________________
૧૨. ઉપસ’હાર અને પ્રશસ્તિ,
સાધ્વી તરગવતીએ પેાતાની કથા પૂરી કરી ત્યારે શેઠણીએ વિચાર્યું : ‘ કેવું કઠણુ કામ આમણે કર્યું છે ? આવી કુમળી અવસ્થામાં, આવી સારી સ્થિતિમાં, આવું સાધુવ્રત ગ્રહણ કરીને પણ આવી કઠણુ તપસ્યા ! ' પછી તેણે નગરશેઠની દીકરીને કહ્યું: ‘ હૈ સાધ્વીજી ! તમારા જીવન સંબંધે પ્રશ્ન પૂછીને મેં આપને જે આટલું બધું કષ્ટ આપ્યું તેને માટે કૃપા કરીને ક્ષમા આપે’ તે એને પગે પડી અને અનંત ભવસાગરના કલેશને ટાળવા કાજે કહેવા લાગી: સસારભાગના કાદવમાં કળી ગયેલા એવાં જે અમે તેમનું શું થશે ? મેાહાન્ધકારે અમને ઘેરી લીધાં છે અને તમે તે કઠણુ આ સાધુજીવન ગ્રહણ કર્યું છે, છતાં યે અમને બતાવે કે પુનર્જન્મનાં કષ્ટ ટાળવાને માટે અમારે શુ કરવુ જોઇએ?”
'
તર`ગવતીએ જવાબ દીધા: ‘તમે સાધુજીવન પાળી શકે। એમ ન હેા તા સસારમાં એવી રીતે રહેા કે તીર્થંકરના ઉપદેશ પ્રમાણે ચાલી શકે. ’ તે સાધ્વીના આ શબ્દ અમૃતની પેઠે શેઠાણી ગળે ઉતારી ગઇ અને મહાકૃપાએ મન્યા હાય એમ માનવા લાગી. અંતે નિશ્ચય કરીને મષ્ઠાપૂર્વક ગૃહસ્થધર્મ પાળવાનું માથે લીધુ અને જિનેાક્ત તત્ત્વને ભેદ જાણી લીધે. આમ ગૃહસ્થ ચેાગ્ય ) સરલ પાંચ ત્રતા અને વિધિએ એણે પાળવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com