________________
: ૧૭૪ :
તરંગવતી
સહકારનાં ફૂલ ખીલ્યાં તેની સાથે સ્નેહનું રાજ્ય પણ ખીલ્યું. ત્યારે નારીઓએ કામ પડતાં મેલવા માંડયાં ને ઉતાવળી ઉતવળી હિંડોળા ખાટે ગઈ. હિંડેળાખાટને મજબૂત બાંધી હોય અને સનેહી હાથે કરીને એ હિંડો. ળાય તે વગર ભેએ ખૂબ હીંચકા આવે ને ખૂબ આનંદ મળે. અમારા અતુલ, અદ્ભુત અને જોવા જેવા બાગની શોભા નિહાળતાં અમે નંદનવનના દેવજુગલની પિઠે આનંદ કરતાં. મારા પ્રિય મને કહેતાઃ “મદનવાડીના દૂતરૂપ આ ભમરા તે જે. ઝાડનાં ફેલ અને બીજી વનસ્પતિ ઉપર તે નારીલેકની આંખના કાજળની પેઠે ચાંટી બેઠા છે અને વેલીઓ• ઉપર ચંદ્રને ઢાંકી નાખતા રાહ સરખા દેખાય છે.” આવી શૃંગારિક ઉપમા આથી મારા સ્વામી મને આનંદ આપતા અને મારા વાળમાં ફૂલ બેસતા, જેથી એ બધાંને મિશ્ર સુગંધ નીકળતે. આવું આવું કરવાને લીધે ખીલેલી વનસ્પતિ જોવામાં અમને બહુ મજા પડતી અને આવી રીતે આનંદના તથા નેહમાં અમે ગંઠાયેલાં રહેતાં.
૧૦. લૂંટારાનું સાધુ થવું. (ઋતુઓ બદલાતાં ફરી પાછી વસંત આવી અને પ્રકૃતિની શોભા નીહાળવા ફરી અમે ભાગમાં ગયાં.) ત્યાં એક અશોક વૃક્ષની નીચે મૂકેલી પત્થરની બેઠક ઉપર (આપણું ધમના) એક સાધુને નિશ્ચિત મને, મહીં નીચું રાખીને બેઠેલા જોયા. તરત જ મારા વાળમાંના ફુલ ખરી પડયાં. મેં મારા અંગ હાંકી દીધાં અને મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com