________________
૨૦૪ :.
તરંગવતી
દઢ થઈ. આવું જીવન ગાળતાં ગાળતાં અંતે અહીં ( રાજગૃહ નગરમાં ) અમે આવી પહોંચ્યા છીએ અને આજે હું મારી સહચરી સાથે ) હું છઠ્ઠના પારણે ભિક્ષા માગવા નિકળી છું. (શેઠાણી!) તમારા પૂછ્યા પ્રમાણે ગયા જન્મમાં અને ત્યારપછી જે સુખદુઃખ ભેગવ્યાં છે અને તેનાં જે પરિણામ આવ્યાં તે બધું આ વર્ણવી બતાવ્યું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com