________________
મે, ૨૦૧૨
કુદરતી આફતોના સંકેતથી આવશે, એમ માને છે. ઈસ્લામ ધર્મ :
33
પ્રબુદ્ધ જીવન વસ્તુઓમાંથી બનાવ્યું હશે. અને જાહેર કરવું કે લોકોને નવાઈ પમાડે તેવું કાંઈ જ નથી. (૨ ૭૮.
૩. સગવડતા પ્રમાણે ઈશ્વરનો દૂત દેખાશે. યારે પયગંબર (એટલે ભવિષ્યની આગાહી કરનાર) પાસેથી કરાર લીધો અને કહ્યું કે, 'હું તમને પવિત્ર ધર્મગ્રંથ અને દૂરંદેશીપણું (ડહાપણ. ચતુરાઈ, શાણપણ) આપીશ. પછી દૂત આવીને અસ્તિત્વમાં રહેલા બધા ધર્મગ્રંથોને (બહાલી) મંજૂર કરીશ. તમે તેને માનશો અને મદદ કરશો.’ દૂત કહેશે, ‘તમે આમાં સંમત છો ?? અને 'તમે વચન આપશો કે આ કુરાનને અદા કરશો (અમલ કરશો') તમે કહેશો, અમે સંમત છીએ.' તે કહેશે, ‘તમે સાક્ષી તરીકે ઊભા રહેશો ?' અને ‘હું તમારી સાથે સાથી તરીકે તેને ધારણ કરીશ.' (૩૮૧),
ઈશ્વર એ. જેણે આકાશ અને પૃથ્વી નિર્માણ કર્યા; અને આકાશમાંથી પાણી ઊતાર્યું; પછી તે વર્ડ તમારા માટે ફળ ઊગાડ્યાં; અને નૌકાઓ તમારે હવાલે કરી. એની આજ્ઞાથી તે સમુદ્ર પર ચાલે, નદીઓને તમારી સેવામાં લગાડી. એણે પોતાની કૃપાથી તમારા માટે રાત-દિવસ બનાવ્યા. તે ઇચ્છે તેને બુદ્ધિ આપે છે. ઈશ્વરે પૃથ્વીને વસવા યોગ્ય બનાવી. વચ્ચે વચ્ચે નદીઓ બનાવી, તેને સ્થિર રાખવા માટે પર્વત બનાવ્યા. બે સમુદ્રી વચ્ચે હદ બાંધી. તે તમને ભૂમિ અને સમુદ્રના અંધારામાં વાટ બતાવે છે. તે પોતાની કૃપાદૃષ્ટિ પહેલાં તેની આનંદભરી આગાહી આપનાર વાયુ મોકલે છે. તે જ આકાશમાંથી અને ભૂમિમાંથી આજીવિકા આપે છે. (કુરાન ૨૭:૬૦-૬૪).
તે દેવદૂતોને પોતાના સંદેશ વાહક બનાવે છે. બબ્બે-બબ્બે, ત્રણ-ત્રણ અને ચાર-ચાર પાંખવાળા દેવદૂતો ને સૃષ્ટિમાં ઈચ્છે તેને અધિક આપે છે. તે બધું કરવાને સમર્થ છે, તેમાં બિલકુલ શક નથી. (કુરાનઃ ૩૫:૧),
પૃથ્વીના વિકાસ કર્તા, ‘નિઃસંદેહ ઈશ્વર બીજ અને ગોટલી તોડે છે. (અને તેમાંથી અંકુર કાઢે છે). મરેલામાંથી જીવતાને કાઢે છે, અને તે જ જીવતામાંથી મરેલાને કાઢનારો છે. આ છે ઈશ્વર.
ઉષાકાળની લાજીમાનો નિર્માતા તે છે. તેણે વિશ્રાંતિ માટે રાત બનાવી અને કાળગણના માટે સૂર્ય-ચંદ્ર બનાવ્યા. આ તે સર્વજિત, સર્વજ્ઞની સૂર્યાજિત રચના છે. તેણે તારા બનાવ્યા. જમીન અને સમુદ્ર ૫૨ અંધારામાં તમને માર્ગ સૂજે તે માટે. તેણે જ માણસોને એક જીવમાંથી ઉત્પન્ન કર્યાં. (૬:૯૫-૯૯).
૩. તેથી કરીને રાહ જુઓ, જ્યારે આકાશ ખૂબ જ ધુમાડાઓથી ભરાશે.’ (૪૪:૧૦). કિયામત નજદીક જાહેર થશે. તે પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાશે અને ચાલીશ દિવસ સુધી રહેશે.
ઈસ્લામ ધર્મ પણ માને છે કે ઈશ્વરે રચેલી પૃથ્વીનો વિકાસ અને વિનાશ પણ તે જ લાવશે.
આમ ઉપર જણાવેલ વર્ણન પરથી આપણે જોઈએ છીએ કે જાતનાં ઈશ્વર છે. અર્થાત્ સૃષ્ટિ ઈશ્વરે બનાવેલી છે. આ વાતનો સ્વીકાર કરવાવાળા વૈદમતાનુયાયી, ન્યાયાયિક, વૈશેષિક, શાક, શૈવ, વૈષ્ણવ, મુસ્લિમ, ઈસાઈ ક્રિશ્ચિયન), જરથોસ્તી, હિબ્રૂ, તાઓવાદી, વગેરે છે.
જ્યારે જૈન, બૌદ્વતાઓ અને પ્રાચીન સાંખ્યકાર ઈત્યાદિ. સૃષ્ટિના કર્તાને નથી માનતા.
