________________
LL L ૭ ૭ ૭
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
O O O O છ છ છ છ છ છ છ છ છ
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
ஸ் ஸ்
2
શ્રી નિશીથ સૂત્રનું મૂળ છપાયું છે. તેના અંતે કહેલ ત્રણ શ્લોકોમાં જણાવ્યું છે કે મહત્તર શ્રી વિશાખગણિએ આ સૂત્રને મેં લખ્યું હતું. આ સૂત્રમાં જ્ઞાનાચારાદિ પાંચ આચારોમાં લાગેલા ? દોષોના પ્રાયશ્ચિત્તોનું ક્રમસ૨ વર્ણન કર્યું છે, તેથી તે આચાર પ્રકલ્પ નામે પણ ઓળખાય છે; પણ નિશીથ નામ વધારે સુપ્રસિદ્ધ છે. શ્રી જિનપ્રભસૂરિષ્કૃત સિદ્ધાંતસ્તવની અવસૂરિ વગેરે ગ્રંથોમાં
2
રા
રા
P
2
નિશીથ નામનું કારણ જણાવ્યું છે કે નિશીથ એટલે રાત્રિનો તે મધ્યભાગ અથવા મધ્યરાત્રિ. તે સમયે યોગ્ય દીક્ષા પર્યાયવાળા ? પરિણત શિષ્યોને જે સૂત્ર ભણાવાય તે નિશીયસૂત્ર કહેવાય અપવાદિક બીના ઉત્સર્ગમાર્ગને ટકાવવા માટે જ કહી છે, પણ રા ઉત્સર્ગમાર્ગનો લોપ કરવા માટે કે અપવાદમાર્ગનો પ્રચાર 8 વધારવાને માટે અપવાદમાર્ગની પ્રરૂપણા કરી જ નથી. આ ખરો ? મુદ્દો અપરિણામી શિષ્યો કે અતિપરિણામી શિષ્યો સમજી શકતા હું નથી, તેથી તે બંને પ્રકારના શિષ્યો આ નિશીથસૂત્રની બીના ન સાંભળે, તે રીતે ગીતાર્થોને આ સૂત્ર અને એના જેવા બીજા પણ
2
2
2
છંદસૂત્રોને ભણાવવાની શ્રી તીર્થંકર દેવોએ આજ્ઞા ફરમાવી છે. 2 આ નિશીયસૂત્ર એ શ્રી આચારાંગની પાંચમી ચૂલિકા છે, તેથી ? શ્રી આચારાંગ સૂત્રમાં કહેલી સાધુ-સાધ્વીઓના આચારની બીના તરફ લક્ષ્ય રાખીને જ આ નિશીયસૂત્રની સંકલના કરાઈ છે, તેથી પણ તેના આચારપ્રકલ્પ નામની વિશેષ સાર્થકતા સમજાય છે. (૧) આ નિશીથસૂત્રના મૂળ ગ્રંથનું પ્રમાણ ૮૧૨ (૯૫૦) શ્લોક તે છે. (૨) શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે આ શ્રી નિશીયસૂત્રની મૈં નિર્યુક્તિ રચી હતી. તે આ સૂત્રના ૭૦૦૦ (૬૪૩૯) શ્લોક પ્રમાણ લઘુ ભાષ્યમા ભળી ગઈ છે. (૩) બૃહદ્ભાષ્ય (મોટા ભાષ્ય)નું પ્રમાણ ૧૦૦૦ શ્લોક છે. (૪) ચૂર્ણિ−હાલ જે ચૂર્ણિ
2
2
2
2
શ્રી નિશીથ સૂત્ર
ડૉ. પ્રવીણભાઈ સી. શાહ
10
૧૦૧
૩૪
2
ચૂક )
8
8
8
2
