________________
KR
સ્થુલસ ગ્રહ–ભાગ ત્રીજો
મૂકીશ, એવી તેતે ખાત્રી હતી; પરંતુ ત્યાર પહેલાંજ તેને ત્યાંથી વિદાયગીરી મળી. રાજ્યમાં થતા અન્યાય દૂર કવાની તેની દૃઢ પ્રતિજ્ઞા હતી. કાન્ડ્રુત્યુનું અહિત કરવાને ટાંપી રહેલા બીજા એક રાજાએ જે રાજાને ત્યાં કૅન્મુત્સુ મત્રીપદે હતા, તે રાતે ૮૦ સૌંદર્યવાન કળાવાંતિણી નજરાણાતરીકે મેકલી. તેના મેહમાં લપટાને એ રાજાએ કા‰સુને તેના અધિકારપરથી દૂર કર્યો. અહીંજ તેની સુરાજ્યવ્યવસ્થાની પ્રતિજ્ઞાની પ્રતિશ્રી થઈ !
લાઉત્સી” નામને ખીજે એક સપ્રદાયપ્રવર્તક કાન્કુત્સુના જેવાજ થઇ ગયા. એનું તત્ત્વ એવું હતું કે, સારાની સાથે સારા તે ખરાબની સાથે પણ સારા. ન્યાયને ન્યાય તે અન્યાયનેયે ન્યાયજ, સૌજન્યને સૌજન્ય અને દુષ્ટપણાને પ્રતીકાર પણ સૌજન્યથીજ કરવે; પરંતુ કૅન્ડુસુનુ' તેમ નથી. તેને એક વાર પૂછવામાં આવ્યું કે, ‘“દુષ્ટપણાને જે સારાપણાથી પ્રતીકાર કરે છે, તેની ખાખતમાં આપને શે મત છે ? ''
અહીં કાન્કુસુએ સામેા પ્રશ્ન કર્યો:- તેા પછી એવે! માણસ સારાપણાના બદલા કેવી રીતે વાળી શકે ? યાગ્ય રીત તે। એ છે કે, માણસે જેવાની સાથે તેવા થવુ. સૌજન્યને બદલે સૌ-’ જન્ય અને દુષ્ટતાના ખદલા દુષ્ટતા.” ઢાંસાને ઢાંસા ને ધક્કાને ધક્કો, એજ તત્ત્વ તેને માન્ય હતું; એમ આ ઉપરથી જણાય છે. આટલા પૂરતું તેનું રામદાસ ને લેાકમાન્યની સાથે સામ્ય દેખાય છે.
કાન્ડુસુનામાં આત્મવિશ્વાસ બહુ હતા. વર્તમાનકાળની સુધારણા સારૂ ભૂતકાળની સ્થિતિ તરફ નજર દોડાવવી તેને ઈષ્ટ લાગતું હતું. પૂર્વજોના ઉપયુક્ત રીતિરવાજોની સ્થાપના તેને ક્રીથી કરવી હતી. તેમ કર્યો સિવાય લેાકેા સુખી થવાના નથી, એવી ” તેની દૃઢ માન્યતા હતી. કેવળ લાકકલ્યાણુ એજ તેની અખંડ ચળવળનું એકમાત્ર ધ્યેય હતું. તેના વિચાર, તેના પ્રવાસ અને તેણે સહન કરેલાં દુઃખા ધ્રુવળ લાકકલ્યાણને માટે હતાં. ધાર્મિક વિધિના આચાર તરફ તેનું વલણ વિશેષ હતું ખરું, પણ અહીં' એ સુદ્ધાં કખુલ કરવુ જોઈએ કે, જે લેાકેાનું સ્વાભાવિક વલણ ધાર્મિ ક આચાર તરફ હાય છે અને જેમને અમૃત તત્ત્વ સિદ્ધાંતેાની બરાબર સમજ પડતી નથી એવા લેાકેાને શિથિલ થયેલા ધાર્મિક વિધિ ને આચાર ફરીથી શીખવવાની સમાજશાસ્તાઓતે જરૂર પડે છે. એ સિવાય શાબ્દિક ધર્મતત્ત્વાની તેમની ઉપર જરા પણ અસર થતી નથી.
