________________
: ૧૫૪ :
તર’ગવતી
જ
'
શ્રમમાંથી ઉગારી લેવા માટે એમણે કહ્યું': ‘ આપણે છેક ધીરેધીરે જઈશુ. જો આ વન ધીરેધીરે એન્ડ્રુ થઈ ગયું છે. વળી ગાયેાએ ઠેરઠેર ભેાંય ખાદી નાખી છે અને કાઈ કાઈ ઉકરડા પણ દેખાય છે. એ ખધાથી સમજાય છે કે કેાઈ ગામ પાસે જ છે. હવે તને સારી રીતે વિશ્રામ મળશે. ’ પળવારમાં મારા ભય ટળી ગયા અને ગાયાને-ગૃહજીવનની માતાઓને-મારી સામે જ જોઇને મને આનંદ થયેા. વળી કાનમાં ફૂલના ગેાટા ઘાલેલા ને હાથમાં ઝાડની ડાંખળીએ ચાલેલા ગાવાળીઆના છેકરા પણુ અમે જોયા. ઉત્કંઠાએ એમણે અમને પૂછ્યું: ‘ આવે એતાડે માગે તમે કયાંથી આવે છે?’મારા સ્વામીએ કહ્યું કે · અમે ભૂલાં પડયાં છીએ' ને પછી પૂછ્યું: ' આ દેશનું નામ શું? અને ( પાસેના ) નગરનું નામ શું? તમારું' ગામ કર્યું અને અહીંથી એ કેટલે છેટે છે,?' એમણે ઉત્તર વાળ્યેઃ અમારૂ ગામ માયગ છે; અહીં આ વન પૂરું થઈ રહે છે, એથી ખીજી કઈ વધારે અમે જાણતા નથી. થાડે આગળ ગયાં ત્યાં તે ખેડેલી ભાંય આવી અને મારા પ્રિય ખાલી ઉઠયાં: ‘ પણે પેલી જુવાન નારીએ ગામમાંથી નિકળી વનમાં પાંદડાં વીણવા જાય છે. મારી સુજાનૢ પ્રિયા ! સફેદ ટિમેખળા નીચે એમની ગેાળ રતાશ પડતી જાગેા કેવી સુંદર દેખાય છે! ' આવાં સ્નેહભર્યાં વચનેા ખેલીને મારા સ્વામીએ મારા કલેશજનક થાક ઉતારવા પ્રયત્ન કર્યાં. પછી અમે ગામની જરાક એક બાજુએ આવેલા તળાવ ઉપર આવી પહોંચ્યા.
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com