________________
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
p
60
પ્રાચીન કાળમાં સમસ્ત શ્રુતજ્ઞાન ૧૪ પૂર્વેમાં સમાઈ જતું હતું. ભગવાન મહાવીરે પોતાના ૧૧ ગણધરોને તેનો ઉપદેશ કરેલો. ધીમે ધીમે કાલદોષને લીધે આ પૂર્વ નષ્ટ થઈ ગયા. માત્ર એક ગણધર તેમને જાણનારો રહ્યો, અને છ પેઢીઓ સુધી ? ચાલુ રહ્યું.
આ જ્ઞાન
2
ચૌદ પૂર્વેના નામ : ઉત્પાદ પૂર્વ, અગ્રાયણી, વીર્યપ્રવાદ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, સમયપ્રવાદ, હૈ 8 પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાનુપ્રવાદ, અવંધ્ય, પ્રાણવાય, ક્રિયાવિશાલ અને બિન્દુસાર.
?
2
રા
2
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ்
2
P
આગમ : નાન્દીસૂત્રમાં આગમોની જે યાદી આપી છે એ બધાય આગમો હાલ ઉપલબ્ધ નથી. શ્વેતાંબર મૂર્તિપૂજ સમાજ ઉપલબ્ધ મૂળ આગમો સાથે કેટલીક નિર્યુક્તિઓને મેળવી ૪૫ આગમ માને છે અને કોઈ ૮૪ માને છે. સ્થાનકવાસી અને તેરાપંથી પરંપરા શૈબત્રીસને જ પ્રમાણભૂત માને છે. દિગંબર સમાજ માને છે કે બધાંય આગમો લૂપ્ત થઈ ગયાં છે. સાંપ્રત સમયમાં મળતાં આગમો ૨૧૧ અંગ, ૧૨ ઉપાંગ, કે મૂળસૂત્ર, ૬ છંદસૂત્ર અને ૧૦ પ્રકીર્ણ (પઈન્ના) એમ ૪૫ વિભાગોમાં વિભક્ત છે.
જૈન આગમોની ભાષા : જૈન આગોની મૂળ ભાષા અર્ધમાગધી છે.
આગમવાચનાઓ : શ્રમણ મહાવીરના પરિનિર્વાણ પછી આગમ-સંકલનાર્થે પાંચ વાચનાઓ થઈઃ
2
2
2
આગમ-પુરુષની પ્રતિકૃતિ
2
જેનો પોતાના મૌલિક અને મહત્ત્વના ધાર્મિક ગ્રંથોને 'આગમ' કહે છે. અને પુરુષની ઉપમા અપાતાં એનો ‘આગમ? - પુરુષ' તરીકે નિર્દેશ થતો આવ્યો છે અને થાય છે. માનવી પુરુષને જેમ અંગો અને ઉપાંગો છે તેમ આ આગમ-પુરુષને પણ છે. તે આ પ્રકારની પ્રથમ કલ્પનાનું બીજ જિનદાસગણિ મહત્તરે નંદીની ચૂર્ણિ (પત્ર ૪૭માં) એક ગાથા દ્વારા રજૂ કર્યું છે, એ ગાથા હુંઆગમ-પુરુષની આ પ્રતિકૃતિમાં, એના ભામંડળના પરિધરૂપે Iરજૂ કરાઈ છે. એમાં સૂચવાયા મુજબ આયારથી માંડીને દિદ્વિવાય સુધીનાં બાર અંગો તે આગમ-પુરુષનાં અનુક્રમે નીચે મુજબનાં બાર અંગો- અવયવો છે :
બે ચરણ, બે જંઘા, બે સાથળ, બે બાહુ, ડોક અને મસ્તક. જમણી બાજુને ડાબી બાજુ કરતાં સામાન્ય રીતે પ્રધાન પદ અપાય છે તે દૃષ્ટિએ અહીં પણ જમણા ચરણથી, નહિ કે ડાબાથી, રહુંઆયાદિ બાર અંગોની યોજના કરાઈ છે.
