________________
તરગતી
: ૧૭૯ :
ગમે તે સ્વર્ગમાં ભમવુ જ પડે છે. માણસને તેના કને અનુસરીને પુનર્જન્મમાં ચંડાળ, ભિલ્લુ, અત્યજ, પાધિ, શક, યવન, બર (વનવાસી) આદિને ત્યાં અવતાર આવે છે. માનવજાતિમાં જન્મ આવતાં પણ તેને પાતાનાં ( પૂર્વ ) કમને અનુસરી અનંત સુખ દુઃખ ભાગવવાં પડે છે. શરીર અને બુદ્ધિના વિકાસને અનુસરી માણુસ ચાકર થઈ દુઃખ ભોગવે કે ધણી થઈ સુખ ભાગવે, સોગ પામે કે વિજોગ સહે, કુલીનને ઘેર કે કુલહીનને ઘેર અવતરે, જીવનબળને જીવનવિલાસમાં આગળ કે પાછળ પગલાં ભરે, લાભ પામે કે હાનિ સહે એ સૌ કરતાં પણ વધારે તે એ ધ્યાન રાખવાનું છે કે આત્મા મનુષ્યના જ અવતારમાંથી સર્વ દુઃખના અંત આણનાર મેાક્ષને પામી શકે. (હવે આ મેાક્ષ સંબંધેઃ ) સંસારમાંના અજ્ઞાન ઝાંખરાંએ પુરાઇ ગયેલા જે મા તે તીકરાએ સમ્યગ્ જ્ઞાને તથા શુદ્ધ જીવને કરીને ૐડ મેાક્ષ સુધી ચાકખા કર્યા છે. પૂર્વકાળયી પેાતાને વળગી આવેલાં કમને આત્મસયમવડે જે દબાવે છે અને બાકીનાં કર્મીને સંયમવડે નષ્ટ કરે છે, તે જ્યારે પેાતાના સકર્મીના ક્ષય કરે છે ત્યારે તે કમુક્ત થાય છે અને પરમ પવિત્ર બને છે. સમયમાત્રમાં એ ઊંચામાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે, અને ફરી જન્મવાના દુઃખથી અને ચિંતાથી મુક્ત થઈને, અવિચળ પવિત્રતા ભાગવે છે. વિવિધ ચેાનિમાં અવતાર આપનાર કથી મુક્ત થતાં આત્મા પવિત્ર બનીને ઉપાધિના પંજામાંથી છૂટી પેાતાની મેળે જ ઊંચે ચઢે છે. સર્વોત્તમ દેવાના ( પ્રદે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com