________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
∞ ૭ ૭ P
આવ્યું છે. કેશી શ્રમણ અને પ્રદેશી રાજા વચ્ચે થયેલી પ્રથચર્ચા તે આ આગમનું મહત્ત્વનું અંગ છે. કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાના ?પ્રશ્નોના આપેલા ઉત્તરી આત્મસ્વરૂપને સમજવા માટે ઉપયોગી Âથાય તેવા છે. આ પ્રશ્નોત્તરથી જ પ્રદેશી રાજા અરમીયમાંથી રમણીય, અધાર્મિકતામાંથી ધાર્મિક, નાસ્તિકમાંથી આસ્તિક, વિપયગામીમાંથી સપથગામી બન્યા. તેના જીવનનું આમૂલ પરિવર્તન કરાવનાર આ સંવાદ જ આ આગમનું હાર્દ છે. તેથી જ તે આ પ્રશ્નચર્ચાને, રાજાના પ્રશ્નોને આધારભૂત બનાવતું ‘રાજપ્રશ્રી' êનામ સાર્થક છે.
2 આ ઉપાંગ સૂત્રની ૨૦૭૮ ગાથા છે. આ સૂત્રમાં પ્રદેશી P રાજાએ કેશી ગણધરને પૂછેલા દશ પ્રશ્નો અને તેના કેશી શ્રમ
રા
આપેલા સોટ ઉત્તરો નોંધપાત્ર છે. તે ઉપરાંત ૩૨ દેવનાઈ
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
૭ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
?નાટકોનું સુંદર પરિચયાત્મક વર્ણન, પ્રાચીન વિવિધ સંગીત દવાદ્યોના પ્રકારોનું વર્ણન, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર આદિની માહિતી તથા વાસ્તવવાદી ગૂઢ પ્રશ્નોનું નિરાકરણ નોંધપાત્ર છે,
2
2
સૂત્રકારે ચિત્તસારથિ, પ્રદેશી રાજા અને કેશીકુમા૨, શ્રમણ શું આ ત્રણ પાત્રની આસપાસ જ આગમકથાની રચના કરી છે. રા પ્રસ્તુત આગમકથાનકનું મુખ્ય પાત્ર પ્રદેશી રાજા છે. સૂત્રકારે Âપ્રદેશી રાજાના માધ્યમ દ્વારા વિપરીત માન્યતા, તેના પરિણામે સર્જાતા વૃત્તિના તાંડવો અને સાચી વાત સમજ્યા પછી વૃત્તિઓનું
ઊર્ધીકરણ, સાધના-આરાધના કર્યા બાદ જીવનનું ઉર્ધ્વગમન કેવી ૢ રીતે કરી શકાય તેનું નિરૂપણ સૂત્રકારે આ આગમમાં કર્યું છે.
પ્રસ્તુત સૂત્રમાં જે રાજાની વાત છે તેનું નામ પરદેશી રાજા Pછે તે નાસ્તિકતાને કારણે ખૂબ જ હિંસક પગલાં ભરે છે. તે પોતાના રાજ્યમાં નીતિ-ન્યાયને સ્થાન આપતો નથી. તે પાપાચારને વેગ આપે છે. પાપના ફળ બૂરા હોય તેવું તે માનતો જૈનથી. રાજ્યમાં કર્મચારીઓને તથા પ્રજાને ઘણો જ અન્યાય કરે છે અને હિંસક બળોને પ્રોત્સાહન આપે છે તેથી તેના રાજ્યમાં તે અપરાધી તત્ત્વોમાં વૃદ્ધિ થાય છે. આ સૂત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે કે પ્રદેશી રાજાના રાજ્યમાં પાપી પ્રવૃત્તિઓને કેટલું ઊંડું સ્થાન હતું. સારે નસીબે પ્રદેશી રાજાના મંત્રી ચિત્તસારથિ ખૂબ ધાર્મિક વૃત્તિનો, આસ્તિક અને બુદ્ધિશાળી હતો. આ મંત્રી તે એવા કોઈ પ્રબળ અને પરાક્રમી મહાત્માની શોધમાં છે જે રાજાની Pનાસ્તિકતાને દૂર કરી તેને આસ્તિક બનાવે.
2
2
8
ર પ્રધાનમંત્રી ચિત્તસારથિ જ્યારે શ્રાવસ્તી નગરી આવ્યો અને કેશીકુમાર શ્રમણના દર્શન થયા ત્યારે બુદ્ધિશાળી પ્રધાન પોતાના નાસ્તિક અને હિંસક રાજાને સુધારવા માટે કેશીકુમાર શ્રમણને પોતાના દેશમાં લઈ જવાનો સંકલ્પ કર્યો.
