________________
સર
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
૨૪–હિંદી માતાને ખાસ શીખવા જેવી બાબતા
અંગ્રેજ બાળકો હિંદી ખાળકે કરતાં વધારે તંદુરસ્ત, હિંમતવાન અને ચાલાક હેાય છે. કેમકે - (૧) અંગ્રેજ સ્ત્રીએ પેાતાના દરેક બાળકના જન્મ પહેલાં ‘એન્ટી-નેટલ ક્લીનીક'માં હાજરી આપે છે.
(ર) અંગ્રેજ સ્ત્રીએ પેાતાનાં બાળકાને જન્મ ખાસ સુવાવડખાનામાં આપે છે; અને જેએ ઘેર જન્મ આપે છે, તેઓ કુશળ દાયણેાની માવજત હેઠળ ાય છે.
(૩) અગ્રેજ સ્ત્રીએ પેાતાનાં બાળકાને દર પંદર દિવસે ઈન્ફન્ટ વેલફેર સેન્ટરની મુલાકાતે લઇ જાય છે અને એક કુશળ માતા બનવાનું જ્ઞાન હાંસલ કરે છે.
(૩) અંગ્રેજ માતાએ પેાતાનાં બાળકાને દિવસના વખતે ઘડિયાળના નિયમિતપણાની પેઠે પોતે મુકરર વખતેજ ધાવણ આપે છે અને રાત્રે કદી પણ ધવરાવતી નથી.
(૫) અંગ્રેજ માતાએ બાળકને ધાવણુથી છેડવવા પછી દરાજ એક પેન્ટ દૂધ આપે છે, કદી પણ બાળકને ચ્હા તે પાતીજ નથી. એને બદલેા છૂટથી પાણી પાઇને વાળી આપે છે. (૬) અંગ્રેજ માતાએ બાળકાના ખારાક માખીઓથી બચાવી રાખે છે.
(૭) અંગ્રેજ માતાએ દરરાજ સાદું અને તંદુરસ્તીને માફક આવે એવુ ભેાજન તૈયાર કરે છે, જે મેટા ભાગે તાજા ફ્રૂટ અને શાકભાજીનુ બનેલું હોય છે.
(૮) અંગ્રેજ માતાએ પોતાનાં બાળકાને દરરેાજ નવરાવી સાફ અને સુધડ રાખે છે. (૯) અંગ્રેજ માતાએ પેાતાનાં બાળકાને રાત્રે છ વાગે સુવાડી દે છે.
(૧૦) ઓરડાની દરેક બારી દિવસ અને રાત્રે ઉઘાડી રાખવામાં આવે છે, જેથી હવા આવ-જાવ કરી શકે છે.
(૧૧) અંગ્રેજ મરા પેાતાની સ્ત્રીઓનું દરરાજનું કામકાજ ઘણેક દરજ્જે સહેલ અને આસાન બનાવે છે.
"
( દૈનિક “ હિ ંદુસ્થાન ”ના એક અંકમાંથી )
૨૫-ગળાંની ટેાનસીલ કઢાવવાથી થતા લાભા
વાશિગ્ટન ખાતે મળેલી તખીએાની સભામાં રાચેસ્ટરવાળા ડા॰ કયસરે ાતે મેળવેલા લાંબા અનુભવ ઉપરથી એવા પ્રકાશ નાખ્યા છે કે, જે ખાળકાનાં ગળાંનાં 2।નસીલે કાઢવામાં આવતાં નથી તે ખળકા કરતાં, જેના ટાનસીલે। કાઢવામાં આવે છે, તેઓમાં હૃદયરેાગ સાધારણ રીતે ણે આછે. જોવામાં આવે છે. ડૉ॰ કયસરે આ અનુભવ સ્કૂલેામાં જતાં પચાસ હજાર આળકાની કરેલી ખરીક તપાસ ઉપરથી મેળવ્યા છે.
ગળાંનાં ટાનસીલે। કઢાવવાથી જે બીજે લાભ થાય છે તે એ છે કે, આવાં બાળકોને સંધિવા અને ‘સ્કાર્લેટ જ઼ીવર' નામને તાવ લાગુ પડવાના ધણા આÔા સભવ છે. સ્કાર્લેટ પીવરનાં વિશેષ લક્ષણ ગળામાં સેજે આવવા સાથે શરીર ઉપર ક્િક્કા રાતા રંગનાં ચાઠાં દેખાવા માંડે છે. આ પછી તે ઘેરે! લાલ ચટક રંગ પકડે છે અને છઠ્ઠું કે સાતમે દિવસે ચામડી ઉપરથી ઝીણી ઝીણી પાપડીએ પઢી ચામાં નાખુર્દ થવા સાથે તાવ પણ ઉતરી જાય છે. આ તાવને સાધારણુ રીતે “લાલ તાવ”તરીકે ઓળખવામાં આવે છે.
( દૈનિક “હિંદુસ્થાન”ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com