________________
૧૦૮
શુભસંગ્રહુ-ભાગ ત્રીજો
ઉડ્ડાવી લીધી અને એ પરદેશી અને પરધી' રાજ્યસત્તાને હાથે મળેલી કેળવણી અને ઉત્તેજનાથી તૈયાર થયેલા યુવકેા તે પ્રજાના આગેવાન ધીમે ધીમે થઇ ગયા. સરકારે આ યુવાને પોતાના સેવા બનાવ્યા. નિશ્રયપૂર્ણાંક દર માસે વખતસર મળતા પગારથી આ યુવકા એડ્ડીકર અને મેપરવા બની ગયા. તેમાં વળી તેઓ રાજદરબારનાં વિવિધ ખાતાંએની કચેરીએમાં ગાદીએ–ખુર શીએ ચઢીને બેસનાર થયા હતા. કાઇને હુકમ ફરમાવવાની સત્તા તે કાષ્ઠને તે હુકમને! અમલ કરવાની પદ્ધતિમાં કરવામાં થેાડા કે ઘણેા હાથ હતેાજ. રાજા અને પ્રજાની વચમાં સંસારમાં અનેક કાર્યોને સબંધ ! છેજ; તેથી બીજા પ્રજાજને આ સરકારી તેાકરેને મુમિાન અને કમાતા-ધમાતા ગણી તે તરફ માનની નજરે જોતા. તેમની સાથે સગા-સબ્ધ અને દેસ્તીમાં પણ પ્રજાજને એક પ્રકારે ઝુકું અને અભિમાન ધરવા લાગ્યા. તેજ પ્રમાણે કાર્ટમાં જઇને વાક્ચાતુર્ય અને અક્કલની આંટીઘુટીએના તાડ કરાવનાર વકીલે પણ તેવાજ માનપાત્ર થઈ પડયા. સરકારની પદ્ધતિ પ્રમાણે કેળવાયલા ડાકટરા પણ તેવાજ પૂજાવા લાગ્યા. અરે સરકારી રીતે શરામાં કરનાર એન્કના નેાકરેા પણ બુદ્ધિના ઈજારદાર ગણાવા લાગ્યા અને જે કાઇ સરકાર સાથે દૂરના પણ સબંધ ધરાવે એવા ધંધા સાથે-સાળાને સાળા દૂરના પણ-સંબંધ ધરાવતા હાય, - તે સત્તતરીકે તેમજ સર્વશક્તિમાનતરીકે મદદને માટે અને સર્વવ્યાપકતરીકે વ્યવહારમાં ગણાવા લાગ્યા. સરકારી નાકરા પૈકી જે પેન્શનરેા થતા તેએ નાતજાતમાં પટલાઇમાં ભાગ લેનારા અને બુદ્ધિના સાગર ગણાતા. આવા ખેડ્ડીકરા અને બેપરવા વર્ગમાંથી પ્રજાના આગેવાને ની પલટણ ઉભી થઇ હતી. આવા આગેવાનાને પહેલે જમાના કાંઇક પ્રાચીન હિંદુ
ને સંસ્કાર વધારે ભાગે ધરાવતા હતા; પણ ખીન્ને જમાનેા હિંદુ નહિ પણ કેવળ માણસતરીકેજ ગણાવામાં અને આચારવિચારમાં રહેવામાંજ મેટાઇ સમજવામાં લાગ્યા. હિંદુત્વ એ બીજા જમાનાના આગેવાનેાના મનમાં કેવળ ગૌણ થઇ ગયું હતું; અને ત્રીજો જમાનેા તા મનુષ્યપણામાંથી સામાન્ય પ્રાણીત્વમાંજ ઉતરી પડવાના વેગવાળી પાશ્ચાત્ય પ્રજાને ચેલેા બન્યા છે. તે પેતાને હિંદુ જનસમાજ કરતાં ઘણાજ આગળ વધેલે સમજે છે. પેાતે આગળ વધેશે। હાવાથી પાછળ રહેલા સધળા હિંદુસમાજને દોરવાનેા અને દેારાયે ન દોરાય તે તે તેને નાક પકડીને ઘસડવાના પેાતાને હકદાર માને છે. આવા વર્ગમાંથી હાલના આગેવાને થયા છે.
નવા આગેવાનાની આગેવાનીનું ફળ
આ આગેવાને એ હિંદુપ્રજાને એવે રસ્તે દેરી છે, કે જે રસ્તાની પૂરી માહિતી તે આગેવાનાને પેાતાનેજ નથી, તે રસ્તાને તેમને માહમાત્ર છે. તેએ પાતાની વિચારશક્તિની નિર્મળતા ને પ્રત્યક્ષ પરિણામે જોવા છતાં પણ સમજી શકતા નથી. એ આગેવાને થાક અને તદ્રામાં પરાવલી ખની ગયેલી તેાપણુ સમગ્ર હિંદુજનતાની પ્રકૃતિ અને સ્થિતિ શી રીતે સમજી શકે ? હિંદુંજતતાના અંતરાત્મા પોતાની પ્રકૃતિ સમજેછે. ઝાંખા પણ પ્રતીતિજનક ખરા ખ્યાલ હિંદુજાતિને પેાતાની પ્રકૃતિને છે. હિ ંદુજાતિ પેાતાની પ્રકૃતિને અનુકૂળ અને હિતકર પેાતાના પ્રાચીન માને અને તેના સ્વરૂપને અસ્પષ્ટ રીતે પણ વિશ્વાસપાત્રરીતે ઓળખે છે. આથી નવા આગેવાના પાછળ હિંદુ જનતા ધ્રૂજતે પગે અત્યત આનાકાની સાથે બાર માસે બે ગજની ગતિથી ચાલે છે. વખતોવખત આગેવાનપર ગુસ્સે થાય છે, તેમતે તિરસ્કાર પણ કરે છે અને ઘણીવાર તે! જનતા પેાતાના શંકાગ્રસ્ત ભાવિમાટે ભય-ચિતાથી સ્તબ્ધજ થયેલી જણાય છે. આમાં પ્રજાના દોષ નથી, પ્રજાએ નવા આગેવાનેાની નવી દોરવણીનાં ફળ નજરે જોયાં છે. એ નિશ્ચિત છે કે, એ ફળ સારાં આવ્યાં નથી. હિંદુજનતા હવે શંકાશીલ મની છે, ફરિયાદ ઉઠાવે છે અને નિરાશા દર્શાવે છે. આગે વાને તે બધાને દેખ હિંદુજનતા ઉપરજ નાખે છે. આગેવાન કહે છે કે “તમે અમારી સાથે ચાલતા નથી, તેમજ અમારા કહ્યા પ્રમાણે ચાલતા નથી. તેથી તમેને અમારા કહેવા પ્રમાણે લાભ થતા નથી. ‘’
જનતા કહે છે કે “અમે જેટલે અશે તમારી પાછળ ચાલ્યા અને જેટલે અંશે જે બાબતમાં તમારા કહેવા પ્રમાણે વર્યાં, તે પ્રમાણે તેટલે અંશે તે બાબતમાં પણ ફળ જણાવુ જોઇએ; તે જો જણાયું હાત, તા અમતે તમારી સલાહ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અમને કાઇ સા પ્રવૃત્તિ ઉપર કાંઇ
www.umaragyanbhandar.com