________________
:
જીસસ મહ મ ગબ
(૨)
આજ જન્મમાં આ જીવન કેવી રીતે બનાવી શકાય, એને પણ વિચાર દરેક જણે જરૂર કરવે, એમ ક્રત્યુત્સુ કહે છે.
" सततं हि संदेहपदेषु वस्तुषु प्रमाणमंतः करणप्रवृत्तयः
આમ કાલિદાસ કહે છે, અને કન્નુત્તુ સુદ્ધાં એમજ માને છે. સિવાય તે એમ કહે છે “વિચાર(મનન)સિવાયનુ નાના નજ નકામું છે અને જ્ઞાનાર્જુનસિવાયના એકલા વિચાર તે અનકારકજ છે!'
હવે પ્રશ્ન આવ્યેા કે, જ્ઞાન એટલે શું ? તેા “એક વસ્તુનું સમ્યક્દાત થયું હેાય તેાજ તે થયુ' છે એમ સમજવુ'; અને તેવા પ્રકારનું જ્ઞાન થયુ' ન હેાય તા તે થયું' નથી, એમ સ્પષ્ટપણે કબૂલ કરવુ એવુજ નામ જ્ઞાન કહેવાય. માનતીયને માન આપવું; સુખદુઃખ, ક્રોધ, આનદ ઇત્યાદિને મનની સમતા ખાવા જેટલા પ્રબળ ન થવા દેવા; આત્મદમન કરવું, ઇંદ્રિયાને તાબામાં રાખવી; ગંભીરતા, ઔદાય, લાગણી, દયાળુતા વગેરે શુભ ગુણાના વિકાસ કરવેશ વગેરે ખાતેપ્રત્યે મનુષ્યપ્રાણીએ લક્ષ આપવું આવશ્યક છે.
કાન્કુત્સુ પોતે નવધર્મ પ્રવર્તક નથી, એ ઉપર એક વાર જણાવેલું જ છે. માત્ર પહેલાંનાંજ ધર્મતત્ત્વા તેણે સમાજને વિશદ કરીને બતાવ્યાં છે. આપણે ઈશ્વરી સ્ફૂર્તિથી ખેાલીએ છીએ, કિંવા સ્વર્ગીય સ`દેશ મલેાકને આપીએ છીએ, એમ તે તે પોતે સુદ્ધાં કહેતે નથી, પૂર્વજોની ઉપર તેની ભક્તિ છે તે તેનુંજ દૃષ્ટાંત પેાતે લે છે. તે પેાતાનીજ ખાખતમાં પેાતે કહે છે કે:--
“ચિંતામુક્ત થવા જેટલા હું સદ્ગુણસ’પન્ન નથી, દુ:ખાતીત થવા જેટલે હું સુત્ત નથી કે ભયાતીત થવા જેટલે! હું ધીરજવાન નથી. ' થાડાશા લાભને માટે ગુલામગીરી સ્વીકારે એટલી લકી બુદ્ધિને તે નથી અથયા લેાકેાના મન ઉપર દાખ બેસાડવાની ભક્ષતીજ મેાટાઇમાં પડનારા પણ નથી. કાન્નુત્તુની વિચારસરણી “અતિ સર્વત્ર વર્જયેત્” ના રવરૂપની હતી; પણ આવા તત્ત્વપ્રતિપાદકે ધૈર્ટીનું મહત્ત્વ વર્ણવવું એ પણ એક નવાઈજ છે. એમાંય શારીરિક ઐયના કરતાં માનસિક થયને તે મહત્ત્વનુ’ માને છે. સદાચારી અને ઉદાર મનને! હાય તેજ ખરા થૈયવાન છે. અંતઃકરણને યાગ્ય લાગે તેજ આચરણ કરવું અને વિપત્તિકાળે પણ ન ડગમગવું, એજ ધીરપુરુષનું લક્ષણ છે એમ તે માને છે. પ્રત્યેક વ્યક્તિમાં ધૈ હાવું જોઇએ, એમ તે કહે છે. ધૈર્યાંની તેણે કરેલી ચિકિત્સા અને મહત્ત્વને જોઇએ તે આપણને શ્રી સમ રામદાસના ઉપદેશનું સ્મરણ થાય છે. ધૈ માટેના તેના ઉપદેશ વાંચતાંજ કાન્મુત્સુ રાજકારણી તત્ત્વવેત્તા હતા, એમ માનવું જ પડે છે. જે જે ગુણેાવડે દેશનું સંરક્ષણ થાય તે તે ગુણાની ઉપાસના કરવી, એવી તેની ઉદ્દેશાત્મક તાકીદ છે. લેાકાનામાં રાષ્ટ્રનું સંરક્ષણ કરનારા ગુણા ઉદ્ભવીને એ ગુણેની વૃદ્ધિ પણ થવી જોઇએ, એ બાબતપર તેની એકસરખી નજર રહેતી; ને એજ ધ્યેયને નજર સામે રાખીને તેણે માનવી કબ્યાની મર્યાદા આંકેલી છે. તે નીતિપ્રવર્તક તત્ત્વવેત્તા હતા. મનુષ્યના અંગમાં ધૈય કેવી રીતે દઢીભૂત થઇ જવું જોઇએ, એનાં તે કેવાં ઉદાહરણા આપે છે તે જીએઃ“સમુદ્રમાં જવું તે મગરમચ્છની સાથે લડવુ; જંગલમાં પ્રવેશવું અને ગેંડા તથા વાઘ વગેરેથી એ હાથ કરવા; તીક્ષ્ણ શસ્ત્રો ધારણ કરનારાના ભેટા થતાં મૃત્યુનેજ જીવન માનવું; એજ અનુક્રમે માછીએ।નું, શિકારીઓનુ ને સિપાઇઓનું ધૈય છે; તથાપિ દારિઘ્ર એ ઈશ્વરી ઇચ્છાથી આવે છે ને ઉન્નતાવનતિની રૅટમાળ માનવજીવનમાં ફરતીજ રહે છે, એ સમજી લઇ તેનાથી બીવું નહિ. એ સાધુ પુરુષનુ વૈય છે.
;
તેની દૃષ્ટિ હમેશાં લાકકલ્યાણ ઉપરજ રહેતી. જે કંઇ કરવું તે બધું જહિતને માટેજ કરવું, એ તેનુ મુખ્ય તત્ત્વ હતું. એક વાર તેને કાએ પૂછ્યું કેઃ
લાકાત માટે શું કરવું ?”
“લેાકેાને સધન કરે.” આવા તેણે ઉત્તર આપ્યા.
“વારૂ, એને માટે બીજું શું કરવુ ” આવે તેને ફરી પ્રશ્ન કરવામાં ગે. એમને શિક્ષણ આપવુ” તેણે કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com