________________
તરંગવતી
શેના) ઉપર એ પવિત્ર પ્રદેશ આવેલ છે. તે પ્રભાતના જે પ્રકાશે અને સેના તથા શંખ જે સ્વચ્છ છે. ત્રિલોકને શિખરભાગે એ અવસ્થિત છે અને રત્નનિમિત છત્રના જે આકાર ધારણ કરે છે. એને કઈ સિદ્ધક્ષેત્ર, કેઈ પરમપદ, કેઈ અનુત્તર સ્થાન અને કેાઇ બ્રહાલોક કહે છે.
અખિલ જગતને શિરોભાગે આવેલા એ સ્થાનની ઉપર સર્વ કર્મથી વિમુક્ત થયેલા સિદ્ધાત્માઓને શાશ્વત વાસ હોય છે, એ સિદ્ધાત્માએ સવકમ થી મુક્ત હોય છે, રાગદ્વેષના સંસ્કારોથી અલિપ્ત હોય છે. પાપ અને પુણ્યની પેલે પાર ગએલા હોય છે. સુખદુઃખના વિકારોથી અસ્કૃષ્ટ હોય છે. અનંતજ્ઞાન અને શકિતથી પરિપૂર્ણ હોય છે. એ સિદ્ધાત્માઓ ફરીવાર કયારે પણ પુનર્જન્મને પ્રાપ્ત થતા નથી. એક આત્મતિમાં અનંત આત્મજ્યો તિઓ સંમિલિત થાય તે પણ તેમનાં સ્વરૂપાવરથાનમાં કઈ પણ પ્રકારને સંકેચ કે વિસ્તાર થતું નથી.” | (સાધ્વી તરંગવતી એ શેઠાણી આગળ બોલે છે ) સાધુના આ ઉપદેશથી હું તે એક પ્રકારના આનંદમાં ડુબી ગઈ, ને હાથ કપાળે લગાડીને બેલીઃ “અમે આ ઉપદેશને કારણે આપનાં અત્યંત ઋણી છીએ. મારા પ્રિયે તે એમને અચળ શ્રધ્ધાથી નમસ્કાર કરી કહ્યું: “આપ જગતના બંધનથી મુકત થઈ ગયા છે, ધન્ય છે આપને. જે આપને સૌ સાંભરતું હોય તે આપ એ સાધના શી રીતે સાધી શક્યા છે, તે પણ મને કહે. મારી ઉત્કંઠાને માટે, હે મહાત્મા મને ક્ષમા આપશે. તીર્થકરોના
કાઇ પીતર હું તેને માર મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com