________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો સુદાનને પિતાના હાથમાંથી છોડવાને નારાજ છે. આ બધા સિવાય મિસરની સંપૂર્ણ આઝાદીને પ્રશ્ન પણ હજી અણઉકેલ્યો પડેલો છે.
ઝઘઉલે આદરેલું યુદ્ધ પૂરું કરવાનું કામ વફદ પક્ષનું છે. તેણે ઝઘલનાં ધૈર્ય અને હિંમત, અડગ સેવા અને અમર આશાથી લડતમાં ઝઝવાનું છે. આ રીતે જ મિસર પિતાના પ્રિય અને માનીતા સરદાર પ્રત્યેનું ઋણ ચૂકવી શકશે. પ્રભુ મિસરની પ્રજાને એ ઋણ અદા કરવાની શક્તિ આપે અને ઝઘલુલના આત્માને અખૂટ શાંતિ આપે ! અસ્તુ.
(“મુંબઈ સમાચાર” ના સં. ૧૯૮૩ના દીપોત્સવી અંકમાં લેખક -રા. યોગેશ )
૨૨– ઈસાઈ બનાને કા અનુપમ સાધન દેહલી કે સમીપ જમના નહર કે તટપર એક છેટા સા ગ્રામ હૈ. ઉસ ગ્રામ મેં આજકલ દો એટલી પ્રદેશ કી (નન્સ) પ્રચારિકા નિવાસ કરી રહી હૈ. યહ બતલાને કી આવશ્યકતા નહીં કિ વહ કિસ મિશન કી ઓર સે ઔર કબ સે કામ કર રહી હૈ. કેવલ ઇતના હી બતલાના પર્યાપ્ત હેગા કિ વહ ઇસાઈ મત કા પ્રચાર કરી રહી છે. દોનોં ને દરિદ્રતા, પવિત્રતા ઔર પ્રચાર કરને કી પ્રતિજ્ઞા લી હુઈ હૈ. વહ એક કુચે ગ્રામ કે મકાન મેં નિવાસ કરતી હૈ. કમરે મેં કાઈ ફનીચર નહીં હૈ, દો ખાટે પડી હુઈ હૈ. એક ચટાઈ પર બૈઠ કર વધુ દસ્તકારી કા કામ કરતી છે, દાલ-રોટી ખાતી હૈ ઔર અપને હાથ સે હી ભોજન બનાતી હૈ, ખુદ મસાલા પીસતી હૈ. કોં સે પાની લાતી હૈ, ઘર કા સારા કામ કરતી હૈ ઔર બચે થે સમય મેં પ્રચાર કરતી હૈ. ઉનકા પ્રચાર ભી ક્રિયાત્મક હૈ. ઉનકે પાસ “મેડીસીન ચેસ્ટ' છે. રોગિયોં કે ઔષધિપ્રદાન કરતી હૈ ઔર બિમાર કે પાસ જાકર સેવા કરતી હૈ.
શનૈઃ શનૈઃ ગ્રામ મેં લોગે કી ઉન દોનોં પર અનન્ય ભક્તિ હો રહી છે. ઉનને ગ્રામ કે દો બાલક લે રખે હૈ. ઉન્હેં વે પાલ રહી હૈ. યહ દેન બાલક ઈટલી ભાષા બોલતે હૈ. ઇનમેં સે એક દેવી હિંદી, અંગ્રેજી ઔર ઇટલી કી ભાષા બોલતી હૈ, દૂસરી હિંદુસ્તાની ભાષા ઔર ઇટલી કી ભાષા બેલતી હૈ, અંગ્રેજી નહીં જાનતી. ઈસ કાર્યપ્રણાલી કા યહ ફલ હૈ કિ પ્રાયઃ સારા કા સારા ગાંવ ઈસાઈ બની ગયા છે. બાહ્ય આડંબર કા એક ભી સાધન ઉનકે પાસ નહીં. સ્કલ કે ન હોતે હુયે ભી વહાં પઢાઇ હો રહી છે. ગિરજે કે ન રખતે હુએ ભી વહાં પ્રભુપ્રાર્થના ઔર ઉપદેશ દિયે જા રહે હૈ. નિધનતા કા વ્રત ધારણું કિયે ઈન દોને દેવિ ને સ્વલ્પ કાલ મેં વહાં વહ પ્રચાર કર દિખાયા, જે સાધારણસંપન્ન વ્યક્તિ ચિરકાલ મેં ભી નહીં કર સકતે.
જે આર્ય નર-નારી ઇસ સમાચાર કે અધિક જાનને કી લાલસા રખતે હૈ ઔર જે સજજન ઉનકી કાર્યપ્રણાલી કો અવલોકન કરના ચાહેંગે ઉન્હેં ઉસ સ્થાન પર પહુંચને કે સુવિધાર્યું પહુંચા દે જાગી. વૈદિક ધર્મ મેં શ્રદ્ધા રખવાલે ગ્રામે મેં જાકર સાધારણ જનતા કે ઉત્થાન કે લિયે કાર્ય કરના શુરૂ કર દે. જા સુગમતા હમારે લિયે સુલભ છે, વિદેશિયો કે લિયે વહી દુર્લભ હે; પરંતુ ઉદ્યમશીલ વિદેશી હમ સે કિતના આધક કામ કર રહે હૈ, ઇસકા પરિમાણુ કર ભી કઠિન છે.*
( “સાર્વદેશિકીના એક અંકમાંથી ) ( ૪ કમનસીબે ભારતવાસીઓને હજી માત્ર એવાજ બડેખાં મળી શકે છે કે જેઓ માત્ર ખાદી અને અંગ્રેજોને મળતા ડાકને અપાતા શિક્ષણ પાછળ લાખે બરબાદ કરવામાંજ મોક્ષનો માર્ગ અને પિતાનું બધું મહત્ત્વ આવી રહેલું જોઈ શકે છે! ઈસાઈઓ વગેરે હજી પણ આ ભાગ્યાતૂટયા ભારતના પાયા ભલે જડમૂળમાંથી ઉડાવ્યે જાય, તેનું તેમને જરાય સ્નાન-સૂતક શા માટે હાય ! પોતે માત્ર ભેળી પ્રજાને વાણી કૌશલ્યમાં આંજેલી રાખે, અને તેના ખચે પિતાને પરમેશ્વરમાં ખપાવ્યા કરે તથા તેમની પેઠે ઝટ મોટાભા બની બેસવાનું શીખે એવાઓનાં ટોળાં જમાવે, એ પણ કાંઈ જેવી તેવી દેશ સેવા છે !
અમે સામાન્ય માનવોની કમનસીબી હોય અને ખ્રિસ્તીઓનો દહાડો હજી પણ ચઢિયાતો હોય તેથી કરીને પણ અમારા અગ્રેસરમાં વધુ અકકલ ન આવે તો તેમાં એમને પણ શો દોષ !
લિ. ખરાબ ભિક્ષ-અખંડાનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com