________________
મિસરનો તારણહાર-ઝલુલ પાશા
૨૧-મિસરનો તારણહાર–ઝઘલુલ પાશા
ગયા ઑગસ્ટની તા. ૨૪ મીના દિવસે મિસરની પ્રજા પર એક જબરદસ્ત વજપાત થયો. સમસ્ત પ્રજાજનપર એક ભયંકર વિપત્તિનું વાદળ તૂટી પડયું. એ કારમા દિવસે કર વિધાતાએ મિસરના પ્રજાજને વચ્ચેથી તેઓના હદયેશ્વર સૈયદ ઝઘલુલ પાશાને ઉપાડી લીધો. માતૃભૂમિને પોતાનું સર્વસ્વ અર્પણ કરી તેની સ્વતંત્રતાને માટે સદેવ બુઝનાર, ત્રણ ત્રણ વખત દેશવટો વેઠવા છતાં પોતાના નિશ્ચયમાં અડગ રહેનાર અને બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ તરકથી ડગલે ને પગલે વિટ બનાએ આવી પડવા છતાં સ્વતંત્રતાને ઝંડે નમવા નહિ દેનાર વીરકેસરી અને સમર્થ દ્ધા ઝધલુલ પાશાના અવસાનથી આખા મિસરમાં હાહાકાર વતી રહ્યો, દેશને ખૂણેખ શક અને વિષાદની છાયા પથરાઈ ગઈ અને અસંખ્ય મિસરવાસીઓની આંખો અશ્રુથી ભીંજાઈ ગઈ.
- લોકમાન્ય તિલક હિંદીઓના હદયમાં અને ડૅ૦ સુનયાટ-સેન માટે ચીનાઓના હદયમાં ર જીતનાં માન અને પ્રેમ છે, તેજ જાતનાં માને અને પ્રેમ, મિસરવાસીઓ ઝલુલ પાશામાટે ધરાવે છે. અંગ્રેજોની રાજ્યલોભી નીતિ ઉઘાડી પાડી, મિરરની આઝાદી માટે પ્રજાને સતત યુદ્ધ કરવાની પ્રેરણા કરનાર પહેલવહેલો પુરક ઝલુલ પાશાજ હતા. રાજદ્વારી ચળવળનો તે ધુરંધર હતા, રાષ્ટ્રીયત્વનો ઝંડાધારી હતા, બ્રિટનની જાલીમ રાજ્યનીતિને ક વિરોધી હતા, મિસરની આ કાદી પયગમ્બર હતો. માતૃભૂમિની સ્વતંત્રતામાટેના યુદ્ધને જબરદસ્ત લડવૈયો હતો, યુવકોના હદયમાં પ્રેરણા તથા ઉત્તેજનાનો સંચાર કરનાર વીર કેસરી હતો, દેશાભિમાનની જીવંત ધગધગતી જ્વાળાસમાન હત; ટુંકમાં તે પ્રજાને હદયનાથ હતો અને મિસરનો તારણહાર હતો.
ઝઘલુલની કારકીર્દિ ઝઘલુલ પાશ ઈ.સ. ૧૮૬૦ માં ઈબીઆના જીલ્લામાં એક ઉમરાવ કુટુંબમાં જન્મ્યો હતો. ગામઠી શાળામાં ભણતરની શરૂઆત કરી, તેણે પિતાનું બાકીનું શિક્ષણ કેરીની મશહૂર-અલઅઝાર યુનિવર્સિટીમાં પૂરું કર્યું. ઈ. સ. ૧૮૮૦ માં તે સરકારી નોકરીમાં જોડાય અને “ઍકિશિ. ચલ જર્નલ” ને અધિપતિ નીમાયે; પણ એ પદવી છેડીને તે ગીઝા પ્રાંતનો અમલદાર બન્યા, કઈ સ. ૧૮૮૨ માં બ્રિટિશ સૈન્ય મિસરને કબજે લીધે તે પ્રસંગે આરબ વિપ્લવમાં સંડોવાયેલા જે ઉમરાવને નજરકેદ કરવામાં આવ્યા હતા, તેમને એક ઝલુલ પાશા હતે. કેદમાંથી મુક્તિ મળી ત્યારે તે તેની પદવી પર રહ્યો ન હતો.
ની પદવી પર રહ્યો ન હતો. ઈ. સ. ૧૮૮૪ માં ટ્રીબ્યુનલે નીમાઈ અને તેણે વકીલાત કરવા માંડી. ઇ. સ. ૧૮૯૨ માં તે અપીલ કોર્ટનો ધારાશાસ્ત્રી નીમાયો. કંચભાષા અને ધારાશાસ્ત્રના જ્ઞાનમાં પ્રવીણતા મેળવીને તેણે ધારાશાસ્ત્રી તરીકે પ્રમાણપત્ર મેળવ્યું હતું. ઇ.સ. ૧૯૦૬ માં તે શિક્ષણમંત્રી નીમાયે. અભ્યાસ છોડયા પછીની પોતાની બધી પ્રવૃત્તિઓમાં તેણે ઉત્તરોત્તર પ્રગતિ કરી હતી. અત્યારસુધીમાં તે જે જે પદવીપર નીમાયો હતો, તેને લગતી પિતાની ફરજો બજાવવામાં તેણે પિતાનું પાણી બતાવી આપ્યું હતું. કેળવણી ખાતાના પ્રધાનતરીકે તેને પિતાના આદર્શોને અમલ કરવાની સારી તક મળી અને તેણે મિસરની પ્રજામાં ત્વરિત ગતિથી શિક્ષણનો પ્રચાર કર્યો, પરંતુ આ પદવી પર પણ તે લાંબા વખત ટકયો નહિ. તેના નસીબમાં આગળજ વધવાનું હતું, એટલે તે એકાદ નાની પદવી સ્વીકારી સંતેષ પકડી બેસી રહે
હતું. કેરો એજન્સીની લૈંડ કીચનરની કારકીર્દિ દરમિયાન પ્રધાનમંડળમાં ફેરફાર થયો અને ઝલુલ પાશાના હાથમાંથી શિક્ષણ ખાતાની લગામ જતી રહી; પરંતુ તે વડી ધારાસભાનો ઉપપ્રમુખ નીમાયો. વડી ધારાસભાના કામકાજમાં તે ઘણોજ રસ લેતે હતો. ઈ. સ. ૧૯૧૪ માં ચૂપમાં મહાન વિગ્રહ ફાટી નીકળે, મિસરના દરજજામાં ફેરફાર કરવામાં આવ્યો અને વડી ધારાસભાની બેઠકો મોકુફ રાખવામાં આવી.
યુરેપની યાદવાસ્થળી પૂરેપની યાદવાસ્થળી દરમિયાન મિસર પર બ્રિટિશ શાસનકર્તાઓની કરડી નજર થઈ અને ઇ. સ. ૧૯૧૪ ના ડીસેમ્બરની ૧૮ મી તારીખે પરદેશ ખાતાના બ્રિટિશ પ્રધાને નોટીસ બહાર
અઝાર ઉનકાદિક નીમાયો; પણ એ પદવી ડી ડી વિયવમાં સંડોવાયેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com