________________
-
સમયસાર-પૂર્વ રંગ વ્યવહાર અભૂનાથ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; સર્ભ ભૂતાર્થને આશ્રિત જીવ સુદષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧.
અર્થ-વ્યવહારનય અભૂતાથ છે અને શુક્રય ભૂતાર્થ છે એમ ઋષીએ દર્શાવ્યું છે જે જીવ ભૂતાઈને આશ્રય કરે છે તે છવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.
मुद्धो सुद्धादेसो णादवो परमभावदरिसीहि ।
ववहारदेसिदा पुण जे दु अपरमे हिदा भावे ॥ १२ ॥ દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે; ન અપરમ ભાવે સ્થિતને વ્યવહારને ઉપદેશ છે. ૧૨.
'અર્થ –જે ગુદન સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાનચારિત્રવાન થઈ ગયા તેમને તે શુદ્ધ (આત્મા)ને ઉપદેશ (આજ્ઞા) કરનાર યુદ્ધનય જાણવાયેગ્ય છે; વળી જે જીવે અપરમભાવે–અર્થાત શ્રદ્ધા તથા જ્ઞાનચારિત્રના પૂણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ–સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવાગ્ય છે
भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च ।
आसवसंवरणिज्जरवंधो मोक्खो य सम्मत्तं ॥१३॥ ભૂતાઈથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપને આસરવ, સંવર, નિજરા, બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે. ૧૩.
અથ:–ભૂતાથ નયથી જાણેલ છવ, અજીવ વળી પુણ્ય, પાપ તથા આસવ, સંવર, નિજ, બંધ અને મલ–એ નવ તત્વ સમ્યકત્વ છે.