________________
લસ ગ્રહુ લાગ મળે
આને મંજીરાની મદદથી, કાન કેળવવાની શરૂઆત કરાવવામાં આવે છે. હાથની તાળી અને મછરા સાંથે કંઇક અભ્યાસ થયા પછી, ધીમે ધીમે તેમને દિલરૂબાદ્વારા આગળ ચલાવવાનું કાર્ડ શરૂ થાય છે. પછી દિલરૂબા તેમના હાથમાં સોંપી, પેાતાને હાથેજ સૂર કાઢતાં શીખવી, તે પ્રમાણે કાન અને હાથને સાથે સાથે પદ્ધતિસર કેળવી, સંગીતમાં આગળ પ્રવેશ કરાવવામાં આવે છે. દિલરૂબા આ કામમાં ઘણાજ બધએસતા જણાય છે. સીતાર પણ પડાવાળું વાજીંત્ર છે, પરંતુ તે તેમને તેટલુ રૂચતું જણાતું નથી. (ઊં) એક વાર દિલરૂબા પર હાથ ખેડા, એટલે સારા અભ્યાસ થતે, ત્રણ ચાર વર્ષીમાં, વિદ્યાથી
દરાજના પાકા મહાવરા રાખે છે તે, આશરે પખવાડીઆમાં કે મિહનાના મહાવરામાં હાર્મોનિયમ, કૈાન્સરટીન, પીડલ, મેડેલીન, સાર'ગી, વાંસળા વગેરે ગમે તે વાજી ંત્ર જાતેજ વગાડતાં શીખી શકે છે.
(ઋ) આંધળાએ એજ પ્રમાણે સાથે સાથે તબલા પણુ દેવતાઓની માકજ શીખવ્યાથી વગાડી શકે છે. એમાં પણ કાળ જતે, કામ કરતાં કરતાં, હાથ અને કાન કેળવાય છે, તેમ તેએ સારી પ્રવીણતા પ્રાપ્ત કરી શકે છે. તાલ, માત્રા અને સૂરને સમજી તે પર ધ્યાન આપે એ સઘળું આંધળાએ ધીમે ધીમે આપે!આપ કરી શકે છે. આ દિશામાં રસ લઇ કામ કરનારાઓનુ ભવિષ્ય ઉજ્જવળ જણાય છે.
૨-~~અહીં શીખી પાર ઉતરેલા વિદ્યાર્થીએ મુંબઈ અને કાઠિયાવાડ, કચ્છ અને યુ. પી. અને હિ'દના ખીજા ભાગેામાં સંગીત શીખવી સારી રીતે ગુજરાન કરી શકે છે. એમાંના સારાએ તે દેખતાઓની શાળાઓમાં પણ છેકરા, છેકરીએ, એમ તમામને શિક્ષણ આપે છે. ખબર કાઢતાં આવા આંધળાએની કમાઇ રૂા. ૧૫૦) થી ૨૦૦) અને ૨૫૦) લગણું થાય છે. એક હલકી પંક્તિના અભ્યાસીએ પણ રૂા. ૩૦-૪૦) માંથી જતા નથી, એમ જણાય છે; પણ આ સઘળી કમાઇ મેટાં શહેરામાંજ થાય છે. ગામડામાં વસનારા આવા વિદ્યાર્થીઓને આવી તક કે લાભ મળતા નથી; પણ ગામડાંઓમાં ખર્ચ ઓછું, જીવન સ્વચ્છ, હવાપાણી સારાં, હરવા-ફરવાની હાડમારી ઓછી, એટલે સતેાષ માની રહેનારા કથાકારે, ભજન ગાનારા અને કીતન કરનારાએ જો ભગવાનની ભક્તિ તરફની વલણવાળા હેાય છે તે તેમને તેા ત્યાં સાર્ ફળે છે. મેટાં શહેરાની, સહેલ-સપાટામાં મઝા માનનારા આંધળા શહેરાની ગંદી જીંદગીમાં ક્રૂસાઇ જાય એવા ભય ભારે છે. નાટકશાળાઓમાં અથવા ખાનગી હલકી પંક્તિની સ ંગીત મંડળીઓમાં કામ કરવામાં, ખાવાપીવાના, ચડસ લાગવાના અને અનેક ન ઈચ્છવા જેવા સહવાસમાં રહેવાના એટલેા પ્રસંગ બને છે, તે આંખે અડચણવાળા તેમાં વહેલા ફસાઇ પડે છે. આંધળાઓને કામે લગાડનાર ભાઇબહેનેાએ આ દિશામાં ખાસ લક્ષ આપવુ ધટે છે.
૩--દેશ, આંધળા સંગીતમાં શું કામ કરી શકે છે તેથી તદ્દન અાણુ લાગે છે. દેશનું ધ્યાન, આંધળા સંગીતમાં શું શું ચેાસ કરી શક્યા છે, એ તરફ લક્ષ દેશરાવે તે અધેાહારની આ દિશામાં લેાકેા ધીમે ધીમે રસ લેતા થાય, આંધળાઓને તેમના જ્ઞાનના પ્રમાણમાં કામ મળે, દેશપર તેઓ ખેાજારૂપ થતા અટકે અને દેશસેવાનુ પહેલુ કાર્ય પેટી કમાઇ, સ્વતંત્ર થઇ, સમાજને પણ યથાશક્તિ ઉપયાગી થાય. આ અંગે નીચે ઘેાડીક વિગતેા ટાંકું છુંઃ(અ) આ શાળાના એક વિદ્યાર્થી આજે મુંબઇની એક જામેલી દેખતાઓની હાઇસ્કૂલમાં કેટલાંક
વથી સંગીત શિક્ષકનું કામ કરે છે.
(આ) ખીજા એક ભાઇ, આ શાળા છેડ્યા બાદ, મુંબઇનું પાણી માર્ક ન આવવાથી, અમદાવાદની એક જાણીતી કન્યાશાળામાં કન્યાઓને સંગીત શીખવવાના કામમાં, છેલ્લાં બે વર્ષાથી શકાયા છે.
(૪) ત્રીજા એક ભાઇ, છેલ્લાં દશ વર્ષથી, લેોનાવલાની હોટેલમાં સંગીત કરે છે; અને પેાતાના સારા કામથી સાબ આપી, માલેકની મહેરબાની તથા વિશ્વાસ મેળવી, આંખે અડચણ હેાવા છતાં પણુ, હાટેલની વ્યવસ્થાનુ અટપટુ કામ પણ હવે તે ઉપાડે છે, એમ સ’ભળાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com