________________
૧૬
પ્રબુદ્ધ જીવન
મે, ૨૦૧૨
એક નવી કલગી ઉમેરાતી રહી છે. પ્રથમ દિવસની કથાના પ્રારંભે ડૉ.મળ્યો, એ બદલ તમારી ખૂબ જ અનુમોદના કરું છું.' ફાલ્ગુની ઝવે૨ી લિખિત ‘પૂજાસાહિત્ય’ પુસ્તક અને શ્રી મનિષ મોદી લિખિત અન્ય ચાર પુસ્તકોનું વિmચન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જૈનસમાજના અગ્રણી શ્રેષ્ઠિ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ મોકલેલો સંદેશો વાંચવામાં આવ્યો. શ્રી કુમારપાળ દેસાઈ ‘મહાવીર કથા’ અને ‘ગૌતમ કથા' એમની અભૂતપૂર્વ પ્રભાવક વાણીથી કરી ચૂક્યા છે અને તેને ખૂબ જ સફળતા મળી છે. આ વાંચતાની સાથે જ પહેલું કામ તમને ટેલિફોન કરવાનું કરેલું. કુમારપાળભાઈએ હંમેશની માફક બહુ જ ભાવપૂર્વક મને બંને પ્રસંગની પાંચ ડીવીડી તરત જ મોકલી આપી.
‘તે પછીના પહેલા જ રવિવારે ‘મહાવીર કથા” જોવાનું શરૂ કર્યું હતું. મેં નક્કી કરેલું કે એક ડીવીડી એક જ બેઠકે જોઈ લેવી, જેથી કુમારપાળભાઈના Planning (જે હંમેશાં અદ્ભુત હોય છે) પ્રમાણે ( જોઈ શકાય એટલે કે બે કલાકનો
.
સમય ફાળવીને જ જોવા બેઠો હતો. તમે માનશો નહીં કે બે ક્લાક ક્યારે વીતી ગયા એ ખ્યાલ જ રહ્યો નહીં. ‘શ્રી કુમારપાળભાઈની ખૂબી એ છે કે વિચારોની હારમાળા એવી લયબદ્ધ રજૂ થતી જાય કે જોનારની ષ્ટિ પકડાઈ જ રહે કુમારપાળભાઈની અસ્ખલિત વાધારા સાંભળીએ ત્યારે એમ લાગે કે એમણે આને માટે ખૂબ કે અભ્યાસ અને મહેનત કર્યા છે. વિષય પ્રત્યે હૃદયસ્પર્શી લગાવ હોવાને લીધે જ આ શક્ય બન્યું અને તેથી જેને જોતાં જ વિષય રજૂઆત અને છણાવટ અંગે અહોભાવ અનુભવ્યો. મંચની સુંદર સજાવટ, ગીતોની આકર્ષક રજૂઆત અને આખું વાતાવરા પણ ત્યાં હાજર ન હોવા છતાં ડીવીડીમાં બહુ સુંદર રીતે ઉપસી આવતું હતું. ‘મહાવીર કથા' અને ‘ગૌતમ કથા’ દ્વારા મારા જીવનના આઠથી દસ કલાક ખુબ જ સુંદર અને આનંદમય ગાળવાનો લ્હાવો
છે
‘ૠષભકથા’ના પ્રારંભે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી ધનવંતભાઈ શાહે કહ્યું, ‘અનેક લોકોના સાથ વડે આ કાર્યક્રમ સફ્ળ થઈ શક્યો છે. દલપતરામ અને કવિ ન્હાનાલાલની પિતા-પુત્રની જોડી પછી જયભિખ્ખુ અને કુમારપાળની પિતા-પુત્રની જોડીએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ગુજરાત સમાચાર' અતિ લોકપ્રિય એવી દર ગુરુવારે પ્રગટ થતી કૉલમ ‘ઈંટ અને ઈમારત' પહેલાં જયભિખ્ખુએ ૧૪ વર્ષ અને પછી ડૉ. કુમારપાળભાઈએ ૪૬ વર્ષ સુધી લખી છે. પિતાપુત્ર ૬૦ વર્ષ સુધી એક જ કૉલમ ચલાવી હોય એ એક વિક્રમ છે. ડૉ. કુમારપાળ દેસાઈ જૈન ધર્મના પ્રચારક અને પ્રસારક છે. વિશ્વપ્રવાસી ડૉ. કુમારપાળ દેસાઈ શ્રેષ્ઠ ચિંતક, પત્રકાર અને લેખક છે. દીપ-પ્રાગટ્ય બાદ “ૠષભકથાનો પ્રારંભ થયો અને કથાના પ્રારંભે ભગવાન ઋષભદેવના સમયની એટલે કે પ્રાગ ઐતિહાસિક કાળની પરિસ્થિતિનું રસાળ શૈલીમાં વિવેચન કર્યું. ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું કે 'તીર્થંકરને પામવા માટે એમના યુગને સમજવી જરૂરી છે' અને એમ કહીને એમણે હજારો વર્ષથી ગુફામાં રહેતી મનુષ્યજાતિને ભગવાન ઋષભદેવ દ્વારા મળેલા પ્રકાશની વાત કરી અને એ પ્રકાશની આગવી વ્યાખ્યા આપતાં કહ્યું.