? આટલી વાર્તા રાજપ્રશ્નીય સૂત્રની પૃષ્ઠભૂમિ છે. ત્યારબાદ કેશી ිට
૭૭
WOW
૫૭
UP
p
શ્રમણ ત્યાં પહોંચ્યા. ચિત્તસારથિએ ભક્તિ અને ચાલાકીપૂર્વક 2 રાજાની સાથે તેમનો મેળાપ કરાવ્યો. કેશીકુમાર શ્રમણ અને પ્રદેશી રાજા વચ્ચે સફળ વાર્તાલાપ થયો. રાજાનો માસિક પરાજય થયા તે પછી તેના મનમાં આસ્તિકતાનો ઉદય થયો. સંપૂર્ણ રાજ્યમાં તે નીતિની સ્થાપના થઈ. આ રીતે રાજાનું જીવન પરિવર્તન થયું. અને પૂરા રાષ્ટ્રનું પણ પરિવર્તન થયું. ખજાનાનો સદુપયોગ થયો. અંતે રાજા મહાન તપની સાધના કરી પરલોકવાસી થયા. ત્યાં સુધીની કથા અતિરોચક ધર્મકથા ઘણી જ પ્રેરણાદાયી છે. રાજાની રાણી ‘સૂરિકતા’ને રાજાનું આ પરિવર્તન અયોગ્ય લાગતાં વિષ? આપી રાજાને મારી નાંખે છે ને પોતાનું જીવન હિંસાથી કલંકિત કરી દુર્ગતિને પામે છે.
8
8
જેવી કરણી તેવી ભરણી જેવા કર્મો કર્યા તેવા ફળ મળ્યા તે વાત આ સૂત્રમાં સૂત્રકારે સમજાવી છે. કર્મનો સિદ્ધાંત સર્વને? માટે એક સરખો જ છે. રાજા હોય કે રંક હોય, પુરુષ હોય કે તે નારી હોય સહુએ પોતે કરેલા કર્મોના ફળ ભોગવવા જ પડે છે તે તે બાબતને આ સૂત્રમાં સમજાવી છે.
&
2
પ્રભુ મહાવીરે ઉચ્ચ કક્ષાના સાધકોની સાધક દશા કેવી હોય ૢ છે તે રાજપ્રશ્નીય-રાયપસેણી સૂત્રમાં દર્શાવ્યું છે. રાયપસેણી સૂત્રષ્ટ તે રાજા પ્રદેશીનું જીવન દર્શન કરાવનું આગમ છે. એક અત્યંતપણે તે અજ્ઞાની આત્મા, કેવા પ્રકારના ક્રુર કર્મોને સર્જે છે પરંતુ જ્યારે 2 સદ્ગુરુનો સંગ થાય છે અને સદ્ગુરુના જ્ઞાનથી પ્રભાવિત થાય 2 છે ત્યારે અજ્ઞાની આત્મા અને ક્રૂર એવો આત્મા પણ કેવી રીતે પરમ જ્ઞાન તરફ આગળ વધે છે, પરમ સમતાનો અનુભવ કરે છે અને જીવનની દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરે છે તેની જાણકારી અહીં આલેખેલી છે. રાયપર્સીય સૂત્ર આત્મજ્ઞાનને પ્રગટ કરતું છે આગમ છે. રાયપસેજ઼ીય સૂત્ર રાજા પ્રદેશીની આત્મસિદ્ધિનું કારણ છે. આ રીતે રાયપસેજ઼ીય સૂત્રમાં આત્મશુદ્ધિથી આત્મસિદ્ધિનાä માર્ગની પ્રરૂપણા છે. પ્રભુ મહાવીરે આ આગમ દ્વારા અનેકો અજ્ઞાનીઓને સાચો માર્ગ બતાવ્યો છે. સંત સમાગમ વ્યક્તિ પરદે કેવો મહાન ઉપકાર કરે છે અને તેને દેવલોકના સુખ અપાવી શકે છે, એક જ ભવમાં પરમાત્મપદ અપાવી શકે છે, એ હકીકત ર આ આગમમાં ખૂબ રસમય રીતે આલેખન પામી છે.
18
2
2
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર કથાસૂત્રોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.તે અન્ય કથા સૂત્રો નવલિકા સંગ્રહ જેવા છે પરંતુ આ સૂત્ર નવલકથા તે જેવું છે જે રાજાપ્રદેશીની સળંગ ભવકથા છે.
2
૨
સંતના સમાગમે પ્રદેશી રાજાની પરિવર્તન પામેલી જીવનચર્યા જ આ સૂત્રનું તેજસ્વી કિરણ છે. પ્રદેશીરાજા પ્રોગ દ્વારા ર વસ્તુતત્ત્વને શોધનારો શોધક હતો. આત્માને શોધવા તેણે ઘોર શ્રમ કર્યો પણ તે શ્રમ વિપરીત હતો તેથી તે નિષ્ફળ ગયો.? ૭ ૭૭૭ ~~ V ක්ෂ∞ඤඤඤාක්ෂ ∞ ලදී