________________
ચીના ધર્મ અને તત્ત્વજ્ઞાન
ક
“શુ-કિંગ” નામનું જે પુસ્તક શ્રુત્યુના સંપાદકપણા નીચે પ્રસિદ્ધ થયું છે, તેમાં નીચેનું તત્ત્વ છે.
“લેાકેાના ઉપર પ્રેમ કરવા એના કરતાં બીજે કાઇ સદ્ગુણ નથી; અને લેાકાનુ હિત સાધતું એના કરતાં રાજસત્તાનું ઉચ્ચતર ઉદ્દિષ્ટ ખીજાં પ્રાઈજ હાઇ શકતું નથી. ”
અત્યારસુધીની માહિતી ઉપરથી એ સ્પષ્ટ થશે કે, કાન્નુત્તુ એ કાઇ પણ એક વિશિષ્ટ સંપ્રદાયના પ્રવક નહેાતે. એ વિચારશીલ તે નાની હાવાથી પ્રસ'ગાનુસાર તે જે વાય ખેલતા, તેજ હવે કહેવત બની છે, ને એ કહેવતેનેજ તેને ઉપદેશ માનવા પડે છે. ચીની રાષ્ટ્રને તે તદ્દેશીય લેાકાને ઉદ્દેશીને તે એલ–તે વાય નીકળેલાં હેાવાને લીધેજ તે બધાનું એકસરખુંજ વ્યાપક સ્વરૂપ નથી; પણ એમાં એવાં પણ કેટલાંય સર્વસાધારણ તવા છે કે જે પૃથ્વીપરના કાઇ પણ રાષ્ટ્રને વિચારણીય લાગશે. આખું ચીન તેને વઘ માને છે. તેના મૃત્યુ પછી તેના અનુયાસી એક રાજાએ તેના સમગ્ર ઉપદેશને સાળ સૂત્રેામાં સમાવીને તે પ્રસિદ્ધ કર્યો છે. તે ષડબ સૂત્રી નીચે આપીએ છીએ.
Šાત્કૃત્યુની ઘેાડય સૂત્રી
૧-સામાજિક અધનાને દૃઢ રાખવા સારૂ માતૃપિતૃભક્તિ અને અપ્રીતિ ઉત્કૃષ્ટ રીતે આચરણમાં આણેા.
૨-એકતા અને દિલદારપણું રાખવા સારૂ સગાસ્નેહીઓની સાથે ઉદારતાથી વર્તો. ૩-ટટાખખેડા અને ન્યાયપંચાયતા ટાળવા સારૂ આડાશીપાડેાશીની સાથે વિવેકને શાંતિથી વર્તો.
૪-અન્નવસ્રને માટે ખેતી અને વાવેતરનું મહત્વ ઓળખી રાખેા.
પ-ઉડાઉપણાનું દુષ્પરિણામ ટાળવા સારૂ મિતવ્યય અને કરકસરને આચરણમાં આણેા. -વિદ્યાર્થીઓની વિદ્યાર્જનની સગવડને માટે વિદ્યાપીઠે તેમજ પાકશાળાઓની વૃદ્ધિ તે ખીલવણી કરા.
૭-સહુ તત્ત્વાની વૃદ્ધિને અર્થે અધતત્ત્વાને નાશ કરા.
૮-અજ્ઞાનીને દુરામહી લેાકેાની બરાબર સમજીત કરવા સારૂ નીતિનિયમે બરાબર નેવિશાળ કરે. ૯-આચારવિચાર ને રીતિરવાજ બરાબર પળાય એટલા સારૂ આદરસત્કાર તથા શુભાશુભ વિચારને આચરણમાં પ્રગટ કરે.
૧૦-લેાકાએ પેાતાનુ ઉદ્દિષ્ટ ધ્યેય પાતાની નજર સામે અટલપણે રાખવા સારૂ પેાતાના ધંધાની અંદર સાવચેતીથી વર્તવું.
૧૧-બાળકા અને બધ્રુવ કુમાર્ગથી પાછા વળે એટલા સારૂ તેમને સારૂં શિક્ષણ આપે. ૧૨-પ્રામાણિક સજ્જતાના રક્ષણમાટે તેમનાપર ખાટા આરેપ કરવાની ટેવથી દૂર રહે. ૧૩–ધાતકી લેાકાના પાપમાં ભાગીદાર થતા અટકવા સારૂ તેમને આશ્રય ન આપે. ૧૪-તમારા તરફથી મળનારા પૈ-પૈસાની સુદ્ધાં જેમાં જરૂરીઆત હોય તેની પૂર્તિ કરવા સારૂ સરકારી કર આપવાને તત્પર રહેા.
૧૫-ચેરીઓને તે ધાડાને અધ કરવા સારૂ સૌની એકતા કરા.
૧૬-વ્યક્તિમાત્રનું તે વિતનું મહત્ત્વ સિદ્ધ કરવા સારૂ મત્સર તથા ક્રોધના નાશ કર
વાતા અભ્યાસ કરે.
13
આ બધાં તત્ત્વે ખરેખર ઉચ્ચ દરજ્જાનાં છે. એ ઉપરથી સન્માર્ગની વિશેષ પ્રવૃત્તિ થાય એજ ઉદ્દેશ દેખાય છે; અને તેથીજ કા~સુના તત્ત્વજ્ઞાનની માતખ્ખરી વિશેષ લાગે છે. આ ખેડષસૂત્રી તેના ઉપદેશના સારતરીકે તેના અનુયાયીએએ યેાજેલી છે; પણ તેના મુખમાંથી નીકળેલાં તવા પણ જેવાં ને તેવાં ઉતારી લઇને સંભાળપૂર્વક રાખી મૂકવામાં આવેલાં છે. એ પૈકી અષ્ટસૂત્રી નીચે ઉતારી લેવાના મેહ અમારાથી અટકાવી શકાતા નથી. મનુષ્યમ,ત્રના કૅન્સુન્નુએ એક બે પ્રકાર ગ્રહણ કરવા યેાગ્ય માન્યા છે. એક તેા ઉચ્ચ પ્રકારના મનુ ય અને બીજો નીચ પ્રકારના મનુષ્ય. તે કહે છે કેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com