મહાભારત યુદ્ધમાં કરેલાં શરીર્મળનાં પરાક્રમેાથી જગત આજે દિગમૂઢ થાય છે. યૂરેપવાસીએ એમના પૌરાણિક ભીમસેન હકલિસના અદ્ભુત અળની વાતેા વાંચી અશ્રદ્ધાના ઉદ્ગાર કાઢે છે કે ‘માણુસમાં આવું બળ ના હાય.' એક વખત લેાકા એમ માનતા કે, એ મહાપરાક્રમે તે કવિની કુદ્રુપ કલ્પનાના તરંગ છે, અતિશયાક્તિમાત્ર છે; પણ જ્યારે વીસમી સદીમાંયે જગતને ભીમસેન અને હકયુલિસ સાંપડયા, ત્યારે માનવીઓને ભ્રમ ભાંગી ગયેા. જેના વિકસેલા શરીર ઉપર, સ્નાયુ-ગટ્ટાના ભવ્ય સૌંદય` ઉપર અને વજ્રકાયાની મહાશક્તિ ઉપર સારી દુનિયા વારી જતી, એવા ગઈ કાલેજ અનંત વિરામ પામેલા ચૂરેાપી ભીમસેન– યુજન સેન્ડના પરિચય હિંદી યુવકને પ્રેરણાદાયી થઈ પડશે. સેન્ડએ શરીર કેમ ખીલવ્યુ ?
ખરાખર પ૬ વર્ષ પહેલાં જનિના કનીગ્સબર્ગ ગામમાં કાઈ જન મજુરની રશીઅન સ્ત્રીએ દુનિયાને ચરણે એક બાળક ધર્યાં. એનું નામ યુજન પાડયું. સેન્ડે એ તે કુટુંબની અટક છે, માબાપની ગરીખીને ફેડવા એને દશ વરસની બાળવયથી જૂદે દે ગામે વેપારીઓને ત્યાં વણાતરાં ઉઠાવવાં પડતાં. સાધારણ શરીર–સંપત્તિવાળા માબાપના એ છેાકરાની કાયા છેકજ નખળી હતી. એને આપ તે એને ‘નિર્માલ્યદાસ' ને શિરપાવ પહેરાવત; છતાં એની વૃત્તિઓ ખડખાર ને ઉછાંછળી તા હતીજ. વેપારીએ એની ધીંગામસ્તીથી કંટાળી દુકાનેથી કાઢી મૂકતા. ૧૧ વર્ષની ઉંમરે માબાપ સાથે કમાણીમાટે તે રેશમ ગયા. રામન કલાધરાની છીણીમાંથી ઉપજતાં સ્નાયુબદ્ધ આરસ-ખાવલાં જોઇ, એને ઉમળકા આવતા કે હું ક્યારે આવે થાઉં ?” સતત મજુરી સાથે એણે શરીરશાસ્ત્રને અભ્યાસ અને વ્યાયામ આદરી દીધા. ઘોડેસ્વારી, દેડ, તાફાન વગેરેથી શરીર કસીને તેણે વજન ઉડાવવાના ખેલ શરૂ કર્યાં. શાસ્ત્રીય રીતે સ્નાયુગ્રંથિઓ(મસલ્સ)ને વિકસાવી લેાકાને તે બતાવવા લાગ્યા. એ સમય એવા હતા કે, જાહેરમાં સાથળ કે શરીરનું ઢાંકેલું અંગ અતાવવું એ ગુન્હા લેખાતા; છતાં યુજનના સ્નાયુ-સૌંદર્યાં. ઉપર તેા લેાકા મુગ્ધ થતા ચાલ્યા. રામના સૂતિકારાએ એના વિકસેલા શરીરને મૂર્તિવિધાનના આદર્શો ખનાવ્યું. ફૂલેલા સ્નાયુવાળી એની આખી કાયાને ખુલ્લી રખાવી, ડોકટરા વિદ્યાર્થીઓને શરીરશાસ્ત્રના પાઠ આપવા લાગ્યા. એનાં માબાપને એ ન રૂચ્યુ. અને જુવાન યુજન, શિષ્ય તરીકે મુડાવા માટે પાદરીને સુપ્રત થયા. યુજને ખંડ કયું, એટલે માબાપે ધરમાંથી રૂખસદ આપી. શરીરને વધુ ખીલવવા એણે સરકસમાં કરી સ્વીકારી.
યુજનના ખિસ્સામાંથી એક વાર પૈસા ખૂટયા, તુરત યુક્તિ શોધી. સરકસનું એક લેખ'ડી પાંજરું એણે બજારમાં ઉભું કર્યું.. પાંજરામાં લેાકા સિક્કા નાખે તેા સળીઆ તાડીને તે લઈ લેવાની યુજને શરત કરી. પાંજરામાં હજારેા રૂપિયા આવી પડયા. પાંજરું તેાડી યુજ તે રૂપિયા ખિસ્સામાં માર્યો. પેાલીસે અને પ્રથમ તા ગિરફતાર કર્યો, પણ પછી છેાડી દીધા.
સેન્સનની સામે
રામમાં યુજનને લંડનને એક કલાકાર મન્યેા. ૨૦ વર્ષના નવજુવાનના ઝુલીને ફાટફાટ થતા સ્નાયુઓ જોઇ તે મેહી પડયા અને તેને લંડનલ ગયેા. એ વખતે ત્યાં ‘સેન્સન’ નામધારી મહામા અંગ્રેજોને પેાતાના શરીર્બળથી એક કરતા. શનિવારના એને પહલેાજ ખેલ સગીતશાળામાં હતા. યુજન પહેાંચ્યા. સેમ્સને પ્રેક્ષકાને આહ્વાન દીધું: “આ મારા શિષ્ય સાઇકલેપ્સની સાથે બળની બરાબરી કરનારને ૧૦૦ પાઉન્ડ અને મારી સામે ઉતરનારને ૧૦૦૦ પાઉન્ડનું ઈનામ! એ કાઇની તાકાત ” સેમ્પ્સન ત્યારે દુનિયાના સૌથી બલવાન પુરુષ લેખાતા.
પ્રેક્ષકાની ગેલેરી ઉપરથી એક સાધારણ કદના શ્યામવર્ણી જીવાનીએ મલપતી ચાલે નીચે ઉતયો. ભાવી વિજયની આગાહીમાં તેના હાઠ મલકતા હતા. એણે સેમ્સનના શિષ્ય સામે ઉતરવાનું આહ્વાન ઝીી લીધું. સાકળતા ભૂરા પેાશાક નીચે નાજુક દેખાતા એના દેહને જોઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com