મળી શકે છે, તેનું નિશીથ વિશેષ ચૂર્ણ (વિશેષ નિશીથ નામ છે. આ નામ ઉપરથી કેટલાએક વિદ્વાનો માને છે કે આ ચૂર્ણિ સિવાયની બીજી પણ ચૂર્ણિ હોવી જોઈએ, પણ હાલ તે મળી શકતી નથી. આ નિશીથસૂત્રની વિશેષ પદની ચૂર્ણિમા એટલે ? ૧૦મા ઉદ્દેશાની ચૂર્ણિમા ચક્રવર્તીના શીતગૃહની બીના કહી છે. એ શીતગૃહમાં સૂનાર ચક્રવર્તીને શિયાળામાં ઠંડીની, ઉનાળામાં ગરમીની અને ચોમાસામાં વરસાદની લગાર પણ વિપરીત અસર થતી નથી. 2 વિવાહપટલ નામનો જ્યોતિષનો ગ્રંથ બારમા ઉદ્દેશાની પૂર્ણિમાં જણાવ્યો 8 છે તથા ૧૨૪૪મા પાનામાં ઘોડાના શરીરમાંથી કાંટો કાઢવાની? રીત જણાવી છે. આ નિશીથસૂત્રના ૧૦મા ઉદ્દેશાની સુર્ણિમાં કાલિકાચાર્યની કથામાં ચોથની સંવચ્છરી હકીકતો પણ જણાવી 2 છે. (૫) ટીકા-આ નિશીયસૂત્રના ફક્ત ૨૦મા ઉદ્દેશાની ટીકા ર શ્રી પાર્શ્વદેવ ગણિએ અને શ્રી શીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ચંદ્રસૂરિએ 2 વિ. સં. ૧૧૭૪માં બનાવી હતી. તે દરેક ટીકાનું પ્રમાા ૧૧૦૦- ૨ ૧૧૦૦ શ્લોક કહ્યા છે તેમાં શ્રીપાર્શ્વદેવ ાકૃત ટીકા હાલ 8 મળી શકતી નથી. શ્રી રત્નપ્રભના શિષ્યે આ શ્રી નિશીયસૂત્રના ભાષ્ય વિવેક નામના વિવરકાની રચના કરી હતી એમ જૈન ગ્રંથાવલી વગેરેમાં તથા બૃહટ્ટિપ્પનિકાદિમાં પણ કહ્યું છે. આ? નિશીયસૂત્રના મૂળ ગ્રંથ, ચૂર્ણિ ને ભાષ્યનું (ત્રણેનું) પ્રમાણ ૨૯૦૦૦ શ્લોક જણાવ્યા છે. તેમજ આ સૂત્રના ગુજરાતી ટિપ્પા, હુંડી વગેરે પણ રચાયા છે, પણ હાલ મળી શકતા નથી. 2 આ નિશીયસૂત્રના ૨૦ વિભાગો છે. દરેક વિભાગને ઉદ્દેશાર નામથી ઓળખાવ્યો છે. તે દરેક ઉદ્દેશામાં કેટલા કેટલા બોલ કે વચનો, વાક્યો) છે? તે નીચે જણાવેલા યંત્રથી જાણવું. ઉદ્દેશાનો ક્રમ બોલની સંખ્યા ઉદ્દેશાનો ક્રમ બોલની સંખ્યા
18
રા
8
8
મ
8
2
જેમ આ દારિક શરીરનો કોઈ ભાગ રોગાદિ કારણથી સડી ગયો હોય તો બાકીના શરીરને બચાવવાની ખાતર દાક્તરી ? પદ્ધતિથી સડી ગયેલા ભાગને કાપીને દૂર કરાય છે. તેમ નિર્મેળ ચારિત્રરૂપી શરીરના દુષિત ભાગનો છેદ ક૨ીને બાકીના શરીરને ૨ સાચવવાના ઉપાયો છું સૂત્રમાં કહ્યા છે તે છેદ સૂત્રો કહેવાય.
2
8
શ્વે. સ્થા. પરંપરા પ્રમાણે છેદ શાસ્ત્રો (૧) શ્રી નિશીથ સૂત્ર (૨) શ્રી દશા શ્રુતસ્કંધ સૂત્ર, (૩) શ્રી બૃહત્કલ્પ સૂત્ર, (૪) શ્રી તે વ્યવહાર સૂત્ર ગાય છે. ચે, મૂર્તિપૂજક પરંપરા પ્રમાણે (૧) શ્રી નિશીથ સૂત્ર, (૨) શ્રી મહાનિશીય સૂત્ર, (૩) શ્રી દશા- સે શ્રુતસ્કંધ સૂત્ર, (૪) શ્રી બહુવ્ય સુત્ર, (૫) શ્રી પંચકલ્પ સૂત્ર, (૬) શ્રી વ્યવહાર સૂત્ર આમ છ છંદ સુત્રોની ગણના કરી છે. યોગ્યતા ધરાવનાર શિષ્યોને જ ગુરુ છેદ સૂત્રોના અધ્યયન કરવાની આજ્ઞા આપે છે. અહીં ચારિત્રાદિ-મુલગુણાદિમાં લાગેલા અતિક્રમાદિ દોષોને શુદ્ધ કરીને ચારિત્રાદિ ટકાવવાના ઉપાયો વર્ણવવામાં આવ્યા છે.
તે
2 O O O
డి