________________
: ૬ :
તર’ગવતી
કાઈ પૂછતું અને નથી તેા કેાઇ કહેતું. કેવળ એ વિદ્વાનાના જ ઉપયેાગની વસ્તુ થઈ પડી છે. ઇતર જનાને એને કાંઇ ઉપયાગ થતા નથી તેથી એવા જનેાના હિતાર્થે, તેમજ એ કથા સથા નષ્ટ ન થાય એ માટે પણ એમાંની કલિષ્ટ ગાથાએ અને લેાકપદને છેડી દઇને અતિસંક્ષેપમાં આ કથા ગુંથી છે. એટલા માટે મારું આ કા મૂળ કથાકાર આચાર્યને ક્ષન્તવ્ય થાએ !
ભૂમિતલ ઉપર ઉતરી આવેલ સ્વલેાક સમાન કાશલા ( અયેાધ્યા) નામે વિશાળ નગરી છે. ત્યાં રહેતી પ્રજાદ્વારા બ્રાહ્મણ, શ્રમણ, અતિથિ અને દેવતાઓની કરાએલી પૂજાએ કરીને સંતુષ્ટ થએલા દેવા એ લાકા ઉપર સંતતિ અને સંપત્તિના આશીર્વાદ વર્ષાવે છે. એવી એ પુણ્યભૂમિમાં થએલા આચાર્ય પાદલિસના બુદ્ધિવૈભવના નમૂનારૂપ આ કથાને અનન્યમનવાળા થઈ તમે સાંભળેા, પ્રાકૃત જનાના સર્વસાધારણ કલ્યાણને અથે કરાએલી આ પ્રાકૃતકથા જો ધબુદ્ધિપૂર્વક સાંભળવામાં આવે તે પછી જમના ભયથી પણ્ ડરવાતું કાંઈ પણ કારણ રહે નહિ.
૨. ભૂમિકા: સાધ્વીનું ભિક્ષા લેવા માટે જવું. સમૃદ્ધિશાળી લેાકેાથી ભરેલા એવા અનેક ગામે અને નગરાથી શેાલતા મગધ નામે પ્રસિદ્ધ દેશ છે. એ દેશમાં પૃથ્વીમાં પ્રધાન અને રમણિક ઉદ્યાન તેમજ વનાથી વિભૂષિત રાજગૃહ નામે સ્વના જેવું સુન્દર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com