Book Title: Padliptasuri ane Tarangvati
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Anand Prakashan Mandir

View full book text
Previous | Next

Page 201
________________ : ૨૦૬ : તરંગવતી માંડી. જે જુવાન દાસીઓએ પણ આ કથા સાંભળી હતી તેમને પણ સારી અસર થઈ અને શ્રદ્ધા અને તીથકના ઉપદેશ ઉપર ઊંડી શ્રદ્ધા તેમને બેઠી. સાવીએ અને તેની સહચરીએ ( નિર્દોષ ) ભિક્ષા લીધી અને જે જોઈને અને જાળવી જાળવીને પગલાં ભરતી જ્યાંથી આવી હતી ત્યા એ પાછી ગઈ. તમને (સાંભળનાર અને વાંચનારને ) મેં આ કથા આધ્યામિક જ્ઞાન થાય એટલા માટે કહી બતાવી છે. આના શ્રવણથી સર્વ દુરિત દૂર થાઓ અને શ્રી જિનેશ્વરની ભકિતમાં તમારું મન લીન થાઓ ! હાઇયપુરીય ગચ્છમાં થએલા આચાર્ય વીરભદ્રના શિષ્ય સાધુ નેમિચન્દગણિએ આ કથાનું આલેખન કર્યું છે | | અજરખ માણવા | शिवमस्तु सर्वजगत: परहित निरता भवन्तु भूतगणाः । ફેણ ઘાતુ ના, સર્વર ગુણી-મરતુ જે છે ? ડ િરતુ , ” તુ મારા વે દાળ ઘરચંતુ, મા શ્ચિત છાપરારત ૫૨ વિશ્વત્રયમાં અખંડ શાંતિ પ્રસરે ! સમસ્ત પ્રાણુંવગર પરોપકારરસિક બને! દોષ માત્ર નિર્મળ થાઓ ! અને સર્વત્ર સહુ કેઈ લકે સુખી થાઓ ! સર્વ કેઈ સુખી થાઓ ! સર્વ કઈ રેગ-આતક રહિત થાઓ ! સર્વ કઈ કલ્યાણ-મંગળ પામે અને પાપાચરણ ન કરે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 199 200 201 202