________________
શુભસ’ગ્રહ–ભાગ ત્રીજો
સદરહુ ઉપેક્ષાથી થયેલા પ્રથમ અન–સંસ્કૃતિની શિથિલતા છે.
મુસલમાન ચઢાઇએની પ્રથમ અનરૂપ અસર તે એજ કે, વણ અને આશ્રમેાના સંસ્કારેની વ્યવસ્થામાં ખામી આવી ગઇ. તે ખામીનું પ્રત્યક્ષ સ્વરૂપ એ છે કે, બ્રાહ્મણવ ના સંસ્કાર તે બ્રાહ્મણાએ તેમના અરણ્યવાસ અને એકાંતવાસની નિવૃત્તિમાં જાળવી રાખ્યા; પણ બ્રહ્મચર્ય-આશ્રમની સંસ્થા તેએ પૂર્વવત્ જાળવી શકયા નહિ. વૈદવ્રત અને સ્વાધ્યાયપ્રવચન જતાં રહ્યાં, તેમાં પણ વેદવ્રતને કેવળ લેાપજ થયે; અને તેથીજ તેમના સ્વાધ્યાયપ્રવચનમાંથી ચમત્કાર જતા રહ્યો. શાપાનુગ્રહ સામર્થ્યનું મીઠું. વળી ગયું, હુદ્બળ અને સંકલ્પસિદ્ધિચાલ્યાં ગયાં. બ્રાહ્મણેતર વર્ણીના સંસ્કાર લેપ પામ્યા. બ્રાહ્મણેતર વર્ણો સંસ્કાર અને સ્વાધ્યાયરહિત બની મતિ મિશ્રાંàત્તિ ને ખદલે વિદ્યાર્થીના આશીર્વાદ ' થી બ્રાહ્મણુતાના આડંબર દર્શાવવા લાગ્યા. કામળાનાં પ્રાઇળસ્ત્ર પ્રહ્મચર્યાપ્રજ્ઞાચતે-અર્થાત્ બ્રાહ્મણેાતુ બ્રાહ્મણુપણું વિધિવત્ બ્રહ્મચર્ય' પાળવાથીજ ઉત્પન્ન થાય છે. આવા શાપ કે આશીર્વાદ આપવાના સામર્થ્યવાળા બ્રાહ્મણુપણાના મૂળરૂપ બ્રહ્મચર્યના તે ઉચ્છેદજ થઇ ગયે; ત્યારે વિદ્યાર્થીના આશીર્વાદની ડંકાસ ચાલી. જ્યારે શાષવસામર્થ્યવાળુ-વેદવ્રતવાળું બ્રહ્મચર્યાં. રખાતું, ત્યારે નમ્ર બ્રહ્મચારી વિનીતભાવે મળત મન્નાં વૈદિ કહેતા, અને હવે વિદ્યાર્થીના આશીર્વાદ ’ તે દમામ ! ‘ખાલી ચણા વાગે ધણા !! '–એ કહેવતના અમલ થયેા. આથી લગ્ન અને ગર્ભોધાનના સમયસબધી હિંદુત્વ અને હિંદુજનતાની સંખ્યાના રક્ષણ અને વૃદ્ધિના જે સર્વોત્તમ નિયમેા પાળવાજ પડતા હતા, તે નિયમેા શિથિલ થઇ ગયા. પરિણામે હિંદુસમાજ ખળ, સંખ્યા અને સુવ્યવસ્થામાં હીન થતા ગયા અને ખીન્ન પુનેક અનર્થી એક પછી એક ઉપસ્થિત થયા. આ એક પ્રકારના અનઃવિષે ટુકામાં મે' ઉલ્લેખ કરી દીધા છે.
"
',
વર્લ્ડ
.
અનોના બીજા પ્રકાર
ઉપર વર્ણવી ગયા તે પ્રમાણે હિંદુપ્રજાની આંતરસ'સ્કૃતિમાં શિથિલતા થવાથી ખીજા એક પ્રકારના ખાદ્ય અનર્થીના સમુદાય પણ હિંદુસમાજમાં પેઠા. એ ખીજે અન સમુદાય વિદેશીઓના અને વિધી એના સંસૌથી ઉપજેલા અનર્થોને સમુદાય છે. આથી હિંદુએનું સ્વાભિમાન નરમ પડયું. વિદેશીઓની તથા વિધી એની જે સૂગ હિંદુએસમાં હતી, તે નરમ પડી ગઇ. કાંઇક આના જેવીજ સૂગ ગેારા લેાકેાની પ્રજાએ તે અન્ય રંગની પ્રજાએ સામે છે; તેજ પ્રમાણે પ્રત્યેક પ્રજાને ઘેાડે કે ઘણે અંશે અન્ય પ્રજા સામે છે. તેની સામે દરેક પ્રજા માંહેના શુષ્કજ્ઞાનીએ અથવા જ્ઞાનભાસીએ અથવા નાનાભાસીએ . પરમતસહિષ્ણુતાના પાઠ શીખવવાને માથાફેડ કરી રહ્યા છે, પણ તે માથાફેડ ફોકટ છે; કારણ કે એ પ્રજાએની જે એફબીનવિરુદ્ધ સૂગ છે, તે નૈસર્ગિક એટલે પ્રકૃતિસિદ્ધ છે. તેમાં કાઇ પણ પ્રકારે માનવજાતિનું કે વ્યક્તિઓનું અકલ્યાણ નથી. કર્મનિષ્કાની નિશાળ પ્રમાણે એ માનવવિકાસના વિવિધ દરજ્જા પ્રમાણે પ્રગતિજ કરાવનાર છે, સંકરતાને અટકાવનાર છે. શ્રીકૃષ્ણ પરમાત્માએ ‘કૃત્તિવાં નોર્થાત ' વગેરે વાકયેા ગીતામાં કહ્યાં છે, તેનેા ભાવ પણ એજ સૂચવે છે; પણ મિથ્યા જ્ઞાની અને વિદેશી ચેપવાળાં મનુષ્યા સદરહુ નૈસિર્ગીક સૂગને કાઢી નાખવાને જૂઠા ઉદારભાવથી નકલ કરવાના અને કરાવવાના ઉપદેશ ફેલાવી રહ્યા છે. આમાંજ હિંદુજાતિનાં અને હિંદુધર્મના સમૂળ ઉચ્છેદનાં બીજ વવાઇ ચૂક્યાં છે. જ્યાંસુધી એ ખીજાને નાશ કરવામાં નહિ આવે, ત્યાંસુધી હિંદુપ્રજા પ્રલયના જડબામાં જકડાયલી છે, એ સમજવા જેટલા પણ બુદ્ધિને પ્રકાશ મળવેા અશયજ છે.
ઉપર જણાવેલા બે પ્રકારના અનર્થાના કારણ-કાર્ય-ભાવ
ઉપર જણાવી ગયા તે બંને પ્રકારના અનર્થોં પૈકીના પ્રથમ પ્રકારના અનર્થી તે ખીજાં પ્રકારના અતર્થાંના કારણરૂપ છે; અને ખીજા પ્રકારના સદરહુ અનર્થી તે પ્રથમ પ્રકારના ઉક્ત અનર્થીના કારૂપ અનર્થ છે. આ બીજા પ્રકારના અનર્થીએ કયુારનીએ હિંદુપ્રજાને અને તેના પ્રાત્વને નાબુદ કરી નાખી હેત; પણ હિંદુધર્મના સંસ્કારી અને તે સૉંસ્કારાની અસર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com