________________
t૧૧
સમયસાર–પૂર્વ રંગ सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्षणो णिच्चं । कह सो पोग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं ॥२४॥ जदि सो पोग्गलदव्वीभूदो जीवत्तमागदं इदरं ।
तो सको वत्तुं जे मज्झमिणं पोग्गलं दव्यं ॥२५॥ અજ્ઞાનથી મહિમતિ બહુભાવસંયુત જીવ જે, “આ બદ્ધ તેમ અબદ્ધ પુદંગલદ્રવ્ય મારું તે કહે. ર૩. સર્વજ્ઞજ્ઞાન વિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે, તે કેમ પુદ્ગલ થઈ શકે કે “મારું આ તું કહે અરે! ર૪. જે જીવ પુદ્ગલ થાય, પામે પુદ્ગલો જીવત્વને, તું તે જ એમ કહી શકે “આ મારું પુદ્ગલદ્રવ્ય છે'. ૨૫.
અર્થ:–જેની મતિ અજ્ઞાનથી માહિત છે અને જે મોહ, રાગ, દ્વેષ આદિ ઘણું ભાવથી સહિત છે એ જીવ એમ કહે છે કે આ શરીરાદિ બદ્ધ તેમ જ ધનધાન્યાદિ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારે છેઆચાર્ય કહે છે: સવાના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે સદા ઉપગલક્ષણવાળે જીવ છે તે પુદગલદ્રવ્યરૂપ કેમ થઈ શકે કે તું કહે છે કે આ પુદગલ દ્રવ્ય મારૂ છે? જે છવદ્રવ્ય પુદગલ દ્રવ્યરૂપ થઈ જાય અને પુદ્ગલવ્ય જીવપણાને પામે તે તું કહી શકે કે આ પુદ્ગલવ્ય મારું છે.(પણ એવું તો થતું નથી.)
जदि जीवो ण सरीरं तित्थयरायरियसंथुदी चेव । सव्वा वि हवदि मिच्छा तेण दु आदा हवदि देहो ॥२६॥ જે જીવ હોય ન દેહ તે આચાર્ય-તીર્થકર તણી સ્તુતિ સૌ ઠરે મિથ્યા જ, તેથી એકતા જીવ-દેહની! ૨૬.
અર્થ અપ્રતિબુદ્ધ કહે છે કે જો જીવ છે તે શરીર નથી