________________
:૩૦ :
જીવનકથા
લાટદેશમાં વિચરતાં આંકારપુર નગરે પધાર્યા, જ્યાં ભીમરાનએ તેમનુ સુંદર સ્વાગત કર્યું. ત્યાંથી ગ્રાનાનુગ્રામ વિચરતા તેઓ સૌરાષ્ટ્રમાં દ્દાખલ થયા અને ત્યાં આવેલા તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રા કરીને પરમ પ્રમદ પામ્યા,
:4:
વિવિધ વિદ્યાઓની પ્રાપ્તિ
પછી અશાસનના મહિમા . વધારતા શ્રી પાદલિપ્ત ગુરુ દક્ષિણુદેશમાં વિચરવા લાગ્યા અને અનુક્રમે માનખેટપુર પધાર્યા કે જે તે સમયનુ એક પ્રસિધ્ધ નગર હતું. ત્યાં રાજા કૃષ્ણરાય સાહિત્યપ્રેમી તથા ગુણાનુરાગી હતા; એટલે ગુરુની અદ્દભુત શક્તિઓના પ્રશ ંસક બન્યો અને નિર ંતર તેમના ચરણકમળની સેવા કરવા લાગ્યા.
એવામાં પ્રાથ્રુપુરથી વિહાર કરીને શ્રી દેવસૂરિ ત્યાં આવ્યા કે જે યાનિામૃત નામના શ્રુતતત્ત્વના જ્ઞાતા હતા. એક વિસ પ્રસંગોપાત્ત તેમણે પાતાના શિષ્યાની આગળ મત્સ્યાત્પત્તિની વ્યા ખ્યા કહી બતાવી કે જે એક મચ્છીમારે ભીંતને આંતરે રહીને બરાબર સાંભળી લીધી. પછી દુષ્કાલ પડતાં મત્સ્યાની ઉત્પત્તિ બંધ થઈ એટલે તે મચ્છીમારે પૂર્વે સાંભળેલ શ્રુતપ્રયાગથી ઘણા મત્સ્યા બનાવીને પોતાને તથા બંધુ્રવર્ગને નિર્વાહ કર્યો. આમ આચાર્યના ઉપકારથી ાયેલ તે મચ્છીમાર એકવાર તેમની આગળ આવીને નમસ્કારપૂર્વક કહેવા લાગ્યા કે હે પ્રમા ! તમે કહેલ યાગથી મે મત્સ્યા બનાવ્યા અને તે ખાઈને દુકાલ દરમિયાન અમારા નિર્વાહ ચલાવ્યેા.’
મીમાના આવા શબ્દો સાંભળીને અધ્યાય શ્ચાત્તાપ કરવા વાગ્યા કે અહા ! આ મેં શુ કર્યું? હિ ંસાના ઉપદેશથી મેં પાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com