P। દિકિવાય એ આગમ-પુરુષનું મસ્તક હોવાથી એ બારમા અંગમાંથી ઉદ્ભવેલાં છેદસૂત્રો આગમ-પુરુષના ભામંડળ તરીકે
આલેખાયાં છે.
૧૭
પ્રથમ વાચના-વીર નિર્વાણની બીજી શતાબ્દી (ઈ. પૂ. ૨૫૪) પાટલિપુત્રમાં આર્ય સ્થૂલભદ્રની અધ્યક્ષતામાં થઈ. બીજી વાચના−ઈ. પૂ. બીજી સદીના મધ્યમાં સમ્રાટ ખારવેલના શાસનકાળમાં ઉડીસાના કુમારી પર્વત પર થઈ. તૃતીય વાચના-વીર નિર્વાણ ૮૨૭ થી ૮૪૦ ની વચ્ચે મથુરામાં થઈ..
ચતુર્થ વાચના–વીર નિર્વાણ ૮૨૭ થી ૮૪૦ વચ્ચે વલભી (સૌરાષ્ટ્ર)માં આચાર્ય નાગાર્જુનની અધ્યક્ષતામાં થઈ. પાંચમી વાચના છે. ૪૫૪-૪૫૬ માં દેહિંગિરા ક્ષમાશ્રમકાની અધ્યક્ષતામાં વલભીમાં થઈ. એમાં આગમોને ગ્રંથસ્થ કરાયા. તે
P
Eરૂપેન્દ્રકુમાર પગારિયા
ર
2
। આગમોના અર્થના પ્રરૂપક દેવાધિદેવ વિશ્વવિભૂતિ તીર્થંકર છે. એઓ એ પ્રરૂપણા સર્વેશ (કેવલજ્ઞાની) બન્યા બાદ કરે છે.
3
2
2
2
8
૭
2
2
8
8
P
8
એમના કેવલજ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થતાં ત્રિપદીરૂપ કમળાદ વિકસિત બને છે અને એના આધારે બાર અંગો યોજાય છે. એ 18 12 અંગો બાર ઉપાંગો સાથે સંકલિત હોવાનું મનાય છે. એ હિસાબ 18 આ પ્રતિકૃતિમાં પ્રત્યેક અંગની સાથે સાથે એના ઉપાંગનો નિર્દેશ 18 કરાયો છે. કમળની નાળનાં મૂળ તરીકે ચાર મૂલસૂત્રોને અને ટ એ કમળની નીચે બે બાજુએ બે ચૂલિકાસૂત્રોનું સ્થાન અપાયું છે.
18
18
સુર્યનાં વિવિધ કિણો તે પ્રકીર્ણાંકો છે. અહીં દસ પ્રકીર્ણકોને એ રીતે રજૂ કરાયાં છે.
આમ આ આગમ-પુરુષ ૧૨ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂલસૂત્ર, 2 છ છેદસૂત્ર, ૧૦ પ્રકીર્ણક અને ૨ ચૂલિકાસૂત્ર એમ એકંદર ૪૬ આગમોના અધિષ્ઠાનરૂપ છે. ia
18
આગમ-પુરુષની ઊભી પ્રતિકૃતિ કાર્યોત્સર્ગ–મુદ્રાને મોટે ભાગે 12 મળતી આવે છે, જ્યારે એની હથેલી અભય-મુદ્રાનું દ્યોતન કરે તે છે. આ દ્વારા, જ્ઞાનાવરણીય કર્મની નાગચૂડમાં અનાદિ કાળથી સપડાયેલા જીવો પૈકી જેઓ આગમોની સાચી અને સંપૂર્ણ 48
2
18
આરાધના કરે તેમને એ અભય અર્પે છે એ ભાવ વ્યક્ત કરાયો છે. સૌજન્ય : પ્રો.હીરાલાલ રસિકલાલ કાપડિયા કૃત ‘પિસ્તાલીસ | આગમો સંક્ષિપ્ત રૂપરેખા)' એ
18 18