કુરાન જગતના અંત માટેનું રહસ્ય ખુલ્લું પાડતા નીચે પ્રમાણે જણાવે
છે કે
જગત કતૃત્વ-વિનાશ મિમાંસા
સૃષ્ટિની ઉત્પત્તિના સંબંધમાં કોઈ ઈશ્વરવાદી કહે છે કેઃ “જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ કેવળ બ્રહ્મ જ છે, ‘તો બીજા કહે છે કે ઈશ્વર નિમિત્ત કારણ છે, પરંતુ ઉપાદાન કા૨ણ પ્રકૃતિ છે. ત્રીજા કહે છે કે દૃશ્યાદ્દેશ્ય બધા જ પદાર્થ ઈશ્વર રિત છે. અન્ય બીજાઓ કહે છે કે ઈશ્વર, જીવ અને પ્રકૃતિ એ ત્રણ અનાદિ છે અને અકૃત્વજન્ય છે, કેટલાક તો જીવને સાદિ સાન્ત, તો કોઈ અનાદિ અનંત, વગેરે. ઈશ્વર વાદિયોમાં જગત કતૃત્વના વિષય પર અનેક મતભેદો પ્રવર્તે છે. પરંતુ ઇમાર, જીવ, પ્રકૃતિ અને પદાર્થને અનાદિ અને અકર્તૃત્વજન્ય માનવાથી સંસાર સ્વતઃ અનાદિ અને અકર્તુત્વજન્ય સિદ્ધ થઈ જ ગયું, સંસારને અનાદિ માનીને ફરી પાછું અને કર્તા માનવું અને કર્તા માનીને ફરી સંસારને અનાદિ કહેવું, એ પ્રત્યયમાં જ વિરોધાભાસ જણાય છે. જૈન દર્શનનું માનવું યુક્તિ અને પ્રમાણયુક્ત હોવાથી સત્ય લાગે છે, અને ઈશ્વ૨વાદિઓ પણ આમતેમ ઘુમાવી, ઘુમાવીને એટલે કે જગતકર્તા ઈશ્વ૨ને માનીને પણ અંતે તો તેમને એ જ કહેવું પડે છે કે સૃષ્ટિ
ઈશ્વરે બે દિવસમાં ભૂમિ નિર્માણ કરી. ભૂમિ પર પર્વત બનાવ્યા. તેમાં આશીર્વાદ મૂક્યો. અન્ન આપવાની પ્રમાણબદ્ધ શક્તિ નક્કી કરી. આ ચાર દિવસમાં કર્યું. આકાશમાં ધૂમાડો જ ધૂમાડો હતો. તેણે ભૂમિ અને આકાશ બંનેને તેમની પાસે આવવાની આજ્ઞા કરી. બંને આનંદથી તેમની પાસે આવ્યા. બે દિવસમાં તેણે સાત આકાશ બનાવ્યા. પ્રત્યેક આકાશમાં પોતાની આજ્ઞાનો સંચાર કર્યો. નજીકના આકાશને દીવાઓથી સજાવ્યું, સુરક્ષિત કર્યું. ભૂમિ અને આકાશ એની આજ્ઞાથી કાયમ છે. (૩૦:૨૦-૨૫).
કુરાને શરીફના ઉપદેશમાં તેમને કહેવામાં આવ્યું છે કે, જગતની રચના ઈશ્વર-અલ્લાહે પૃથ્વીના વાતાવરણ અને માણસો સાથે કરી છે.
જગતના વિકાસ માટે કુરાનમાં આ શબ્દોથી વર્ણવ્યું છે કે, અમારી શક્તિથી અમે સ્વર્ગ બાંધ્યું છે, અને હજી અમે અવિરતપણે તેને વધારી જ રહ્યા છીએ.’ (કુરાનઃ ૫૭:૪૭).
જગનતા અંત માટે ઈસ્લામિક ચંદ્ર કેલેન્ડર જણાવે છે કે તેનો અંત અનાદિ છે. ૧૭૫૦ એ.એચ.માં આવશે.
જ્યારે તેમના સૂર્ય કેલેન્ડર પ્રમાણે જગતનો અંત ૨૨૮૦ એ.ડી. માં
આવશે.
ઈશ્વરવાદિ મહાશયોનું એવું પણ કહેવાનું છે કે બધા જ પદાર્થોના બનાવવાળા, હું ઈશ્વર છું' એવું અમારા ધર્મગ્રન્થોમાં ઈશ્વરે કહેલું છે અને
અમારા ધર્મગ્રન્થો ઈશ્વર પ્રણિત હોવાને કારણે શ્રદ્ધા કરવા યોગ્ય છે. આવો બધા જ ઈશ્વરવાદીઓનો મત છે. જેવા કે, ઈસાઈ મહાશયો ઈશુખ્રિસ્તના માર્ગને જ સાચો માને છે અને કહે છે કે, ‘બાઈબલ ઈશ્વરનો પવિત્ર ગ્રન્થ
૧. ચંદ્રમાના ટુકડા થશે. ‘જેમ જેમ વખત જશે તેમ તેમ ચંદ્રમાના ટુકડા છે એટલે એમાં કહેલી વાતો સત્ય જ છે. બાકી બધું જૂઠ છે. ખોટું છે, થતા જશે. (૫૪:૧),
૨. એ ખરા વખતે અમે એક પ્રાણીની રચના કરશું, કે જે પૃથ્વીની
અમારા બાઈબલમાં લખ્યું છે કે બધાને બનાવવાળા એક ઈશ્વર જ છે. મુસલમાન (ચવન) મિત્રો કહે છે કે એક અલ્લાહનાલાએ કુરાનમાં