________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
પ્રભુપ્રસન્નતાવિષે જરથાસ્તી શાસ્ત્રમાં દરેક ભણતરની શરૂઆતમાં ભણવામાં આવે છે કેઃ———ત એથ્ અહુસ્સે મઝદાએ !” અર્થાત્-હેારમઝદની ખુશ્તુદી થાએ ! પરમાત્મા પ્રસન્ન રહેા! પ્રભુના નામથી નમન કરતાં રહેવાથી મનના રોગ તે શું પણ તનના રેગ પણ મટી જાય છે; એટલા માટે મુખ્ય પાક માથો ભણતી વખતે ત્રણ ત્રણ વાર ભણવામાં આવે છે કે:- અદ્ભુતેમ વરીમ તમ્ પાઇતિ ” અર્થાત-અહુનવર તમારાં શરીરનું રક્ષણ કરે છે ! આ નમન પ્રભુને પસંદ છે. એને “ફ્રીટ ઇમ્પ્રેશન વશીપ '' કહી છે. મહાલક્ષ્મીજી આ પાદસેવન-ભક્તિમાટે સર્વાંથી પહેલી પ્રતમાં અકાયાં છે. ભરત પાદસેવન-ભક્તિના મહા ઉપાસક ગણાયા છે. વિક્રમાદિત્ય, સુદામા અને બસવ પાદસેવન–ભક્તિથી ભવપાર કરી ગયા છે.
૧૪
અર્થાત્ અજ્ઞાન મનુષ્યામાટે ક્રિયાકર્મો કરીને પ્રભુને પ્રસન્ન રાખવાના માર્યાં ખુલ્લા છે, પણુ જરા આગળ વધેલા મધ્યમ કોટિના જીવાએ તેા પ્રભુના અનેક ગુણાને મનમાં સંકલ્પ કરી, સ્મરણ કરીને ભક્તિભાવથીજ હરિને પ્રસન્ન કરવાના રહ્યા; પરંતુ ભક્તિ કરતે કરતે જેમને પરમેશ્વરવિષે જ્ઞાન થયું હેાય એવા જ્ઞાનીને તે જ્ઞાનસાધનાવડેજ પરમેશ્વરને પેાતાના રૂપે એળખવાના રહ્યા. ૫ મા મા-અનભક્તિ
પ્રભુપદ પામેલા એવા, પ્રભુમય બની ચૂકેલા એવા, પ્રભુરૂપ સાધુ-સંત-સત્પુરુષ-કિવા સદ્ગુરુતેજ પરમેશ્વર જાણી લઇને તેમનાપ્રત્યે અખંડ ભાવભક્તિ રાખીને પ્રભુને પ્રસન્ન કરવા, એ પણ પ્રભુભક્તિવિષે ઉત્તમ રસ્તા છે. બ્રહ્મવિદ્ પ્રાને મત। અર્થાત્-બ્રહ્મને જાણનારા બ્રાહ્મણુ તે બ્રહ્મરૂપજ છે. પ્રભુને જોવા હાય તે! પ્રભુરૂપ થયેલા સંતનાંજ દર્શીન કરા,
tr
તાતા થૈ થૈ રાસ-સદનમાં, નાદ લહેર મહાશારી;
રૂમઝુમ નુપુર વે રસ ઉરમાં, બ્રહ્મલગ્ન ધૂની જાગી. ”
રાસમડળમાં થૈ થૈકાર થઇ રહ્યા હાય, જ્યાં સર્વત્ર બ્રહ્મનાદ ઘૂમી રહ્યો હાય, આત્મજ્ઞાનીએના રૂમઝુમ કરતા નાદ તેની સાથે ધૂન મચાવી રહ્યા હોય, જે સબ્રહ્મસ્વરૂપમાં એકતાન અને એકતાર લાગી ગયા હૈાય, તે પ્રભુપદ પામેલા સંતેને સતાવવા, એ પ્રભુનેજ સતાધ્યા ખરાઅર્ છે. અશા, પહરેઝગાર, પાક સદ્દગુરુતી કરેલી બંદગી તથા ભક્તિ ખુદાનેજ પહોંચે છે; માટે જે ભક્તો પ્રભુનાં મૂર્તિરૂપ દર્શન કરવાની લાલસા રાખતા હોય, તેમણે બલિરાજાની પેઠે, હરિશ્ચંદ્ર રાજાની પેઠે, ક રાજાતી પેઠે સતી સુભદ્રાની પેઠે, સતી દુઃશલાની પેઠે, અનભક્તિના માર્ગે સાધુસ ંતાનું સેવન કરીતે, સેવા-અર્ચા કરીને પ્રભુની પ્રસન્નતા મેળવવી, એ ‘સેન્ટ વપ’ કહેવાય છે. પ્રતાપરુદ્ર જગપતિ નામે એક ભાવિક ભક્તને માટે કહ્યું છે કે, જગન્નાથજીનાં દઈને જે કાઇ સાધુસ ંતે આવતા તેમને જગન્નાથનું પદ પામેલા માનીને તે સ સત્પુરુષેની દિલેાજાનથી સેવાચાકરી કરતા હતા. પેાતાનું માથું આપવું પડે તે તે પણ સતના ચરણે ધરતા. એ ભક્ત સત્પુરુષાની સેવાભક્તિથી ખુદૃ જગન્નાથજી પ્રતાપદ્ર ઉપર પ્રસન્ન થાય છે. એવા ભાવથી તેઓ એટલા તે વિરક્ત દશામાં રહેતા હતા, કે તેમને આવેા અખંડ ત્યાગ અને અડગ ભક્તિભાવ જોઇને લાખા સંન્યાસીએ પણ જગન્નાથજીની મૂર્તિ આગળ નાચ નાચવા માંડી જતા હતા. “ ભક્ત આધીન ભગવાન એ સૂત્રને એમના પ્રસંગે ખરૂં ઠરાવ્યું હતું. એટલે કે, મૂર્તિએ પેાતાનું પ્રગટ દર્શન દઇને પ્રતાપદ્ર ભક્તને પેાતાની છાતી સરસા ખૂબ દાબીને આલિંગન કર્યુ હતું, એમ કહેવાય છે.
सतामनुपमेचानां संग एव समागमः । निराशाविगततृष्णाः जायंते सर्वतः पृथक् ॥
જેમનેવિષે કાષ્ઠ જાતની સરખામણી કરી ન શકાય, ઉપમા આપી ન શકાય, એવા સત્પુરુષના જે સત્સંગ તેજ સત્તમાગમ છે. તેમની આશાતૃષ્ણા નાશ પામેલી હેાય છે અને તે સથી ન્યારાજ હેાય છે. ચાલુ દશકામાં શ્રી સાંઈબાબા આ અન-ભક્તિને લાયક મહાગુરુ થઈ ગયા અને શ્રીઉપાસની મહારાજ સાકારીમાં અને શ્રી મેહેરબાબા અહમદનગરમાં આજે પણ પોતાના ભાવિક સેવકાથી અ`ન-ભક્તિવડે પૂજાય છે. આવા સિદ્દ સદ્ગુરુઓની ભક્તિ પરમાત્માનેજ પહેાંચે છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com