________________
* શાર
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ખબર ફેલાવ્યા. એકસામટી ૧૫૦૦૦ ટિકીટ ખપી ગઈ. ખૂન પોતાના સિંહને લઈ અમારે તંબ આગળ આવ્યો. સિંહને અમારા જંગી પાંજરામાં દાખલ કરતાં તે છટકી ગયો ને બાર તરફ ત્રાડ દેતે નાઠે. હિંમતવાન માણસે લાઠી, રિવોલ્વર, તલવાર, બંદૂક લઈને આડા ફર્યા. મથકમાં સિંહ ડણકાર કરતો ઉભો રહ્યો. સેંડે, સાંજે ફરીને મુકામે આવતો હતો. અચાનકજ તે તંબ તરફ વળ્યો. ગભરાયેલા લોકે તરફ હાસ્ય કરતે તે ચેકમાં સિંહની સામે દોડો. સિંહ તરાપ મારે તે પહેલાં તો તેણે એની ગળચી પકડી, બીજા હાથે પૂંછડી ખેંચી, ગાંસડીની પેઠે ઢસડીને પાંજરામાં પૂરી દીધો.
રાત્રે જાહેર પ્રજા સમક્ષ સિંહ સાથે 6 થવાનું હતું. તંબુમાં મેદની માતી નહોતી. ઉંચા, પાંજરામાં સિંહ ફાળ ભરતે આંટા મારતે હતો. સેડે મક્કમ ૫ગલે, છાતી કાઢીને પાંજરામાં દાખલ થયો. પ્રેક્ષકે ભયમાં ને આશ્ચર્યમાં જડ બની શાંત બેસી રહ્યા. સિંહ યુજન સામે તાકીને, જોઈ રહ્યો, કેદ કરનારને ઓળખ્યો અને “મીયાંની મીની” જેવો “સોજો” થઈ માથું નીચું નમાવી ઉભો રહ્યો–ન હાલે કે ન ઉંચું જુએ. સેન્ડોએ તેની પૂછડી પકડી અને પાછે પગે પાંજરામાં બે ચક્કર લેવરાવ્યાં.
પ્રેક્ષકાએ આનંદમાં ચીસાચીસ કરી મૂકી. કાઈ કહે કે, આ તો જાદુગીરી છે.
સેંડે જેવો પાંજરા બહાર આવ્યે તેજ સિંહ હુંકાર કરી ઉંચા ઉંચા કુદકા મારવા. લાવ્યો. લોકોના અવાજથી તે ઉશ્કેરાયો અને પિંજરાના સળીઆ પર રાક્ષસી જેરથી પંજા અફાળવા લાગ્યા. બધા પ્રેક્ષકે જોતજોતામાં તંબુની બહાર નાસી ગયા.’
રાષ્ટ્રવીર ઇંગ્લંડમાં રહી સેએ વ્યાયામનો એટલો ફેલાવો કર્યો કે એની ગણત્રી રાષ્ટ્રવીરમાં થવા લાગી. એક બાજુ નવા નવા હુન્નર-ઉદ્યોગોમાં માથાં મારી એણે હજારો પાઉંડ પેદા કર્યા ને બીજી બાજુએ પૈસો છૂટે હાથે શરીરકેળવણુની સંસ્થાઓમાં વેર્યો. મહાયુદ્ધને વખતે ઈગ્લેંડના.
અ. નબળા પોતે વીણી. એણે તેમને લોખંડી સૈનિકે બનાવી દીધા. વ્યાયામ ઉપર પુસ્તક રચી એને ઘેર ઘેર પ્રચાર કર્યો. સેંડેનું નામ અને સેંડેની કસરત પાંચ વરસનાં બાળકોથી ૬૦ વર્ષના વૃદ્ધોને પરિચિત વિષય બન્યાં. આજે એનાં “પ્રીંગ-ઝીપ-બબેલ્સ” આખી દુનિયાનાં વ્યાયામશેખીન નરનારીઓ વાપરે છે, ઇંગ્લંડના રાજાથી તે રઝળતા ભિખારી સુધીની પંક્તિના માણસને એણે કસરતની લગની લગાડી. એનાજ સમયમાં યુરોપ અને અમેરિકામાં રાલેડા, માક હજા, સુલિવાન, લીલિયન રસેલ, સીજીમંડ બ્રેકબાર્ટ જેવા સેંડથી પણ વધુ બળવાન મલ થઈ ગયા છે; છતાં એકલા સંડેનું નામ શરીરબળના આદર્શ સાથે જોડાઈ ગયું છે. એનું એક કારણ એ છે કે, એણે સારી દુનિયાને એ શાસ્ત્રનો સંદેશ પહોંચાડયો અને સેંડ પતે તે એના બળ કરતાએ ઉપસતા સુઘટ્ટ દડા જેવા સુંદર સ્નાયુઓથી જ વખણાતો. એના શરીરનાં દર્શન કરવો એ પણ એક લહાવો હતો. એનામાં વિનય અને ઉદારતા છોછલ ભર્યા હતાં. પોતાના કાઈ પણ શત્ર ઉપર વેર લેવા એ અમિત બળનો ઉપયોગ કદીજ ન કરતો. ઇંગ્લેંડમાં એક વાર એવો પ્રસંગ આવેલો. સેંડાની સ્ત્રી સામે હૈટલમાં, એક બદમાશ નેત્રપલ્લવી કરતો બેઠે હતો. સેંડાએ એને વાર્યો,
પેલો ન માન્યો, ત્યારે સેંડેએ ગરદન પકડી તેને બહાર કાઢવા મહેનત કરી. પેલો મદિરાવિહારમાં હતું, એટલે ટેબલને વળગી રહ્યો. સેંડેએ તેને ટેબલસહિત ઉંચકી નીચે શેરીમાં ફેંકી દીધા. કેાઈ કોઈ વાર માણસોને રમુજ આપવા સેંડે જબર ઘેડાને ઉંચકી રંગભૂમિ ઉપર પીઆનો અવાજ સાથે નૃત્ય કરતો. જેના ઉપર એને રોષ ઉતરતો, તેજ માણસ, સાંજે એના ટેબલ ઉપર મિજમાન બનતો. એટલું તેનું હૃદય માયાળુ હતું. કેઈને માઠું લગાડ્યા. પછી તુરતજ એને પારાવાર દિલગીરી થતી. આવા લોખંડી માણસને પણ કઈ અકસ્માતને વખતે કીચડના ખાબોચીઆમાંથી એકલે હાથે મેટર ઉંચકતાં ધોરી નસ ઉપર ઇજા થયેલી. કેટલાંયે વર્ષો પછી ફરી એક વાર સામટા બળની અજમાયશ કરતાં એજ નસ તૂટી અને દુનિયાના વહાલા વ્યાયામ-શાસ્ત્રીનું મરણ નીપજયું.
અને હિંદ! હિદમાં પણ એ સેન્ડ,એ રસેલ, એ ટબાર્ટ અને એ ગામાને પોતાના અતુલ શરીરબળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com