આદરણીય કુમારપાળભાઈ,
મને ‘ઋષભ કથા'નું નિમંત્રણ મળ્યું, ત્યારે તે વાંચતા જાણવા મળ્યું કે તમે ‘મહાવીર કથા' અને ‘ગૌતમ કથા' તમારી અભૂતપૂર્વ પ્રભાવક વાણીથી કરી ચૂક્યા છો અને તેને ખૂબ જ સફળતા મળી છે. આ વાંચતાની સાથે જ પહેલું કામ તમને ટેલિફોન કરવાનું કરેલું. જ તમે હંમેશની માફક બહુ જ ભાવપૂર્વક મને બંને પ્રસંગની પાંચ ડીવીડી તરત જ મોકલી આપી.
ને પછીના પહેલા જ રવિવારે ‘મહાવીર કથા' જોવાનું શરૂ કર્યું હતું. મેં નક્કી કરેલું કે એક ડીવીડી એક જ બેઠકે જોઈ લેવી, જેથી તમારા Planning (જે હંમેશાં અદ્ભુત હોય છે) પ્રમાણે જોઈ શકાય. એટલે કે બે કલાકનો સમય ફાળવીને જ જોવા બેઠો હતો. તમે માનશો નહીં કે બે કલાક ક્યારે વીતી ગયા એ ખ્યાલ જ રહ્યો નહીં. તમારી ખૂબી એ છે કે વિચારોની હારમાળા એવી લયબદ્ધ રજૂ થતી જાય કે જોનારની દૃષ્ટિ પકડાઈ જ રહે. તમારી અસ્ખલિત વાધારા સાંભળીએ ત્યારે એમ લાગે કે તમે આને માટે ખૂબ અભ્યાસ અને મહેનત કર્યા છે. વિષય પ્રત્યે હૃદયસ્પર્શી લગાવ હોવાને લીધે આ શક્ય બન્યું છે અને તેથી તેને જોતાં જ વિષય રજૂઆત અને છશાવટ અંગે અહોભાવ અનુભવ્યો. મંચની સુંદર સજાવટ, ગીતોની આકર્ષક રજૂઆત અને આખું વાતાવરણ પણ ત્યાં હાજર ન હોવા છતાં ડીવીડીમાં બહુ સુંદર રીતે ઉપસી આવતું હતું. ‘મહાવીર કથા' અને ‘ગોતમ કથા’ દ્વારા મારા જીવનના આઠથી દસ કલાક ખૂબ સુંદર અને આનંદમય ગાળવાનો લ્હાવો મળ્યો, એ બદલ તમારી ખૂબ જ અનુમોદના કરું છું. તમે કુશળ હશો.
જ
જ
ભવદીય. શ્રેણિક કસ્તુરભાઈ
‘પ્રકાશ એટલે સત્યનું બીજ, જ્ઞાનનું રૂપ અને સાર્થક જીવનનું ફળ ' ભગવાન ઋષભદેવના સમયમાં અગોચર જંગલો, અગમ્ય જળરાશિ, ઊંડી ગુફાઓ અને વિરાટકાય પશુઓથી ભરેલી પૃથ્વી પર ક્યાંક છૂંટુછવાયું, અજાણ્યું, અંધારિયું
જેવી
માનવજીવન જવાતું હતું કોઈ ધનધોર જંગલમાં ઊગેલા પુષ્પ એની દશા હતી. એ ત્યાં જ જન્મતું, ખીલતું અને ત્યાં જ કરમાઈ જતું.
આ પછી એ સમયમાં માનવીની
વાત કરતાં કહ્યું, 'એ માનવી લાંબા નખ, તીક્ષ્ણ દાંત, વિખરાયેલા વાળ, નગ્ન દેહ અને ભટકતું, ભયભીત જીવન ગાળતો હતો. પૃથ્વી પર