________________
ર
શુભસંગ્રહુ–ભાગ ત્રીજો
૬૧–માતીનું ભણતર
શહેરની બહાર એક ખૂણામાં વાલજી નામનેા એક ભંગી રહેતા હતા. તેને મેાતી નામના એક છેાકરેા હતેા. મેાતી હતા તેા જાતે ભંગી, પણ તે બહુ સારા છોકરા હતા. ખેાટી-ગંદી વાર્તાથી તે દૂરજ રહેતા. તેને રાજ રાજ સારૂં સારૂ` જાણવાની-શીખવાની ઈચ્છા થયા કરતી.
એક દિવસ મેતી શહેરમાં ફરવા ગયા. એક પંડિતજી હનુમાનજીના દહેરામાં બેઠા બેઠા રામાયણુતા પાઠ કરતા હતા. મેાતી રસ્તા ઉપર ઉભા રહીને રામાયણ સાંભળવા લાગ્યા. તે સાંભળીને તે અત્યંત આનંદ પામ્યા. ઘેર આવીને તેણે તેના બાપને કહ્યું કે “બાપા ! આજ પંડિતજી દહેરામાં બેઠા બેઠા રામાયણ વાંચતા હતા. તે સાંભળીને મારા મનમાં તે શુંનું શું થઇ રહ્યું છે! મારી ઇચ્છા છે કે, હુ વિદ્યા ભણું અને પછી રાજરાજ રામાયણના પાઠ કર્યા કરૂં. તમે મ ભણવાને બદોબસ્ત કરી આપજો. ’
પિતાએ મેતીને કહ્યું કે “ બેટા! તું ભંગીનેા છેાકરેા છે, તને કેાઇ પાસે બેસવા તૈા દે નહિ, ત્યાં તું વિદ્યા શી રીતે લણવાના? ભગવાને આપણુ ભગીઓના ભાગ્યમાં વિદ્યાના આનદજ નથી લખ્યાને ! ’’
પણ મેાતી હિંમત ન હાર્યો. તેણે પિતાને કહ્યું કે ‘તમે જરા તપાસ તેા કરો. કદાચ કાઇ દયાળુ સજ્જન ભણાવવા ખુશી પણ હાય.’
પિતાએ નારાજ થઇને જવાબ આપ્યા કે “તું એ વાતેા નથી જાણતા. જેની આગળ હું વાંચવા-લખવાની વાત કરીશ, તેજ માણુસ નારાજ થશે. મતનીગાળા શામાટે ખાવી ? ''
પછી મેાતીએ પિતાને કંઇ પણ ન કહ્યું. બીજે દિવસે મેાતી ફરીથી તેજ દહેરા આગળ ગયેા. પંડિતજી રામાયણ વાંચતા હતા. મેાતી રસ્તાની એક બાજુએ બેઠે ખેઠે। રામાયણ સાંભળવા લાગ્યા. પંડિતજી રામાયણ વાંચી રહ્યા, એટલે મેાતીએ તેમને કહ્યું કે પંડિતજી ! મને પણ ભણાવે. પણ રામાયણના પાઠ કરીશ.” પંડિતજી હસીને ખેાલ્યા કે “જારે પાગલ ! તું તે રામાયહુને અડકી પણ ના શકે. ફરીથી જોજે કાઇ દહાડે! અહીં આવ્યા તા—”
ત્યાર પછી મેાતી કેટલાય માણસે પાસે ગયા. તેમને તેણે ભણાવવાની વિનંતિ કરી, પણ તેને કેાઇએ ભણાવ્યા નહિ. હા, કાઇએ તેને ગાળેા દીધી, કાઇએ તેને ધૂતકારી કાઢયેા ખરા. આથી પણ મેાતી નિરાશ ન થયેા. તેણે સાંભળ્યું કે, નિશાળના એક મહેતાજી ખૂબ દયાળુ છે. ખસ, તે તે નિશાળે જવા લાગ્યા; પણ કાએ તેની સાથે વાત સરખી પણ ન કરી. મેાતી રાજ નિશાળે જતા, કલાકાસુધી બહાર બેસી રહેતા અને રન્ન પડતાં ઘેર પાછે આવતા.
એક દિવસ ગુસ્જીએ તેને પૂછ્યું કે કરા! તું રાજ રાજ અહીં કેમ આવ્યા કરે છે? ત્યારે મેાતીએ આંસુભરી આંખે પેાતાની સઘળી વાત કરી. ગુરુજી બહુજ પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે ‘કાલથી તું સ્લેટ-પેન લેતેા આવજે, હું તને ભણાવીશ.'
મેાતીના આનના તેા પાર રહ્યો નહિ. તેણે પિતાને બધી હકીકત કહી સંભળાવી. પિતાએ તેને એક નાનકડી સ્લેટ આણી આપી. હવે મેાતી રેાજ નિશાળે જવા લાગ્યા. મહેતાજી તેને દૂર બેસાડીને રાજ થાડી વાર ભણાવતા હતા. મેાતી ઉત્સાહપૂર્ણાંક ચિત્ત દઇને પેાતાના પાઠ તૈયાર કરતા હતેા. ઘેાડાજ દિવસમાં મેતી હૈાશિયાર થઇ ગયેા. તે સારી રીતે ચે પડીએ વાંચવા લાગ્યા. ગુરુદ તેના ઉપર બહુ ખુશ થયા, તેને તેમણે એક રામાયણુ આપી અને તેને કહ્યું કે “બેટા! હવે તું આનદથી રામાયણતા પાઠ કર્યા કર. ભગવાન કરે તે તારી પેઠે બધાય ભગીએ રામાયણના પાઠ કરતા થા.”
હવે તે। મેાતી રેાજ રામાયણને પાઠ કરવા લાગ્યા. બધા ભંગીએ તેને ત્યાં રામાયણુ સાંભળવા આવવા લાગ્યા. ઘેાડાક દિવસ પછી તેમાંના કેટલાક માણુસાને રામાયણ વાંયતાં શીખવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com