ઉપર કહી ગયા તે પ્રમાણે કૅન્કુત્સુ એ કાઇ ધ સસ્થાપક નહેતા, પણ પુરાણજીર્ણોદ્ધારક હતા. તે એક સંપ્રદાય-પ્રવક હતા. તેની ગ્રંથરચનામાં નાવીન્ય ચિતજ છે. તેણે પુરાણ ગ્રંથાનુંજ ફરીથી પ્રકાશન કર્યું. પ્રથમથીજ અસ્તિત્વમાં આવેલા વિસ્ખલિત વિચારાનું તેણે સંકલન કર્યું". એ વિચાર તિહાસ, કાવ્ય ને નીતિ વગેરે વિષયેાપરના હતા. ચીનનાં આ જૂનાં
પુસ્તકા નીચે પ્રમાણે છેઃ—
(૧)—યિ—કિ ંગ—સ્થિત્યંતરવિષયક પવિત્ર ગ્રંથ, (૨) શુ-કિંગ-ઇતિહાસમ્રંથ,(૩) શિ-કિગકાવ્યગ્રંથ, (૪) લિ-કિંગ-આચારમાધક ગ્રંથ.
(૧) ચિ-કિંગઃ——આ ગ્રંથમાંના મૂળ મુદ્દાઓનું ઉત્પાદકત ફૂ-હિ' નામના પુરુષને હેાવાનું મનાય છે. આ પુરુષ ઇ.સ. પૂ. ૩૦૦૦ વર્ષ પર થઇ ગયા. એ ગ્રંથનુ અધ્યયન ખુદ કાન્કુસુએ ખૂ" મન લગાડીને કહ્યું હતું. તે કહેતા કે “મારૂં” જો આયુષ્ય હજુ વધે તે હું બીજા ૫૦ વર્ષ સુધી આજ ગ્રંથને અભ્યાસ કરતા રહીશ.
(૨) શુકિંગઃ—આ બુદ્ધથમાં બીજા સે। નાના નાના થૈનેા સમાવેશ છે. એ પૈકી હમણાં પાઁ ગ્રંથ ઉપલબ્ધ છે. એમાંના જૂના ગ્રંથાના રચનાકાળ ઇ. સ. પૂ. ૨૩ મા સૈકાનીએ પહેલાંના છે તે ખીલકુલ નજીકના કાળ ઇ.સ. પૂ. ૮ મા સૈકા પહેલાંના છે.
·
(૩) શિ-કિંગઃ—આ કાવ્યસંગ્રહના ૩૧૧ વિભાગ છે. એમાંથી હમણાં ફકત ૩૦૫ જ ઉપલબ્ધ છે, એનેય રચનાકાળ ઇ. સ. પહેલાંના ૧૨ મા શતકથી ઇ. સ. પહેલાંના છઠ્ઠા શતક સુધીના છે. “આ કાવ્યગ્રંથ જેણે વાંચ્યા ન હેાય તેની સાથે ખેલવુ' પણ્ યાગ્ય નથી. આ ગ્રંથ જેણે વાંચ્યા હાય, તેના મનમાં નીચ કલ્પના કદી પણ નહિ આવે” એમ કૅાન્ડ્રુત્યુ કહેતા હતા. (૪) લિ-કિં'ગ:-~આમાં “ચૌ” રાજવ‘શની કારકીર્દિની વેળાના ધર્મવિવિધતુ તે આચારાનુ સંકલન કરેલું છેને કાન્નુત્યુની કહેવતોને પણુ વચમાં વચમાં તેમાં પાછળથી ઉમેરવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com