________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57
♦ ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ : ૬૦૦ અંક : ૧૨ ૭ ડિસેમ્બર ૨૦૧૨ ૭ વિક્રમ સંવત ૨૦૬૯ ૭ વીર સંવત ૨૫૩૯ ૭ માગશર સુદિ ૭ તિથિ-૪૦
♦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા (૧૯૨૯ થી પ્રારંભ, ૮૨મા વર્ષમાં પ્રવેશ)
પ્રભુટ્ટ
વાર્ષિક લવાજમ રૂા.૨૦૦૦-૦ ૦
JC6
૦૦ છૂટક નકલ રૂા. ૨૦/- ૦ ૦
માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
ઓબામા :
પ્રમુખીય લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ
(૧)
‘હેપી દિવાલી...સાલ મુબારક...' આ શુભેચ્છા શબ્દો કોઈ ભારતીય રાજનેતાના નથી, પરંતુ પોતાના દેશમાં વસતા હિન્દુ, શીખ અને જૈનધર્મી નાગરિકોને સંબોધન-શુભેચ્છા વહાવી બીજા ચાર વર્ષ માટે ચૂંટાયેલા શ્યામ રંગી રાષ્ટ્ર પ્રમુખ ઓબામાના છે-શ્યામ જેવો ઉત્તમ શબ્દ આપણી પાસે છે પછી ‘અશ્વેત’ શબ્દનો ઉપયોગ કરી શા માટે શ્વેતને વધુ મહત્ત્વ આપવું? ‘શ્વેત’ને પોતાનું વ્યક્તિત્વ છે, એટલું જ અને એવું ‘શ્યામ’ને પણ છે.
આ અંકના સૌજન્યદાતા સુષમાબેન શૈલેશભાઈ મહેતા તા. ૧૩ નવેમ્બરના વ્હાઈટ શૈલેશભાઈ શાંતિલાલ મહેતા હાઉસમાંથી પ્રમુખ ઓબામાએ આ શબ્દો ઉચ્ચારાતા પહેલાં પંડિતોએ સંસ્કૃત સ્મૃતિ શ્લોકનું પઠન કરી ભારતીયતાનું સ્વ. કલાવતીબેન શાંતિલાલ મહેતા રાજનેતાઓ આ ઘટનામાંથી બોધ લે. વાતાવરણ સરક્યું અને ઓબામાએ હિંદુ
આ પરિણામ જાહેર થયું ત્યારે આપણા મિડિયા રાજાઓએ વારે વારે કહ્યું-લખ્યું કે આપણા ભારતીય
દેવો તેમજ ગુરુ નાનક અને ભગવાન મહાવીરનું સ્મરણ કરી એ મહા આત્માના સંદેશ-ઉપદેશને પોતાની વાણી દ્વારા આ શુભેચ્છા સંદેશ સાથે વહેતો કર્યો. જિજ્ઞાસુ વાચકોને વિનંતિ કરું છું કે ‘યુ ટ્યુબ’ ઉપ૨ જઈ પાંચેક મિનિટનો ઓબામાનો આ શુભેચ્છા સંદેશો સાંભળે, એમાં ય આ અમેરિકન અંગ્રેજી ઉચ્ચાર કરતાં ઓબામાના મુખેથી ‘સાલમુબારક‘ શબ્દ જે શુદ્ધ ઉચ્ચારથી ઓબામા સંભળાવે છે ત્યારે તો આપણે એમના આ શુદ્ધ ઉચ્ચાર માટે એમના ૫૨ ફીદા થઈ જઈએ અનેસલામ કરી બેસીએ જ–આપણા નેતાઓના સંસદમાં અંગ્રેજી
શું બોધ લે ? ચૂંટણી વખતે આપણા નેતાઓ જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, સંસદોમાં કોલાહલ અને મારામારી સુધીની ઘટનાઓ બને છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારને લાંછન લાગે એવું વર્તન કરનારા આપણા રાજકારણીઓ પાસેથી આપણે શું અપેક્ષા રાખવી? કારણ કે આપણે ટોળાને-પક્ષને–મત આપ્યો છે. અમેરિકાની જેમ એક આમ આદમીને પોતાને ગમતી વ્યક્તિને સીધો મત આપવાનો આપણા ભારતીયને અધિકાર નથી કારણ કે આપણે ત્યાં સંસદીય લોકશાહી છે. આપણે એક પક્ષને મત આપીએ છીએ અને બહુમતી પક્ષના નેતાઓ સ૨કા૨
ઉચ્ચાર કેવા હોય છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ.
સમૃદ્ધ અમેરિકન નાગરિકોએ રિપબ્લિકન પાર્ટીના રોમનીને ૪૯% મત આપ્યા અને ઓછી આવકવાળા નાગરિકોએ એક વિશ્વાસ સાથે ડેમોક્રેટિક પાર્ટીના આ ઓબામાને ૫૧% મત આપ્યા. ઓબામાનો આ જ્વલંત વિજય નથી, પરંતુ પરિણામ જાહેર થતાં જ એમણે કહ્યું કે અમે સાથે બેસી, એટલે પરાજિત રોમની સાથે બેસી અમે અમેરિકાના ઉજ્જવળ ભાવિ માટે સાથે કામ કરીશું. આ શબ્દોમાં એમની સંસ્કારિતા અને દેશભક્તિના દર્શન થાય છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિના૨, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com e email : shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990