________________
સમયસાર—પૂર્વ રંગ
[ ૯
जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि । तो तं अणुचरदि पुणो अत्थस्थीओ पयत्तेण ॥ १७ ॥ एवं हि जीवराया णादव्वो तह य सदहेदव्वो । अणुचरिदव्वो य पुणो सो चेव दु मोक्खकामेण ॥ १८ ॥ જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭. જીવરાજ એમ જ જાણવા, વળી શ્રદ્ધવા પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મેાક્ષાર્થીએ. ૧૮.
અ:——જેમ કોઈ ધનના અથી પુરુષ રાજાને જાણીને શ્રદ્ધા કરે છે, ત્યાર ખાદ તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત તેની સુંદર રીતે સેવા કરે છે, એવી જ રીતે મેાક્ષની ઇચ્છાવાળાએ જીવરૂપી રાજાને જાણવા, પછી એ રીતે જ તેનુ* શ્રદ્ધાન કરવુ" અને ત્યાર બાદ તેનું જ અનુચરણ કરવુ. અર્થાત્ અનુભવ વડે તન્મય થઈ જવુ.
कम्मे णोकम्महिय अहमिदि अहकं च कम्म णोकम्मं । जा एसा खलु बुद्धी अप्पडिवुद्धो हवदि ताव ॥ १९ ॥ નાકમ-કમે ‘હું', હુંમાં વળી ‘ કમ` ને નાકમ છે', એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯.
6
5
અઃ—જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણાદિ દ્વવ્યકમ, ભાવકમ અને શરીર આદિ નાકમાં આ હું છું અને હુંમાં (આત્મામાં) ‘આ કમ-નેકમ છે.એવી બુદ્ધિ છે. ત્યાં સુધી આ આત્મા અપ્રતિયુદ્ધ (અજ્ઞાની) છે.
'