________________
ડિસેમ્બર, ૨૦૧૨
એટલે મહત્ત્વ કઈ તિથિના ક્રિયા કરો છો એનું મહત્ત્વ નથી, મહત્ત્વ છે ધાર્મિક ક્રિયા કરવાનું.
એટલે મારો નમ્ર મત છે, જે ચાલે છે તેને ચાલવા દો. એક આદર્શ ખાતર ખોટા વિવાદો અને વિખવાદો પેદા થશે. સૂતેલા સાપને નહીં જગાડો. Ego સર્વ જગ્યાએ હોય છે.
૯, શીલા સદન, સીઝર રોડ, આંબોલી, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૫૮. મો.: ૯૯૩૦૩૦૨૫૬૨.
XXX
Respected Shriyut Dhanvantbhai Shah Sadar Pranam and Jai Jinendra,
પ્રબુદ્ધ જીવન
Hearty Congratulations and Sadhuwad on your editorial write-up `Dharm Ekk Samwatsari Ekk' appeared in Prabudha Jivan, issue of October,2012.
Only in three pages, you have placed a Critical Issue of Samwatsari being celebrated on different dates by the followers of Principles of Bhagwan Mahavir, whcih is a shameful event for whole Jain community which is only one percent of total population of India.
The issue was taken up many times by different Jain Institutions but no results. I believe that once Bharat Jain Mahamandal had taken a delegation to President Gyani Zailsingh, requesting him to declare Public Holiday on Samwatsari day and the reply to delegate was `on which day you want public holiday as I understnd that the samwatsari is being celebrated on more than one day by Jain Community'. The delegation has to return back without any result.
પ્રતિ તંત્રીશ્રી.
૧૯
Sir, I am sure if you take up this issue seriously, you will be able to find out solution to this burning issue for our future generation. My faith in you is based on solid reasons as under;
1. You have a team of dedicated members of Shree Mumbai Jain Yuvak Sangh, who can work as volunteers.
વિષય : પ્રબુદ્ધ જીવન નિધિ.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો તા. ૫-૭-૨૦૧૨નો પત્ર મળ્યો, ઉપરાંત તા. ૨૫-૩-૨૦૧૨ની કશીખર પત્રિકામાં સંધની અપી વાંચી.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે અમારા પરિવારનો ઘણો જૂનો
2. You have Intellectuals and Scholars like Dr. Kumarpal Desai, Smt. Niruben, Dr. Kalaben etc.
3. You have top businessmen like Shri Shrenikbhai, Shri Vallabhai Bhansali etc.
4. You have Public Relation men like President of Jain Social Groups and Jain Jagruti Centres.
5. You have good approach with Gachhadhipatis and Acharays
6. You have ability to co-ordinate amongst various heads of Jain Sanghs.
7. You have a Publication like Prabudha Jivan under your control.
8. You have ability to co-ordinate amongst various Edi
tors and Authors of Jain Literature Publications.
Sir, your efforts for `Dharm Ekk Samwatsari Ekk' can bring cheers to Jain community, particularly young generation.
ભાવ-પ્રતિભાવ
['પ્રબુદ્ધ જીવન'ના જૂન-૨૦૧૨ના અંકમાં ‘પ્રબુદ્ધ જીવન'ની આર્થિક કટોકટીની વિગત અમે વાચકો સમક્ષ પ્રસ્તુત કરી હતી.
અમને જણાવતાં આનંદ થાય છે કે અમારી એ વિનંતિ વાચકોના હૃદયને સ્પર્શી ગઈ, અને સંસ્થા તરફ દાનનો પ્રવાહ વહ્યો. એ નામોની યાદી ‘પ્રબુદ્ધ જીવન’ના ઑક્ટો-નવેમ્બર અંકમાં આપી છે જ. ઉપરાંત એ ૨કમ સાથે વાચકોની સંસ્કારિતાના પ્રતીક રૂપ કેટલાંક પ્રોત્સાહિક પત્રો અમને પ્રાપ્ત થયા છે એ અહીં સુજ્ઞ વાચકના કરકમળમાં પ્રસ્તુત કરીએ છીએ.
Sir, I think I have gone much beyond my ability and knowledge, but I really feel you can do it.
With regards
I remain
D. M. Kothari (022 22650820)
રૂા. ત્રીસ લાખની રકમ સુધી દાતાઓએ ‘પ્રબુદ્ધ જીવન'ને પહોંચાડવાનું છે. સર્વ સુજ્ઞ વાચકોને દાન પ્રવાહ માટે અમારી વિનંતિ છે. આ દાનથી દાનનું પૂછ્યું તો પ્રાપ્ત થશે જ, ઉપરાંત એ સાથે જ્ઞાન કર્મના પુણ્યનું પણ ઉપાર્જન થશે અને શ્રુતદેવતાની પૂજા પણ થશે. આમ ત્રિવેણી લાભ છે. તંત્રી ]
(૧)
નાતો છે અને રહેશે.
આ સાથે રૂા. ૫૧,૦૦૦/- રૂા. એકાવન હજારનો ચેક ‘પ્રબુદ્ધ
જીવન' નિધિ ફંડ માટે મોકલીએ છીએ જે સ્વીકારી આભારી કશોજી.
વિ. શ્રી લખમશી ઘેલાભાઈ સાવલા પરિવાર વતી કચ્છ-નવાવાસ; મુંબઈ-કેમ્પ્સ કોર્ન૨ મુલચંદ લખમશી સાવલા