________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક _ _ _____ _
∞ ૭ ૭ P
રવાસી બની ગયા. બંને ભાઈઓની અંત સમયે સમાન શારીરિક વેદના હોવા છતાં બીજા ભવમાં ૩૩ સાગરોપમની સમાન સ્થિતિ હોવા છતાં આત્મ પરિણામો અનુસાર જીવોની ગતિ અને ઉત્પત્તિ નિમ્ન અને ઉચ્ચ સ્થાનમાં થાય છે.
.
જિનપ્રવચનમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ન કરવી. 'તમેવ સર્વ્ય ન
2
ણિસે ન નિગે‚િ પવેદ્યું” – જિનેશ્વર પ્રતિપાદિત તત્ત્વ જ સત્ય છે, તેમાં શંકાને સ્થાન નથી. તેવી દૃઢ શ્રદ્ધાના બીજ 'મોરના ઈંડા'ના દૃષ્ટાંતે વાવ્યાં છે.
2
સાતાધર્મકથા સૂત્રમાં વારંવાર વાર્ગોળાતું માર્મિક, ધાર્મિક દઅને આધ્યાત્મિક સત્ય એટલે ઈન્દ્રિય વિષય, કામર્ભાગી અનાસક્ત, અલિપ્ત રહેવું. જે કાચો શિયાળોથી બચવા પોતાના ૨. અંગોને નિયંત્રણમાં ન રાખી, ઢાલમાં છુપાવી ન શક્યો તેને શિયાળોએ મારી ખાધો પણ જે કાચબાએ પોતાના અવયવો પર ધૃસંયમ-નિયંત્રણ રાખ્યું તે પોતાની જાતને બચાવી શક્યો. તેમ ધૃજે સાધક પહેલા ચંચળ કાચબાની જેમ પોતાની ઈન્દ્રિયોનું ગોપન દ કરતા નથી તે અનંત સંસાર પરિભ્રમણનો દંડ ભોગવે છે પણ જે બીજા કાચબાની જેમ પોતાની ઈન્દ્રિયોને વશમાં રાખે છે તે સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે.
8
8
નંદીફળના અધ્યયનમાં ઈન્દ્રિયોના વિષયો એટલે કામોગને નંદીફળના વૃક્ષની સાથે સરખાવ્યા છે. જેનાં ફળો ખાવામાં મીઠાં મધુરાં, શીનળ છાયા દેનારાં, દેખાવમાં મનમોહક હોવા છતાં ઝેરીલા છે તેમ ઈન્દ્રિયોના વિષયો પણ લોભામણા છે. શ્રી
ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનની ૧૮મી ગાથામાં કિંપાકળનો ઉલ્લેખ પણ આવા જ સંદર્ભમાં છે. જ
2
2 વળી, આકીર્ણ (અ)ના અધ્યયનમાં અશ્વોને પકડવા માટે સેમોક્ષ ખાદ્ય-પેય પદાર્થો, વાજિંત્રોના સુરો અને પાંચ ઈન્દ્રિયોને રસુખપ્રદ વસ્તુઓ સાથે છટકાં પણ ગોઠવ્યાં છે. જે અશ્વો તે વિષયોના શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમાં મોહાઈ ગયા તે જાળમાં ફસાઈ ગયા, અને જે આસક્ત બનતા નથી તે નિર્ભયપણે દસ્વતંત્ર વિચરવા લાગ્યા.
ર
સૂત્રકાર કાચબો, નંદીફળ, અશ્વના રૂપકથી જે વાતને દૃઢ કરતા હતા તે હવે જિનપાલ અને જિનરક્ષિત બે ભાઈઓની ઘટિત ઘટનાથી વધારે મજબૂત કરે છે. જિનપાલ રત્નાદેવીના આકર્ષક દહાવભાવોમાં લિપ્ત થતા નથી. જ્યારે જિનરક્ષિત રત્નાદેવીના દયાભમાં આવીને બ્રહ્મચર્યનો નાશ કરે છે.
જ્ઞાત (જ્ઞાતા) નામના પ્રથમ શ્રુતસ્કંધમાં જીવન કથાઓ અને દૃષ્ટાંતો દ્વારા ધર્મનું પુષ્ટીકરણ કર્યું છે. જ્યારે ધર્મકથા નામના બીજા શ્રુતસ્કંધમાં ચારે જાતિના દેવોની ૨૦૬ અગ્નમહિષીઈન્દ્રાણીઓના પૂર્વભવના જીવનકથાનકોનું નિરૂપણ છે. પૂર્વભવમાં આ સર્વ દેવીઓ પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં દૈત્ય તેમ
૩૫
ஸ்
ல
દીક્ષિત થઈ હતી. અને તે સર્વે સંયમી જીવનમાં શિથિલાચારી બની હતી. આ રીતે સંયમની વિરાધના કરી, તેની આર્લોચના-પ્રતિક્રમણ કે કર્યા વિના જ તે ૨૦૬ સાધ્વીઓ કાળધર્મ પામીને દેવીરૂપ ઉત્પન્ન તે ઈ.
