________________
૧૧૦
ગુણસહુ ભાગ ત્રીજો
મજ્ઞ સનાતની સારી પેઠે સમજે છે; છતાં પણુ આ વિષયમાં અજાણ્યા હિંદુ ભાઇએને ખ્યાલ આપવાને કેટલાંક ખાસ ઉદાહરણા આપીને લખવાની જરૂર પડે છે. જે વ્યક્તિએ જાહેર રીતે હિંદુ-મુખ્ય-દલની સંતિ(સ`ગતિતા)માં હાનિ કરનારી પ્રવૃત્તિએ હાલ કરી રહી છે, તેમની જાહેરપ્રવૃત્તિ અને યાગ્યતાવિષે અમારે સ્પષ્ટ રીતે કહેવુ' પડે તે તેમાં અમારા હેતુઅમારા મુખ્ય હિંદુ–દલના સંરક્ષણુને-શુદ્ધ હેતુ છે, ક્રાઇને ખાટું લગાડવાનેા કે કાને ખોટુ દેખાડવાને અમારા હેતુ નથી,
પેાતાને સુધારક માનનાર અને રાજપ્રકરણી આગેવાન ગણાવનાર ઘણાં મનુષ્યાએ અને તેમની ટાળકીએ એ તેમનુ બનતુ કરીને હિંદુજાતિમાં ધાર્મિક અને સામાજિક વર્ગીકરણ નહિ, પણ વૈમત્ય અને સંકરત્ન ઉપજાવવાનુ` કા` માંડયું; પણ તેઓ તેમાં સફળતા પ્રાપ્ત કરી શક્યાં નહિ. નવ સંસ્કારમાં સૌ ફરતાં સ્વતંત્ર રીતે આગળ વધેલું ટાળુ તે બ્રહ્મોસમાજ છે. તેમાં હવે વતીને ઉમેરે થતા. નથી. એટલે સુધારકમન્યાને એ પ્રયાગ આટલેથીજ અટકયા. આસમાજે વેદનું એઠું' અને યજ્ઞકુંડનું કમઠાણ આગળ વધ્યું, તેથી કેટલાક મ નહિ સમજનાર સનાતનીએ તેમાં ખેચાયા; પણ તેએ આર્ય સમાજના સિદ્ધાંતને માનનાર પૂર્ણ અંશે નથી. કેટલાર્કા તા આ સમાજથી અણુઘ્નનાવ કરી પાછા તેમાંથી બહાર નીકળ્યા; તેજ પ્રમાણે આ સમાજમાં કેટલાક અનલ સુધારા પણ છે. તેમને નથી વેદની સાથે લેવાદેવા કે નથી યજ્ઞનું કામ. નિર’કુશ સુધારણાને નામે સ્વચ્છંદાચારના પ્રચાર એજ એ મનુષ્યેાના હેતુ છે, તેથી આ પ્રયાગ પણ પટેલની ઘેાડી પાદર સુધીની પેઠે છે. શુદ્ધિસંગઠનથી કચરાપૂને એકડેા કરતાં પણ કાંઇ ચુત આય સમાએની સંખ્યા વધી નથી. આ સમાજમાં સમાજી અને નાતમાં હાજી'' એવાં સંખ્યાબંધ માણસા છે. વળી સુધારક નામપર જનતાને એવી તા અરુચિ છે કે તેમની વાતને એક તરંગી ભ્રષ્ટતાની વાતતરીકે ઉવેખી કાઢે છે. તેથી જનતાને એ “ સુધારા પર રુચિ ઉપજાવવાને તે પક્ષના લેાકેા વિવિધ યુક્તિએને આશ્રય લે છે. હિંદુજનતામાં કેટલીક વ્યક્તિઓ અને ટાળીએ વિશૃંખલ હેાય છે; તેમજ કેટલાક ભેાળા પણ હાય છે. તેઓ એ યુક્તિઓમાં ફસાય છે. આવી યુક્તિએ સનાતની આચાર્યાભાસા ખડા કરી, સનાતનીએમાં ભગાણુ પાડવાની હાય છે. પ્રજામાં ચાલેલી અસહકારી અને ખીલાફતની સંયુક્ત હિલચાલનેા લાભ લઇ ભારતીકૃષ્ણ જેવી વ્યક્તિને અનભિજ્ઞાએ અને યુક્તિબાજોએ આચાયૅભાસતરીકે ચલાવેલ છે. શ્રી શાંત્યાનંદ સરસ્વતીને શ્રીમંત ગાયકવાડ સરકારે દ્વારકાપીઢના શંકરાચાય બનાવવાની પણ એવીજ સુધારક પક્ષની યુક્ત ચેરેલી હતી; તેવીજ યુક્તિનું ફળ ડા. કૂ કાટિ. એ હેતુવાદીએના શંકરાચાર્ય કાલ્હાપુર રાજ્યના પેંતરાથી રાજપ્રકરણના ક્ષેત્રમાં વાજ્યા કરે છે. આ બધી પ્રવૃત્તિમાં અનભિજ્ઞ મતલક્ષી વ્યક્તિએ અને ટાળીએ ભળીને અપાર હાનિ હિંદુત્વને સમાજ- • સુધારાને નામે અને રાજપ્રકરણને આગળ ધરીને પહાંચાડવામાં આવે છે. મદ હિંદુએ આ અધુ' સમજે છે; પણ વિશ'ખલેા અને અભિજ્ઞા, આવી પ્રવૃત્તિઓને જો કે તેમનું કાંઈ વળતું નથી તેાપણુ-એક વિસંવાદી સુરતરીકે નિભાવવા મહેનત કરે છે. મુખ્ય સનાતન હિંદુદલ આ વિસવાદી સૂર તરફ વિરાધ કે ઉપેક્ષા દર્શાવે છે, તેપણ સુધારકમન્ય પક્ષ આ રીતે મુખ્યહિંદુ–દલને ક્ષેાભ પમાડવા પ્રયત્નશીલ રહે છે. આ મેટાં મોટાં ઉદાહરણેા બતાવ્યાં, પણ આવી બીજી અનેક યેાજના ધર્મ અને જાતિને નાબુદ કરવા વિધી પક્ષ તરફથી કરવામાં આવે છે. આમાં શેફીઆ કે પટેલીઓ બનવાની આતુરતાવાળા વાલમેલીઆઓ અને અર્ધદગ્ધ તાલમેલીઆ બડેખાંએ ધર્મને અને જિતને જોખમાવી પેાતાની વિવિધ મતલએ સાધવાને મચી રહેલા છે. ટુકામાં સૂચવવાનું કે, આથી હિ ંદુધને અને જાતિને અપાર જોખમને સ`ભવ છે. તે જોખમના તણખા અને છમકલાં હવે નજરે પડતાં જાય છે; છતાં ઘાલમેલી અને તાલમેલીઆ વ્યક્તિએ પેાતાના મિથ્યાભિમાનમાં આંખેા મીચી આગળ વધ્યે જાય છે. પ્રજાએ અને પ્રજાના હિતસ્વી આગેવાને એ શા ઉપયેા સવર લેવા જોઇએ, તે નમ્રપણે જણાવવાનું હવે આકી રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com