2
2
આગમ સૂત્રોમાં જ્યાં જ્યાં રાજકુમારોને સંયમ લેવાની ભાવના જાગે છે ત્યારે તેઓ પોતાની આઠ પત્ની કે બત્રીસ પત્ની પાસે ન આવતા, પોતાના માતા-પિતા પાસે આવીને આજ્ઞા માંગે છે, તે વાત ઉલ્લેખનીય છે.
·8
P
આજે સાધુજીવનમાં પ્રસરેલી મંત્ર-તંત્ર, દોરા-ધાગાદિ પ્રવૃત્તિ તે અંગે શાતાધર્મકથામાં સચોટ લાલબત્તી બતાવે છે. ગૃહસ્થ પોતાની ઈચ્છા પ્રમાશે સાંસારિક પ્રશ્ન મુનિને પૂછે ત્યારે મુનિએ પોતાની સંયમ મર્યાદા અનુસાર ઉચિત હોય તો જ ઉત્તર આપવો જોઈએ તેવું સ્પષ્ટ વિધાન પોફિલા અને સુકુમાલિકાના અનુસંધાનમાં છે.
ર
P
સામાન્ય રીતે શ્રમણોને પોતાના ઉપર મરણાંતિક કષ્ટ આવવા છતાં પણ તે કષ્ટ આપનાર વ્યક્તિને ઉઘાડા પાડતા નથી કે તેના તે વિશે અપ્રિય વચન પણ બોલતા નથી પરંતુ ૧૬મા અમરકંકા- 8 દ્રૌપદી નામક અધ્યયનમાં ધર્મઘોષ સ્થવિર નાગશ્રી બ્રાહ્મણનું મૃ
2
રહસ્ય ખોલે છે કારણકે ઝેરના પરિણામવાળું મૃત ક્લેવર જોઈને લોકોના મનમાં કુશંકાઓ ન થાય તે વર્જ્ય સ્પષ્ટીકરણ કરવું પડ્યું, કે એ અપવાદમાર્ગ છે.
8
પંચમહાવ્રતધારી સાધુને પંચાંગ વંદન થાય છે, તે રીતે? ગૃહસ્થને વંદન થતા નથી. નારદ સંયમી ન હોવા છતાં પાંડુરાજાએ સપરિવાર ત્રણવાર પ્રદક્ષિણા કરીને વંદન કર્યા. તેનું કારણ તે વિશિષ્ટ કોટિના વિદ્યાધર પુરુષ હતા, બ્રહ્મચારી હતા.
8
2
2
ધર્મારાધનાના લક્ષ્ય કરાતાં પૌષધાદિમાં સાંસારિક સંર્યો. 2 કરી શકાય નહીં તેમ છતાં અભયકુમાર, નંદમણિયાર વગેરે તે સાંસારિક હેતુથી ક્રમ પૌષધ કરે છે. તેમાં પૌષધની વિધિ- તે નિયમો એકસરખા હોવા છતાં આગમમાં તેનો ઉલ્લેખ પૌષધ છે સમાન'નો છે. 8
8
જ્ઞાનાધર્મકથા સાહિત્યની દષ્ટિએ તો ઉત્તમ છે જ પણ તે 2 સમયના નગરોની રચના, મકાનોની રચના અને સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર આ કથાઓમાં વર્ણિત છે. જીવન જીવવાનાં મૂલ્યો? અને જીવનશૈલીનો માપદંડ પણ દર્શાવ્યો છે.
2
૨
અહીં કેટલાક મોવૈજ્ઞાનિક રહસ્યોનું ઉદ્ઘાટન થયું છે. શ્રીકૃષ્ણ યુદ્ધ કરવા જતી વેળાએ આત્મવિશ્વાસથી કહે છે હું જીતીશ અને તેમ જ થાય છે. આ હકારાત્મક વિચારણા (Positive Thinking)ની વાત છે. બે મિત્રોને મોરના ઈંડા મળે છે. પહેલો ર મિત્ર સતત ચિંતવે છે કે આ ઈંડામાંથી એક સુંદર બચ્ચું જરૂર તે બહાર આવશે. બીજાને વિશ્વાસ નથી. તે વિચારે છે કે કદાચ બચ્યું તે 2
૭૭ ૭ ૭ ૭
ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ૭